માર્ચ ૨: તારીખ

૨ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૬૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૯૮ – વાસ્કો દ ગામાનો કાફલો મોઝામ્બિક ટાપુ પર પહોંચ્યો.
  • ૧૭૯૭ – ધ બેંક ઓફ ઇંગ્લેન્ડે એક પાઉન્ડ અને બે પાઉન્ડની પ્રથમ ચલણી નોટ બહાર પાડી.
  • ૧૮૮૨ – રાણી વિક્ટોરિયા વિન્ડસરમાં રોડરિક મેકલિન દ્વારા હત્યાના પ્રયાસથી માંડ માંડ બચ્યા.
  • ૧૯૭૦ – રહોડેશિયા બ્રિટીશ તાજ સાથેનું જોડાણ તોડી પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.
  • ૧૯૭૮ – ચેક વ્લાદિમીર રેમેક અવકાશમાં જનારા પ્રથમ બિન-રશિયન અથવા બિન-અમેરિકન બન્યા.
  • ૧૯૭૮ – દિવંગત અભિનેતા ચાર્લી ચેપ્લિનની શબપેટી સ્વિટ્ઝરલેન્ડમાં તેમની કબરમાંથી ચોરી કરવામાં આવી.
  • ૧૯૯૦ – નેલ્સન મંડેલાને આફ્રિકન નેશનલ કોંગ્રેસના ઉપ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા.
  • ૧૯૯૧ – રુમાઇલા ખનીજ ક્ષેત્રની લડાઈથી ૧૯૯૧ના અખાતી યુદ્ધનો અંત આવ્યો.
  • ૧૯૯૨ – ભૂતપૂર્વ સોવિયેટ પ્રજાસત્તાક રાષ્ટ્રો આર્મેનિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, મોલ્ડોવા, સાન મરિનો, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન (સાન મરિનો સિવાય) સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
  • ૧૯૯૫ – ફર્મિલેબના સંશોધકોએ ટોપ ક્વાર્કની શોધની જાહેરાત કરી.
  • ૧૯૯૮ – ગેલિલિયો અવકાશયાનમાંથી ગુરુનો ચંદ્ર યુરોપા બરફના જાડા પોપડા હેઠળ પ્રવાહી સમુદ્ર ધરાવતો હોવાની માહિતી મોકલવામાં આવી.
  • ૨૦૦૨ – અફઘાનિસ્તાન પર યુ.એસ.નું આક્રમણ: ઓપરેશન એનાકોન્ડા શરૂ થયું. (૧૯ માર્ચના રોજ ૫૦૦ તાલિબાન અને અલ-કાયદાના લડવૈયાઓને માર્યા ગયા બાદ સમાપ્ત થયું હતું, જેમાં ૧૧ પશ્ચિમી સૈનિકો માર્યા ગયા હતા).
  • ૨૦૦૪ – ઇરાક યુદ્ધ: અલ-કાયદાએ ઇરાકમાં અશોરા હત્યાકાંડને અંજામ આપ્યો હતો, જેમાં ૧૭૦ લોકો માર્યા ગયા હતા અને ૫૦૦થી વધુ ઘાયલ થયા હતા.
  • ૨૦૧૭ – મોસ્કો, રશિયામાં એક કોન્ફરન્સમાં આવર્ત કોષ્ટકમાં મોસ્કોવિયમ, ટેનેસીન અને ઓગેનેસન તત્વો સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યા.

જન્મ

  • ૧૯૦૨ – સૂર્યનારાયણ વ્યાસ, ભારતની આઝાદીના ચોક્કસ સમયનું મુહુર્ત કાઢનાર જ્યોતિષી. (અ. ૧૯૭૬)
  • ૧૯૩૩ – આનંદજી વીરજી શાહ, ભારતીય સંગીત નિર્દેશક

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨ મહત્વની ઘટનાઓમાર્ચ ૨ જન્મમાર્ચ ૨ અવસાનમાર્ચ ૨ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨ બાહ્ય કડીઓમાર્ચ ૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

૦ (શૂન્ય)લિપ વર્ષતુલા રાશિનવરાત્રીજય શ્રી રામચેસશ્રીલંકારા' નવઘણસંસ્થારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાતી સિનેમામહિનોદ્રૌપદીહાર્દિક પંડ્યાવિજ્ઞાનરાજકોટનરસિંહ મહેતાઆણંદ જિલ્લોમંગળ (ગ્રહ)દ્વારકાધીશ મંદિરપ્રાચીન ઇજિપ્તનવસારીબનાસકાંઠા જિલ્લોઅગિયાર મહાવ્રતલાલ કિલ્લોદિલ્હીઅયોધ્યારમત-ગમતગૌતમ બુદ્ધકળથીરાજીવ ગાંધીપ્રથમ પંચવર્ષીય યોજનાજહાજ વૈતરણા (વીજળી)પશ્ચિમ ઘાટસંત રવિદાસઅરવલ્લી જિલ્લોભારતના રાષ્ટ્રપતિઓની યાદીજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ભારતીય રેલદિપડોભીમદેવ સોલંકીહોકીપ્રજાસત્તાક દિન (ભારત)સીતાચાણક્યરાશીલિંગ ઉત્થાનસુરેન્દ્રનગર જિલ્લોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારભારતનું બંધારણકેનેડાશાહજહાંપોલિયોમહેન્દ્ર સિંઘ ધોનીચંદ્રખંડકાવ્યકરીના કપૂરએપ્રિલયાદવજુનાગઢઆત્મહત્યાલક્ષ્મીચોમાસુંચોઘડિયાંકૃત્રિમ ઉપગ્રહતાલુકા વિકાસ અધિકારીગુજરાતી સાહિત્યગુજરાત ટાઇટન્સતાજ મહેલહિંદુસ્તાન એમ્બેસેડરમધ્યકાળની ગુજરાતીપ્રીટિ ઝિન્ટાકર્ણાટકનરેન્દ્ર મોદીકચ્છનું નાનું રણ🡆 More