મડાગાસ્કર

મડાગાસ્કર, અથવા મેડાગાસ્કર ગણરાજ્ય (પુરાણું નામ માલાગાસી ગણરાજ્ય, ફ્રાંસીસી: République malgache) હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક દ્વીપ પર વસેલો દેશ છે.

મુખ્ય દ્વીપ, જેને મેડાગાસ્કર કહેવામાં આવે છે, તે વિશ્વનો ચોથો સૌથી મોટો ટાપુ (દ્વીપ) છે. અહીં વિશ્વની પાંચ ટકા વનસ્પતિઓ અને જૈવિક પ્રજાતિઓ મોજુદ છે. આ પૈકીની લગભગ ૮૦ પ્રતિશત વિવિધતાઓ માત્ર મડાગાસ્કર ટાપુ પર જ જોવા મળે છે. આ દેશની બે તૃતિયાંશ જનસંખ્યા અંતરરાષ્ટ્રીય ગરીબી રેખા (૧.૨૫ અમેરિકી ડૉલર પ્રતિદિન)થી નીચેના સ્તરે નિવાસ કરે છે.

Tags:

આફ્રિકાવનસ્પતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હોકાયંત્રરાષ્ટ્રવાદઅમૂલકુન્દનિકા કાપડિયાઆંખદુર્યોધનવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસલોક સભાકબૂતરસંસ્કારમંત્રસુરેન્દ્રનગર જિલ્લોરાજા રવિ વર્માવેદાંગઅટલ બિહારી વાજપેયીઆર્યભટ્ટતત્ત્વમગફળીસૂર્યમંડળઝરખમુનસર તળાવકાકાસાહેબ કાલેલકરભાષામિઆ ખલીફાવાઘરીભાવનગર જિલ્લોમહેન્દ્ર સિંઘ ધોનીપિત્તાશયઆવર્ત કોષ્ટકચંપારણ સત્યાગ્રહસંગણકલક્ષ્મી નાટકવિશ્વ પર્યાવરણ દિવસC++(પ્રોગ્રામિંગ ભાષા)કમળોકોણાર્ક સૂર્ય મંદિરનિવસન તંત્રરાણકદેવીરાણકી વાવઆરઝી હકૂમતવેણીભાઈ પુરોહિતફેફસાંચાંદીમકર રાશિભારતીય બંધારણ સભાઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપ્રદૂષણસત્યયુગઅવકાશ સંશોધનગરુડ પુરાણજેસલ જાડેજાઅશ્વત્થામારાણી લક્ષ્મીબાઈસીદીસૈયદની જાળીસામાજિક પરિવર્તનગ્રામ પંચાયતબીજોરાકચ્છ ઘોરાડ અભયારણ્યઉત્તર પ્રદેશમિઝોરમબૌદ્ધિક સંપદા અધિકારરમત-ગમતહમીરજી ગોહિલઅનિલ અંબાણીઑડિશાદિલ્હીગાંધીધામવિજ્ઞાનગોધરાપાર્વતીઓઝોનગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીક્રોહનનો રોગમુસલમાનગુજરાતી સાહિત્યચક્ર🡆 More