A એ

A (એ) અંગ્રેજી મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે.

નાનો અક્ષર, a, છે. ગ્રીક મૂળાક્ષરોમાં આ અક્ષર આલ્ફા છે. સંગીતમાં, અક્ષર A, B ની નીચે અને G ની ઉપર આવે છે. દ્રિઅંકી સંખ્યાઓમાં A ૦૧૦૦૦૦૦૧ તરીકે વર્ણવાય છે.

ઉદ્ભવ

શરુઆતમાં 'A' અક્ષર ફોનિશિયન મૂળાક્ષર અલીફ તરીકે ઉદ્ભવ્યો હતો. આ અક્ષર બળદના માથાનાં સરળ રુપાંતરમાંથી ઉદ્ભવ્યો છે.

ઇજિપ્શિયન ફોનિશિયન
અલેફ
ગ્રીર
આલ્ફા
ઇટ્ુશ્કેશન
A
રોમન/સિરિલિક
A
A એ  A એ  A એ  A એ  A એ 

ફોનિશિયન અક્ષરે શરુઆતનું સ્વરુપ આપવામાં મદદ કરી. ગ્રીકોએ આ અક્ષરમાં ફેરફાર કર્યો અને તેને આલ્ફા તરીકે ઉપયોગ કર્યો. ગ્રીક મૂળાક્ષરો ઉત્તર ઇટલીના ઇટ્રુશિયન લોકો વડે પણ ઉપયોગમાં લેવાતા હતાં. રોમનોએ તેમાં ફેરફાર કર્યો અને તેને પોતાની ભાષામાં વાપર્યો.

ઉપયોગ

આ અક્ષરને ૬ જુદાં-જુદાં પ્રકારના ઉચ્ચારો છે. તે ઇન્ટરનેશન ફોનેટિક આલ્ફાબેટ (IPA) માં æ, તરીકે વપરાય છે. દા.ત. શબ્દ pad. બીજા ઉચ્ચારો શબ્દ father, શબ્દ ace વગેરેમાં વપરાય છે.

ગણિતમાં ઉપયોગ

અંકગણિતમાં A અને બીજા અક્ષરો જાણીતી સંખ્યાઓ માટે વપરાય છે. ભૂમિતિમાં A, B, C વગેરે રેખાઓ વગેરેને દર્શાવવામાં વપરાય છે. સામાન્ય રીતે A ત્રિકોણના ખૂણાઓ દર્શાવવા માટે એક અક્ષર તરીકે વપરાય છે.

સંદર્ભ

Tags:

A એ ઉદ્ભવA એ ઉપયોગA એ ગણિતમાં ઉપયોગA એ સંદર્ભA એગ્રીક મૂળાક્ષરો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુખપૃષ્ઠગાંઠિયો વાધરતીકંપમિથુન રાશીવલ્લભી વિશ્વવિદ્યાલયજીવવિજ્ઞાનઍફીલ ટાવરનારાયણ સ્વામી (ભજનીક)લોકશાહીલાલ કિલ્લોબુધ (ગ્રહ)એશિયાઇ સિંહગુજરાતી ભોજનકન્યા રાશીપ્રથમ વિશ્વ યુદ્ધઑડિશાલોકસભાના અધ્યક્ષભારતનું સર્વોચ્ચ ન્યાયાલયએલિઝાબેથ પ્રથમવાલ્મિકીએલોન મસ્કકર્ણાટકબિન-વેધક મૈથુનઆવર્ત કોષ્ટકસૂર્ય (દેવ)શામળાજીનો મેળોમકર રાશીકુંભ મેળોદેવાયત બોદરગેની ઠાકોરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપંચમહાલ જિલ્લોઅમિતાભ બચ્ચનખોડિયારસંયુક્ત રાષ્ટ્રસંઘઅટલ બિહારી વાજપેયીભાવનગર જિલ્લોનવરોઝગુજરાતના મુખ્યમંત્રીઓજોગીદાસ ખુમાણબાઇબલમહમદ બેગડોયુરોપપ્રહલાદ બ્રહ્મભટ્ટબિન્દુસારરમત-ગમતમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાહાફુસ (કેરી)કુમારપાળઆખ્યાનતુર્કસ્તાનબનાસ ડેરીકચ્છ ઘોરાડ અભયારણ્યઓસમાણ મીરસલામત મૈથુનઉંબરો (વૃક્ષ)રુદ્રમહાલય (સિદ્ધપુર)અશોકમાહિતીનો અધિકારહાથીઆર્યભટ્ટસમાનાર્થી શબ્દોદક્ષિણસાપુતારાવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)ભારતના ભાગલાશીખખલીલ ધનતેજવીસોમનાથવિનોદ ભટ્ટરસાયણ શાસ્ત્રસ્નેહલતાલગ્નનવિન પટનાયકબહુચરાજીવડ🡆 More