ઑસ્ટ્રિયા: યુરોપનો એક દેશ

ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે.

તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષિણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇનથી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.

Republik Österreich
ઑસ્ટ્રિયાનો ધ્વજ
ધ્વજ
ઑસ્ટ્રિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: નથી
રાષ્ટ્રગીત: લૅન્ડ ડર બર્જ, લૅન્ડ આમ સ્ટ્રોમ
Location of ઑસ્ટ્રિયા
રાજધાની
and largest city
વિયેના
અધિકૃત ભાષાઓજર્મન
સ્લોવેનિયન (પ્રાન્તિય.) ક્રોએશિયન (પ્રાન્તિય.) હંગેરિયન (પ્રાન્તિય.)
સરકારપ્રજાસત્તાક
સ્વતંત્રતા
• જળ (%)
૧.૩
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૮,૨૦૬,૫૨૪ (૮૬મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૮,૦૩૨,૯૨૬
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૨૬૭ બિલિયન (૩૫મો)
• Per capita
$૩૨,૯૬૨ (૯મો)
GDP (nominal)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૩૧૮ બિલિયન (૨૨મો)
• Per capita
$૩૯,૨૯૨ (૧૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૯૩૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૭મો
ચલણયુરો (EUR)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૪૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).at
¹ Prior to ૨૦૦૨ પહેલાં સુધી: ઑસ્ટ્રિયન શિલિંગ

જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેનામાં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.

ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિષ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.

બાહ્ય કડીઓ

Tags:

ઇટાલીજર્મનીયુરોપસ્લોવેનિયાસ્વિત્ઝરલૅન્ડહંગેરી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સપ્તર્ષિગરબાવેદાંગતલાટી-કમ-મંત્રીગોલ્ડન ગેટ સેતુપ્લાસીની લડાઈરવિન્દ્રનાથ ટાગોરસરિતા ગાયકવાડતાલુકા વિકાસ અધિકારીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનભારતીય બંધારણ સભાચાંદીગુજરાતની નદીઓની યાદીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમુખ મૈથુનગુજરાતની ભૂગોળહનુમાનસૂર્યગ્રહણબનાસ ડેરીગોધરાઉત્તર પ્રદેશઅશોકભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલધ્રુવ ભટ્ટબાહુકગ્રહવિશ્વ વેપાર સંગઠનઆંગણવાડીબાંગ્લાદેશલસિકા ગાંઠરબારીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઉચ્ચતર માધ્યમિક શાળાવિદ્યુતભારવિધાન સભાસિંધુ ખીણની સંસ્કૃતિબહુચરાજીસોલર પાવર પ્લાન્ટકેન્દ્રશાસિત પ્રદેશધારાસભ્યચામુંડાસુરતમટકું (જુગાર)પ્રાંતિજ તાલુકોબાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનજયપ્રકાશ નારાયણC++(પ્રોગ્રામિંગ ભાષા)દેવાયત પંડિતખીજડોચંદ્રગુપ્ત મૌર્યપપૈયુંહોળીમુનસર તળાવસુરેન્દ્રનગર જિલ્લોબાબાસાહેબ આંબેડકરમણિશંકર રત્નજી ભટ્ટચાવડા વંશપ્રહલાદ જેઠાલાલ પારેખધીરૂભાઈ અંબાણીલાલ કિલ્લોકલાપીદ્વારકાધીશ મંદિરતિલોત્તમા (અપ્સરા)અમદાવાદભજનકલમ ૩૭૦સૂર્ય (દેવ)મકર રાશિહનુમાન ચાલીસાઝવેરચંદ મેઘાણીખેતીહડકવામોબાઇલ ફોનરુદ્રમહાલય (સિદ્ધપુર)દલપતરામદક્ષિણ ગુજરાત🡆 More