જીવવિજ્ઞાન

જીવવિજ્ઞાન એ જીવન અને જીવતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઓળખ અને વર્ગીકરણ સંબંધીત કુદરતી વિજ્ઞાન છે.

microscopic view of E. Coli a Thompson's Gazelle in profile facing right
a Goliath beetle facing up with white stripes on carapace A tree fern unrolling a new frond
જીવવિજ્ઞાન એ વિવિધ જીવતંત્રોના અભ્યાસની વિદ્યા છે.
  • ઉપર: ઈ.કોલી બેક્ટેરીયા અને ગઝલી હરણ.
  • નીચે: ગોલિયાથ બિટલ (ઢાલિયું જીવડું) અને વૃક્ષની પાંદડીઓ.

આધુનિક જીવવિજ્ઞાન વિવિધ શાખાઓ ધરાવતું ઘણું જ વિસ્તૃત વિજ્ઞાન છે. લેટિન ભાષામાં "જીવવિજ્ઞાન (Biology)" એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ વખત ઈ.સ. 1736માં કાર્લ લિનૌશ નામના સ્વિડીશ વૈજ્ઞાનિકે કર્યો હતો. જો કે ભારતીય ઉપખંડ, ચીન, મેસોપોટેમીયા, ઇજિપ્ત વગેરેની પ્રાચીન સભ્યતાઓમાં આ જ શાસ્ત્ર સાથે સંબંધીત એવા વિવિધ શાસ્ત્રોનો 'કુદરતના તત્વજ્ઞાન' તરીકે અભ્યાસ થયેલો જ હતો. આધુનિક જીવવિજ્ઞાને તે જ્ઞાનમાં પુષ્કળ વિકાસ સાધ્યો છે. તદ્‍ઉપરાંત, આધુનિક જીવવિજ્ઞાન અને તેના કુદરતના અભ્યાસના વલણનાં મૂળ છેક પ્રાચીન ગ્રીસના ઔષધીય અભ્યાસ સમેતનાં વિવિધ સંશોધનો સુધી પહોંચે છે.

એન્તોન વાન લ્યુવેનહોક દ્વારા સુક્ષ્મદર્શક યંત્રમાં સુધારાઓ પછી તો જીવવિજ્ઞાન શાખાનો ઝડપી વિકાસ થયો છે. આ પછી જ, એટલે કે 19મી સદીની શરૂઆતમાં, ઘણાં જીવવિજ્ઞાનીઓએ કોષનાં મધ્યવર્તી મહત્વ તરફ અંગૂલીનિર્દેશ કર્યો હતો. પછી 1838માં જીવતંત્રનાં બંધારણનો પાયાનો એકમ કોષ છે એવા વૈશ્વિક વિચારનો ઉદ્ભવ અને પ્રચાર થયો.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાણીસાળંગપુરકુદરતી આફતોભારતીય સંગીતમથુરાફણસસભાપર્વજૈન ધર્મગુજરાતી લોકોભરૂચભારતનાં વિશ્વ ધરોહર સ્થળોનડીઆદસુધા મૂર્તિકારડીયાનરેન્દ્ર મોદી સ્ટેડિયમદાહોદવિશ્વની અજાયબીઓસંજ્ઞાલીચી (ફળ)ધ્રાંગધ્રા રજવાડુંઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકર્ક રાશીગાંઠિયો વાપ્રકાશગળતેશ્વર મંદિરઉનાજામ સાહેબપોપટમહાત્મા ગાંધીનું કુટુંબમાનવીની ભવાઇવડઆયુર્વેદફ્રાન્સઉજ્જૈનકૃષ્ણકુમારસિંહ ગોહીલકચ્છ જિલ્લોઇતિહાસમાહિતીનો અધિકારભારતનું બંધારણમાંડવી (કચ્છ)ઉંબરો (વૃક્ષ)ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રકધીરૂભાઈ અંબાણીકાજોલદૂધરાજનારાયણ સ્વામી (ભજનીક)કુબેર ભંડારીસ્વામિનારાયણ સંપ્રદાયલીમડોચોમાસુંશાકભાજીડીસાકોણાર્ક સૂર્ય મંદિરકુબેરગુજરાત ટાઇટન્સસૂર્યમંદિર, મોઢેરાખંભાળિયામીરાંબાઈગોપનું મંદિરપૂજા ઝવેરીભારતીય રિઝર્વ બેંકવાઘેલા વંશપરેશ ધાનાણીમહમદ બેગડોમહાભારતવોરન બફેટકોન્સ્ટેન્ટીનોપલરક્તપિતભાથિજીઅળવીઇલોરાની ગુફાઓવલ્લભાચાર્યમહારાજા ભગવતસિંહજીમિઆ ખલીફારસાયણ શાસ્ત્રબાબરરાજનાથ સિંહવિધાન સભા🡆 More