આલ્પ્સ પર્વતમાળા

એલ્પ્સ અથવા આલ્પ્સ મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે .

દક્ષિણ-પશ્ચિમ ઉત્તર તરફ જતી, આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિ. મી. લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે. જો કે કૉકસ પર્વત તેના કરતાં વધુ ઊંચા છે અને ઉરલ પર્વતમાળા તેના કરતાં વધુ અંતર સુધી ફેલાયેલ છે, પરંતુ તે બંને યુરોપ અને એશિયા વચ્ચે આવેલ છે. આ કારણોસર આલ્પ્સને યુરોપનો સૌથી મોટો પર્વત માનવામાં આવે છે.

એલ્પ્સ અથવા આલ્પ્સ
આલ્પ્સ પર્વતમાળા
આલ્પ્સ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર મૉં બ્લાં
શિખર માહિતી
શિખરમૉં બ્લાં
ઉંચાઇ4,808.73 m (15,776.7 ft) 
અક્ષાંસ-રેખાંશ45°50′01″N 06°51′54″E / 45.83361°N 6.86500°E / 45.83361; 6.86500
પરિમાણો
લંબાઇ1,200 km (750 mi)
પહોળાઇ250 km (160 mi)
વિસ્તાર200,000 km2 (77,000 sq mi)
ભૂગોળ
આલ્પ્સ પર્વતમાળા
આલ્પ્સનું ભૂપૃષ્ઠ. આ પણ જુઓ આંતરરાષ્ટ્રીય સરહદો સાથેનો નકશો
દેશો
વિસ્તાર રેખાંશો46°30′20″N 09°19′49″E / 46.50556°N 9.33028°E / 46.50556; 9.33028
ભૂસ્તરશાસ્ત્ર
OrogenyAlpine orogeny
ખડકની ઉંમરTertiary
ખડકનો પ્રકારBündner schist, flysch and molasse

પણ જુઓ

  • કૉકસ પર્વત
  • યૂરાલ પર્વત

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

એશિયાયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતની ભૂગોળઈંડોનેશિયાભારતના વડાપ્રધાનફૂલખ્રિસ્તી ધર્મભારતીય સંસદજિલ્લા પંચાયતજાંબુ (વૃક્ષ)અયોધ્યાઅંગ્રેજી ભાષાસંયુક્ત આરબ અમીરાતજવાહરલાલ નેહરુખાવાનો સોડાજામા મસ્જિદ, અમદાવાદભારતના રજવાડાઓની યાદીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ગુજરાતનું સ્થાપત્યમલેરિયાચીકુરામાયણસંત કબીરગુજરાત વિદ્યાપીઠનવસારી લોક સભા મતવિસ્તારસીતાસૂર્યમંદિર, મોઢેરાસંચળધીરુબેન પટેલગતિના નિયમોદક્ષિણ ગુજરાતગ્રીનહાઉસ વાયુકળિયુગટુવા (તા. ગોધરા)શનિદેવઉજ્જૈનઉત્તરાયણરા' નવઘણઅપભ્રંશભદ્રનો કિલ્લોરાશીવર્ણવ્યવસ્થાછંદમોહમ્મદ રફીકર્કરોગ (કેન્સર)ઘઉંHIV/AIDS વિશે ગેરમાન્યતાઓભાસઅંબાજીસામાજિક નિયંત્રણસરસ્વતીચંદ્રરાણકદેવીગુજરાતી રંગભૂમિપ્રત્યાયનગોહિલ વંશસાર્વભૌમત્વમણિબેન પટેલવલ્લભી વિશ્વવિદ્યાલયકૃષ્ણપત્રકારત્વઆવળ (વનસ્પતિ)શ્રીનાથજી મંદિરદાસી જીવણહાર્દિક પંડ્યાપૂજા ઝવેરીસિંહ રાશીનવનાથમોબાઇલ ફોનભારતીય તત્વજ્ઞાનપ્રેમવિક્રમ ઠાકોરકુદરતી આફતોબાબરબાવળચોટીલાઅબ્દુલ કલામગ્રામ પંચાયતકચ્છ જિલ્લોકાકાસાહેબ કાલેલકર🡆 More