ઋગ્વેદ: પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથ

ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) એ વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ છે આથી તેને ‘માનવજાતિના પ્રથમ વિધાન’ તરીકે ઓળખાય છે.

તેનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) મનાય છે. આ ગ્રંથ ભારતીય પ્રાચીન વૈદિક ઋષિકુળો દ્વારા રચાયેલ સંસ્કૃત ઋચાઓનું સંકલન છે જે બલિના સમયે અથવા અન્ય પારંપરિક પ્રથાઓ સમયે ભાવપૂર્વક ગાવામાં આવતી હતી. ઋગ્વેદમાં ૧૦૧૭ (વાલખિલ્ય પાઠના ૧૧ સૂક્તોં સહિત કુલ ૧૦૨૮) સૂક્ત છે જે ૧૦ મંડળોમાં વિભાજીત છે. એક મત પ્રમાણે પ્રથમ અને દસમું મડળ બાદમાં જોડવામાં આવેલું છે કારણ કે તેની ભાષા અન્ય આઠ સૂક્તોથી અલગ છે. દસમા મંડળમાં પ્રસિદ્ધ પુરુષસૂક્તનો સમાવેશ થાય છે જેના અનુસાર ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા ક્ષુદ્ર) આદિ પુરુષ બ્રહ્માના ક્રમશ મુખ, ભુજાઓ, જંઘાઓ તથા ચરણોમાંથી ઉત્પન થયેલ છે. ઋગ્વેદમાં આપેલ કુલ સ્ત્રોતની સંખ્યા ૧૦,૫૫૨ છે.

ઋગ્વેદ: પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથ
ઋગવેદની હસ્તપ્રત

ઋગ્વેદના અગ્નિ સૂત્રો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શાહરૂખ ખાનલસિકા ગાંઠદુલા કાગભારતના રાષ્ટ્રપતિતાલુકા મામલતદારશાંતિભાઈ આચાર્યઔરંગઝેબધીરૂભાઈ અંબાણીઉપદંશભીમદેવ સોલંકીધૃતરાષ્ટ્રસોડિયમમહમદ બેગડોવિક્રમોર્વશીયમ્ખેતીકલમ ૩૭૦દાંડી સત્યાગ્રહરણમલ્લ છંદઅટલ બિહારી વાજપેયીદ્રૌપદી મુર્મૂસંગણકરાઈટ બંધુઓમાનવીની ભવાઇસંગીતનવોદય વિદ્યાલયકેદારનાથ જ્યોતિર્લિંગનગરપાલિકાદ્વારકાધીશ મંદિરઅશોકકોળીપ્રધાન મંત્રી જન ધન યોજનાપીડીએફદશાવતારસિતાંશુ યશશ્ચન્દ્રસ્વામિનારાયણપાટીદાર અનામત આંદોલનસાર્કકુમારપાળબહુચરાજીઉત્તર ગુજરાતસુંદરમ્IP એડ્રેસભારતનો રાષ્ટ્રધ્વજવિભીષણબારોટ (જ્ઞાતિ)ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભાથિજીવલ્લભભાઈ પટેલપ્રદૂષણહર્ષ સંઘવીઑસ્ટ્રેલિયાજિલ્લા પંચાયતસ્નેહલતાવીર્યગુજરાતની નદીઓની યાદીયુટ્યુબચાંપાનેરજૈન ધર્મઆદિ શંકરાચાર્યભીમાશંકરઅર્જુનહનુમાનઘર ચકલીજ્ઞાનપીઠ એવોર્ડસ્વામિનારાયણ સંપ્રદાયસારનાથઆર્યભટ્ટગુજરાતના મુખ્યમંત્રીઓબુધ (ગ્રહ)ગુજરાત પોલીસનર્મદા નદીશ્રીલંકાનરેન્દ્ર મોદી સ્ટેડિયમસામાજિક પરિવર્તનબેંગલુરુતુલસીશ્યામભારતની નદીઓની યાદી🡆 More