કંડલા બંદર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે.

દેશનાં ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી. કંડલા બંદરીય વિસ્તાર છે, ત્યાંની તમામ જમીનનો વહીવટ કંડલા પૉર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી ગુજરાત સરકાર હસ્તક જમીન ન હોવાથી ગામતળ નીમ કરાયું નથી. પંચાયત કે પાલિકા નથી. વિકાસ, પ્રાથમિક સુવિધા આપવાની ફરજ કંડલા પૉર્ટ ટ્રસ્ટ અદા કરે છે.[મૃત કડી]

કંડલા બંદર
બંદર અને નગર
કંડલા બંદર is located in ગુજરાત
કંડલા બંદર
કંડલા બંદર
ગુજરાતમાં સ્થાન
કંડલા બંદર is located in India
કંડલા બંદર
કંડલા બંદર
કંડલા બંદર (India)
અક્ષાંશ-રેખાંશ: 23°02′N 70°13′E / 23.03°N 70.22°E / 23.03; 70.22
દેશકંડલા બંદર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ જિલ્લો
સ્થાપના૧૯૫૦
સરકાર
 • વિકાસ કમિશ્નરઉપેન્દ્ર વસિષ્ઠ, IOFS
ઊંચાઇ
૩ m (૧૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૫,૭૮૨
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-12
વેબસાઇટwww.deendayalport.gov.in/Default.aspx
કંડલા પોર્ટ ટ્રસ્ટ
જાહેર
શેરબજારનાં નામોBSE: 533248
NSE: GPPL
ઉદ્યોગપરિવહન, બંદર
સ્થાપના૧૯૫૦
મુખ્ય કાર્યાલયકંડલા બંદર, ગુજરાત
મુખ્ય લોકોનિતિન ગડકરી (વહાણવહીવટ મંત્રી)
રવિ પરમાર (ચેરમેન)
આલોક સિંગ (ડેપ્યુટી ચેરમેન)
શિશિર શ્રીવાસ્તવ (CVO)
બિમલ કુમાર ઝા (સેક્રેટરી)
માલિકોકંડલા પોર્ટ ટ્રસ્ટ, ભારત સરકાર
વેબસાઇટhttp://www.kandlaport.gov.in

૨૦૧૫-૧૬ના વર્ષમાં બંદર વડે ૧૦૬૦ લાખ ટન માલ-સામાનની હેરફેર કરાઇ હતી.

૧૯૦૮ના ઇન્ડિયા પોર્ટ એક્ટ હેઠળ કંડલા બંદરનું નામ દિનદયાળ પોર્ટ કરાયું છે.

૧૯૯૮નું વાવાઝોડું

૯ જૂન ૧૯૯૮ના રોજ અહીં ભયંકર વાવાઝોડું આવ્યું હતું. અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમાં અંદાજે ૧૪૮૫ લોકો મૃત્યુ થયા હતા અને ૧૨૨૬ લોકો લાપત્તા થયા હતા તેમજ ૧૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

સંદર્ભ

Tags:

અરબ સાગરકચ્છ જિલ્લોકચ્છનો અખાતકરાચીગાંધીધામગુજરાતપાકિસ્તાનભારતવિકિપીડિયા:Link rot

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હસ્તમૈથુન૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનામુકેશ અંબાણીખાવાનો સોડારાધારાહુલ ગાંધીગોધરાપ્રદૂષણખાદ્ય પદાર્થની સાચવણીઉપગ્રહ પ્રક્ષેપણ યાનલંબચોરસમૌર્ય સામ્રાજ્યનર્મદા નદીધીરૂભાઈ અંબાણીસિદ્ધરાજ જયસિંહબદનક્ષીદાહોદ જિલ્લોઇસુઅમરેલીમરાઠી ભાષાસૂર્યનમસ્કારસી. વી. રામનકવિશ્વર દલપતરામ એવોર્ડકેદારનાથ જ્યોતિર્લિંગરાવણમોરારીબાપુહડકવાઇસ્લામભારતના રાજ્ય વૃક્ષોની યાદીશિવમાહિતીનો અધિકારનવરાત્રીરાણકી વાવમાતાનો મઢ (તા. લખપત)મહમદ બેગડોરશિયાસંસ્કૃતિસમાનાર્થી શબ્દોધોરાજીસિવિલ હોસ્પિટલ, અમદાવાદકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મહીસાગર જિલ્લોયુનિક આઇડેન્ટિફિકેશન નંબરગુજરાતના મુખ્યમંત્રીઓકબૂતરઘોડોક્ષત્રિયનળાખ્યાન (પ્રેમાનંદ)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોસોલંકી વંશમોટી વાવડી (તા. ગારીયાધાર)મહેસાણા જિલ્લોચિરંજીવીશ્રી રામ ચરિત માનસતારક મેહતા કા ઉલ્ટા ચશ્માજૈન ધર્મગુજરાત સાહિત્ય સભાજાહેરાતભારતીય જનતા પાર્ટીશામળાજીમકરંદ દવેઅરવલ્લીસિંધુ ખીણની સંસ્કૃતિતાના અને રીરીગુજરાતી ભોજનસ્વપ્નવાસવદત્તારાશીબાજરોયુનાઇટેડ કિંગડમબીજું વિશ્વ યુદ્ધકચ્છ જિલ્લોરાજકોટ જિલ્લોકર્ણદેવ સોલંકીઅરડૂસીઝવેરચંદ મેઘાણીઋગ્વેદટાઇફોઇડપ્રથમ પંચવર્ષીય યોજના🡆 More