મે ૧૨: તારીખ

૧૨ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૬ – ઇટાલિયન બનાવટનું ‘નોર્જ’ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરનાર પ્રથમ હવાઈજહાજ બન્યું.
  • ૧૯૬૫ – સોવિયેત અવકાશયાન "લુના ૫" ચંદ્ર પર ટુટી પડ્યું.
  • ૨૦૦૨ – અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ફિડેલ કાસ્ટ્રો સાથે પાંચ દિવસની મુલાકાત માટે ક્યુબા પહોંચ્યા હતા, તેઓ કાસ્ટ્રોની ૧૯૫૯ની ક્રાંતિ પછી ટાપુની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

જન્મ

  • ૧૮૨૦ – ફ્લોરેન્સ નાઇટિંગલ (Florence Nightingale), બ્રિટિશ પરીચારિકા (અ. ૧૯૧૦)
  • ૧૮૬૩ – ઉપેન્દ્રકિશોર રાય ચૌધરી, (en:Upendrakishore Ray Chowdhury) બંગાળી લેખક અને ચિત્રકાર. (અ. ૧૯૧૫)
  • ૧૮૯૨ – રમણલાલ વસંતલાલ દેસાઈ, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. (અ. ૧૯૫૪)

અવસાન

  • ૧૮૯૯ – ચાફેકર બંધુઓ પૈકીના બાલકૃષ્ણ હરી ચાફેકર. (જ. ૧૮૭૩)

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રિય પરીચારિકા દિવસ (International Nurses Day), ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસની યાદમાં મનાવાય છે.

બાહ્ય કડીઓ


Tags:

મે ૧૨ મહત્વની ઘટનાઓમે ૧૨ જન્મમે ૧૨ અવસાનમે ૧૨ તહેવારો અને ઉજવણીઓમે ૧૨ બાહ્ય કડીઓમે ૧૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાત્મા ગાંધીનું કુટુંબદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરગુજરાતી સાહિત્યમહી નદીજવાહરલાલ નેહરુઅખા ભગતઈલેક્ટ્રોનજન ગણ મનરક્તના પ્રકારગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ડેન્ગ્યુકનૈયાલાલ મુનશીઆસામબીજોરાનર્મદટ્વિટરવીર્ય સ્ખલનતારક મેહતા કા ઉલ્ટા ચશ્માકુમારપાળદ્વારકાધીશ મંદિરગુજરાતી સિનેમારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવિશ્વકર્માઘોરખોદિયુંપ્રાથમિક શાળાઅમિતાભ બચ્ચનસામ પિત્રોડાઝંડા (તા. કપડવંજ)ખંડકાવ્યભારતના રાષ્ટ્રપતિઓની યાદીભારતીય અર્થતંત્રઅમદાવાદની પોળોની યાદીગુજરાતના લોકસભા મતવિસ્તારોબુર્જ દુબઈઉત્તરવાહિની નર્મદા પરિક્રમાક્ષેત્રફળચીકુબગદાણા (તા.મહુવા)ડોંગરેજી મહારાજસલમાન ખાનઆણંદ જિલ્લોવારાણસીફુગાવોગોધરાકૃષ્ણકુમારસિંહ ગોહીલગંગાસતીધારાસભ્યસિદ્ધરાજ જયસિંહચિત્રવિચિત્રનો મેળોરાજકોટ જિલ્લોપરશુરામહિમાલયજૈન ધર્મઝાલાઅર્જુનવિષાદ યોગદેવચકલીપશ્ચિમ ઘાટપાટીદાર અનામત આંદોલનવડોદરાચક્રવાતજમ્મુ અને કાશ્મીરતક્ષશિલાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયશીતળાભારતીય બંધારણ સભારમણભાઈ નીલકંઠગુજરાતના મુખ્યમંત્રીઓવૈશ્વિકરણસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઝૂલતા મિનારાસામાજિક વિજ્ઞાનમહાગુજરાત આંદોલનધીરૂભાઈ અંબાણીસિકંદરપોલીસરમેશ પારેખપુરૂરવાગઝલ🡆 More