મે ૧૨: તારીખ

૧૨ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૬ – ઇટાલિયન બનાવટનું ‘નોર્જ’ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરનાર પ્રથમ હવાઈજહાજ બન્યું.
  • ૧૯૬૫ – સોવિયેત અવકાશયાન "લુના ૫" ચંદ્ર પર ટુટી પડ્યું.
  • ૨૦૦૨ – અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ફિડેલ કાસ્ટ્રો સાથે પાંચ દિવસની મુલાકાત માટે ક્યુબા પહોંચ્યા હતા, તેઓ કાસ્ટ્રોની ૧૯૫૯ની ક્રાંતિ પછી ટાપુની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

જન્મ

  • ૧૮૨૦ – ફ્લોરેન્સ નાઇટિંગલ (Florence Nightingale), બ્રિટિશ પરીચારિકા (અ. ૧૯૧૦)
  • ૧૮૬૩ – ઉપેન્દ્રકિશોર રાય ચૌધરી, (en:Upendrakishore Ray Chowdhury) બંગાળી લેખક અને ચિત્રકાર. (અ. ૧૯૧૫)
  • ૧૮૯૨ – રમણલાલ વસંતલાલ દેસાઈ, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. (અ. ૧૯૫૪)

અવસાન

  • ૧૮૯૯ – ચાફેકર બંધુઓ પૈકીના બાલકૃષ્ણ હરી ચાફેકર. (જ. ૧૮૭૩)

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રિય પરીચારિકા દિવસ (International Nurses Day), ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસની યાદમાં મનાવાય છે.

બાહ્ય કડીઓ


Tags:

મે ૧૨ મહત્વની ઘટનાઓમે ૧૨ જન્મમે ૧૨ અવસાનમે ૧૨ તહેવારો અને ઉજવણીઓમે ૧૨ બાહ્ય કડીઓમે ૧૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રા' નવઘણગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાતના શક્તિપીઠોકેન્સરગુજરાત સલ્તનતવાયુનું પ્રદૂષણસંયુક્ત રાષ્ટ્રસંઘખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાતના મુખ્યમંત્રીઓક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયદયારામકચ્છ જિલ્લોવનરાજ ચાવડાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧બિન-વેધક મૈથુનડિજિટલ માર્કેટિંગવીમોબુધ (ગ્રહ)વિકિપીડિયામધુ રાયતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસૂર્યમંદિર, મોઢેરારતિલાલ 'અનિલ'અખા ભગતગુજરાતનું રાજકારણઅમદાવાદ બીઆરટીએસહમીરજી ગોહિલકુટુંબઅરવલ્લીભારતીય સંસદગુજરાત પોલીસમંગળ (ગ્રહ)મટકું (જુગાર)મનુભાઈ પંચોળીભારતનું સ્થાપત્યસંજ્ઞારસીકરણમિથુન રાશીભરવાડકલમ ૩૭૦થૉમસ ઍડિસનસ્વાધ્યાય પરિવારજીરુંભજનજાવા (પ્રોગ્રામિંગ ભાષા)અકબરના નવરત્નોપોરબંદરસલમાન ખાનગુજરાતના લોકસભા મતવિસ્તારોસ્વામી વિવેકાનંદકરણ ઘેલોઘોડોગાંધી આશ્રમબેંકવનસ્પતિઇન્ટરનેટનરસિંહ મહેતાભગવદ્ગોમંડલવિશ્વની અજાયબીઓગાંધીનગર લોક સભા મતવિસ્તારસાર્ક શિખર પરિષદની યાદીપરેશ ધાનાણીમહાત્મા ગાંધીરવિ પાકકાઠિયાવાડપુ્ષ્ટિમાર્ગ બેઠકલોકગીતઅહમદશાહસોમનાથનવનિર્માણ આંદોલનઅશ્વગંધા (વનસ્પતિ)રાણકદેવીબાજરીસંત રવિદાસ🡆 More