જુલાઇ ૨૮: તારીખ

૨૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૧૪ – પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.
  • ૧૯૮૪ – ઓલિમ્પિક રમતો: ૨૩મી ઓલિમ્પિયાડની રમતો: લોસ એન્જલસમાં ગ્રીષ્મ ઓલિમ્પિક્સ શરૂ કરવામાં આવ્યો.
  • ૨૦૧૭ – પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને હોદ્દા પરથી આજીવન ગેરલાયક ઠેરવ્યા.

જન્મ

  • ૧૯૦૫ – કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન (અ. ૨૦૦૬)
  • ૧૯૦૭ – એવી મેયપ્પન, (A. V. Meiyappan) ભારતીય ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક (અ. ૧૯૭૯)
  • ૧૯૪૦ – અનિલ જોશી, ગુજરાતી નિબંધકાર અને કવિ

અવસાન

  • ૧૭૫૦ – જોહાન સેબેસ્ટિયન બાચ, બેરોક સમયગાળાના જર્મન સંગીતકાર (જ. ૧૬૮૫)
  • ૧૯૪૬ – સંત આલ્ફોન્સા, ભારતીય મૂળની પ્રથમ મહિલા જેઓ કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે કેનોનાઇઝ કરવામાં આવ્યા. (જ. ૧૯૧૦)
  • ૨૦૧૪ – અશ્વિન મહેતા, સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી છાયાચિત્રકાર (જ. ૧૯૩૧)
  • ૨૦૧૬ – મહાશ્વેતા દેવી, ભારતીય બંગાળી લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા (જ. ૧૯૨૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨૮ મહત્વની ઘટનાઓજુલાઇ ૨૮ જન્મજુલાઇ ૨૮ અવસાનજુલાઇ ૨૮ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨૮ બાહ્ય કડીઓજુલાઇ ૨૮ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બારડોલીહરિવંશરથયાત્રાકુંભ રાશીપ્રત્યાયનકળથીપાટણખરીફ પાકચંદ્રગુપ્ત પ્રથમમગજગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)મુખપૃષ્ઠઉજ્જૈનભારતીય ભૂમિસેનાગુજરાતી ફિલ્મોની યાદીક્ષય રોગલોથલપટેલમતદાનપોરબંદરસિંધુ ખીણની સંસ્કૃતિગુજરાતતાલુકા વિકાસ અધિકારીદક્ષિણ ગુજરાતસાબરમતી રિવરફ્રન્ટવડતુર્કસ્તાનદાદા હરિર વાવટુવા (તા. ગોધરા)ઉચ્ચતર માધ્યમિક શાળાબિંદુ ભટ્ટતિરૂપતિ બાલાજીધોળાવીરાચંદ્રકાન્ત શેઠકારડીયારાષ્ટ્રવાદદ્રાક્ષપ્રીટિ ઝિન્ટારહીમવિદ્યાગૌરી નીલકંઠયુનાઇટેડ કિંગડમઅડાલજની વાવઆંધ્ર પ્રદેશયુગસંચળબૌદ્ધ ધર્મગુજરાતી લોકોગ્રામ પંચાયતબાબાસાહેબ આંબેડકરવર્ણવ્યવસ્થાવિધાન સભાગુલાબરા' ખેંગાર દ્વિતીયપુરૂરવાભરૂચકાશ્મીરSay it in Gujaratiહંસસવિતા આંબેડકરજેસલ જાડેજાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદઓસમાણ મીરજુનાગઢસામ પિત્રોડાઉમાશંકર જોશીગાંધીનગર લોક સભા મતવિસ્તારદેવાયત બોદરજિલ્લા પંચાયતમિલાનદિવ્ય ભાસ્કરત્રિકમ સાહેબએ (A)મુઘલ સામ્રાજ્યહીજડાદિપડોફણસપુરાણભારતીય જનસંઘ🡆 More