ધાતરવડી નદી: ગુજરાત, ભારતની નદી

ધાતરવડી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી એક નદી છે.

આ નદી ગીરના જંગલમાંથી નીકળી રાજુલા પાસેથી પસાર થતી રાજુલાના ચાંચૂડા આગળ અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદી અમરેલી જિલ્લાની મહત્વની નદીઓ પૈકીની એક છે. આ નદીને કિનારે રાજુલા ઉપરાંત થોરડી, ખાખબાઈ, ખાંભા ધારશ્વેર વગેરે ગામો આવેલાં છે.

ધાતરવડી નદી
સ્થાન
જિલ્લોઅમરેલી જિલ્લો
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતચકોહર ડુંગર
 ⁃ સ્થાનનાનીધારી ગામ
નદીનું મુખચાંચૂડા
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોરાજુલા ખાંભા ધારેશ્વર
ઉપનદીઓ 
 • ડાબેકોટડી
 • જમણેસુરજવડી,ધાણો
જળધોધતાતણીયો ધરા
બંધધાતરવડી-૧, ધાતરવડી-૨

આ નદી પર બે બંધ બાંધવામાં આવેલા છે, જે ધાતરવડી-૧ બંધ અને ધાતરવડી-૨ બંધ તરીકે ઓળખાય છે.

સાહિત્યમાં ઉલ્લેખ

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભૂત રૂવે ભેંકારમાં આ નદીનો ઉલ્લેખ આવે છે.

સંદર્ભ

Tags:

અમરેલી જિલ્લોખાખબાઇ (તા. રાજુલા)ગુજરાતભારતરાજુલાસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારત છોડો આંદોલનઆંગણવાડીગ્રીનહાઉસ વાયુમાનવીની ભવાઇગુજરાત વિદ્યાપીઠફ્રાન્સની ક્રાંતિગુજરાતના લોકમેળાઓરમત-ગમતપ્લાસીની લડાઈસુવર્ણ મંદિર, અમૃતસરઇડરમુઘલ સામ્રાજ્યમદનલાલ ધિંગરાકોણાર્ક સૂર્ય મંદિરઍન્ટાર્કટિકાહિસાબી ધોરણોરાજકોટઅલ્પ વિરામચીતલાવચિખલી તાલુકોયુટ્યુબપ્રાચીન ઇજિપ્તલાભશંકર ઠાકરરાવજી પટેલનવગ્રહદેવચકલીરાજપૂતખુદીરામ બોઝસ્ટેચ્યુ ઓફ યુનિટીદેવાયત પંડિતઅડાલજની વાવભારતના રાષ્ટ્રપતિઓની યાદીમધુ રાયસ્વામિનારાયણ સંપ્રદાયઉપનિષદહરે કૃષ્ણ મંત્રનર્મદા જિલ્લોઅરવલ્લી જિલ્લોતાજ મહેલવિશ્વ બેંકહિમાલયહૃદયરોગનો હુમલોલજ્જા ગોસ્વામીભારતનો રાષ્ટ્રધ્વજચીનનો ઇતિહાસપાવાગઢઉમાશંકર જોશીરશિયારથયાત્રાકુદરતી આફતોતુલસીદાસશ્રીમદ્ ભગવદ્ ગીતાપ્રાથમિક શાળાજયંત ખત્રીનર્મદા નદીશ્રીલંકાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીતારોકાળકા માતા મંદિર, પાવાગઢક્ષય રોગવિક્રમ સંવતગુરુ (ગ્રહ)આંખનિરોધદેવભૂમિ દ્વારકા જિલ્લોચંપારણ સત્યાગ્રહભાલણભારતીય જનતા પાર્ટીગુજરાતી બાળસાહિત્યહૈદરાબાદકેન્દ્રશાસિત પ્રદેશપીપાવાવ બંદરઇસ્લામજિલ્લા પંચાયતમહાત્મા ગાંધીનું કુટુંબસુંદરમ્ભીમદેવ સોલંકીમાહિતીનો અધિકાર🡆 More