મરચું: એક શાક

મરચું (અંગ્રેજી: Chili, Pepper; વૈજ્ઞાનિક નામ: Capsicum annuum) એક પ્રકારનું શાક છે, જે મસાલા તરિકે પણ વપરાય છે.

લીલા મરચાનો શાક તરીકે પણ ઉપયોગ થાય છે. ગુજરાતી વાનગી ઉંધિયુંમાં ભરેલા લીલા મરચાં અગત્યનો ઘટક છે.

મરચું: એક શાક
લીલાં મરચાં

જગતમાં મરચાંનું જન્મ સ્થાન દક્ષિણ અમેરિકા ગણાય છે, જ્યાંથી આ વનસ્પતિ આખા વિશ્વમાં પ્રસાર પામી હતી. વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્વમાં ઉગાડવામાં આવી રહી છે. મરચાંનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.

મરચાની વિવિધ જાતો બજારમાં ઉપલબ્ધ છે, જેમકે:

  • લવીંગીયા મરચાં
  • ઘોલર મરચાં (કેપ્સિકમ)
  • બુલેટ મરચાં
  • દેશી મરચાં
મરચું: એક શાક
લાલ મરચાં (ઘોલર)

Tags:

અંગ્રેજી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઘઉંગુજરાતની નદીઓની યાદીમોખડાજી ગોહિલલજ્જા ગોસ્વામીસંઘર્ષનવસારીડાયનાસોરક્ષત્રિયઘર ચકલીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોતત્ત્વરા' ખેંગાર દ્વિતીયકોયલપીપળોકે.લાલઉશનસ્માઇક્રોસોફ્ટમહિનોસામવેદખાદ્ય પદાર્થની સાચવણીભાલણવિક્રમ સંવતધોળાવીરાકવાંટનો મેળોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસશ્રીમદ્ રાજચંદ્રમોહેં-જો-દડોલીમડોમોરારીબાપુસૂર્યગુરુના ચંદ્રોઆરઝી હકૂમતમંદિરએડોલ્ફ હિટલરશૂન્ય પાલનપુરીપાળિયાસ્નેહરશ્મિમકાઈઇસુસપ્તર્ષિભારત સરકારયોગ (મનોશારીરીક જીવનશૈલી)રાજસ્થાનભારતીય અર્થતંત્રવિરાટ કોહલીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કરણ ઘેલોકવિશ્વર દલપતરામ એવોર્ડશહીદ દિવસશરદ ઠાકરમહાકાળી મંદિર, પાવાગઢતકમરિયાંદેવાયત પંડિતસોલંકીભારતના રાષ્ટ્રપતિઓની યાદીસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોઅબ્દુલ કલામવારાણસીમહંમદ ઘોરીકચ્છનો ઇતિહાસક્ષય રોગનૅપ્ચ્યુન (ગ્રહ)ભારતીય રૂપિયોઅકબરમુખ મૈથુનપીપાવાવ બંદરનાતાલહિંમતનગરમાધવપુર ઘેડદેવાયત બોદરપ્રકાશબહુચરાજીઈન્દિરા ગાંધીધરમપુરપંચમહાલ જિલ્લોદિપડોપંજાબ🡆 More