સંસ્કાર કેન્દ્ર

સંસ્કાર કેન્દ્ર એ અમદાવાદ ખાતે આવેલું અને પ્રખ્યાત ફ્રેંચ સ્થપતિ લ કોર્બુઝીયેએ બનાવેલું સંગ્રહાલય છે.

તે અમદાવાદના ઇતિહાસ, કળા, સંસ્કૃતિ અને સ્થાપત્ય અંગે જાણકારી આપે છે .તેની અંતર્ગત આવેલ પતંગ સંગ્રહાલય એ પતંગોના નમુનાઓ અને છબીઓનો સંગ્રહ ધરાવે છે અને પતંગના ઇતિહાસ વિષે માહિતી આપે છે. આ પ્રાંગણ સરદાર પુલના પશ્ચિમ છેડે પાલડી ખાતે આવેલું છે.

સંસ્કાર કેન્દ્ર
સંસ્કાર કેન્દ્ર
કર્ણાવતી : અતીતની ઝાંખી
સ્થાપના૯ એપ્રિલ, ૧૯૫૪
સ્થાનટાગોર હોલ સામે, સરદાર પુલ પાસે, પાલડી, અમદાવાદ
અક્ષાંશ-રેખાંશ 72°34′10″E / 23.01306°N 72.56944°E / 23.01306; 72.56944
પ્રકારસ્થાનિક, ઇતિહાસ, કળા, પતંગ સંગ્રહાલય
માલિકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંસ્કાર કેન્દ્ર
સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલો ચબૂતરો. તે ૧૨૦ વર્ષ જૂનો છે અને મૂળે ક્ષેત્રપાલની પોળમાં હતો.

ઇતિહાસ

The museum was designed in the Modernist style by the renowned french architect Le Corbusier. It was named Museum of Knowledge during designing. It was originally a part of a large complex of Cultural Centre of Ahmedabad which had separate pavilions and areas for different subjects like anthropology, natural history, archaeology, monumental sculptures, workshops and depots, folklores in open air. It also included a pavilion for theatre called miracle box. But out of whole planned cultural centre, only museum was built. Its foundation stone was laid on 9 April, 1954.

અર્વાચીન સ્થાપત્ય

It rests on his signature pilotis, that are 3.4 metres (11 ft) high here. The building's exterior is of plain brick with exposed elements of raw concrete (Béton brut) structure. The structural grid is 7 by 7 metres (23 ft × 23 ft).

The building is designed to protect against the hot climate. On the roof there are several large basins originally intended as planters. One enters from underneath the building where there is an open court with a large pool and a ramp that leads to the exhibition spaces. The interior spaces are finished in plaster.

The museum is similar to other museum projects by Le Corbusier, such as the "Museum of unlimited extension" project, the National Museum of Western Art in Tokyo, and the Government Museum and Art Gallery in Chandigarh — in that the plan is based on a spiral and is designed to be expanded.

સંગ્રહ

સંસ્કાર કેન્દ્ર 
એલિસ બ્રિજનો ખાતમૂર્હત પથ્થર, હવે સંસ્કાર કેન્દ્રમાં છે.

સંગ્રહાલયમાં જુદા જુદા વિષયોના વિભાગો આવેલા છે જેમકે શહેરનો ઇતિહાસ, કળા, આઝાદીની લડત, સંસ્કૃતિ, ધર્મ અનુસારના વિભાગો, તહેવારો, વિજ્ઞાન, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે. અહીં દુનિયાની સૌથી લાંબી ૪.૫ મીટરની ધૂપસળી પ્રદર્શિત કરેલ છે.

પતંગ સંગ્રહાલય એ પતંગોના નમુનાઓ અને છબીઓનો સંગ્રહ ધરાવે છે અને પતંગના ઇતિહાસ વિષે માહિતી આપે છે.

એલિસ બ્રિજના સ્થાપનાનો પથ્થર અહીં સંસ્કાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ છે, જેના પર લખ્યું છે,

The Ellis Bridge - So named by Government after Sir Barrow Helbert Ellis: K.G.S.I. was built in 1869 and 1870. At a cost of Rs:549,210 destroyed by the great flood of 22nd September 1975 and rebuilt in 1890 and 1895 by Government, Local Bodies and Private Subscribers. At a further cost of Rs. 407564. This the First Stone of the new bridge was laid by His Excellency Donald James eleventh Lord Reay C.C.I.E.LL.D. Governer of Bombay December 19th, 1889.

છબીઓ

આ પણ જુઓ

સંદર્ભ

પૂરક વાચન

  • Girsberger, H. and Boesiger, W. Le Corbusier. Zurich: Artemis Verlags-AG, 1993.
  • Herausgegeben, ed. and Boesiger, W. Le Corbusier. Zurich: Verlag fur Architektur Artemis Zurich, 1983. ISBN 3-7608-8019-3, ISBN 1-874056-51-X

Tags:

સંસ્કાર કેન્દ્ર ઇતિહાસસંસ્કાર કેન્દ્ર અર્વાચીન સ્થાપત્યસંસ્કાર કેન્દ્ર સંગ્રહસંસ્કાર કેન્દ્ર છબીઓસંસ્કાર કેન્દ્ર આ પણ જુઓસંસ્કાર કેન્દ્ર સંદર્ભસંસ્કાર કેન્દ્ર પૂરક વાચનસંસ્કાર કેન્દ્રઅમદાવાદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રોગઅમૂલરુદ્રમહાલય (સિદ્ધપુર)ન્હાનાલાલધોળાવીરાબીલીનગરપાલિકારાજેન્દ્ર શાહસીતાદૂધભારતમાં આવક વેરોદ્રૌપદી મુર્મૂઅમદાવાદની ભૂગોળપન્નાલાલ પટેલસામવેદસમાજવાદલોકશાહીસમાજભજનરતિલાલ 'અનિલ'માર્કેટિંગલોકસભાના અધ્યક્ષલેઉવા પટેલનરસિંહ મહેતા એવોર્ડભીમદેવ સોલંકીરૂઢિપ્રયોગકુદરતી આફતોભારત છોડો આંદોલનગુજરાતની નદીઓની યાદીગુજરાતી સિનેમાઅંગ્રેજી ભાષાપરશુરામરંગપુર (તા. ધંધુકા)તલાટી-કમ-મંત્રીમાધ્યમિક શાળાગુજરાતના શક્તિપીઠોનરેશ કનોડિયાધ્વનિ પ્રદૂષણઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગૌતમ બુદ્ધપોપટકાંકરિયા તળાવરઘુવીર ચૌધરીઅખા ભગતવડોદરારેવા (ચલચિત્ર)શ્રીમદ્ ભગવદ્ ગીતાહિંમતનગરરાણકદેવીનિધિ ભાનુશાલીભરતનાટ્યમરુધિરાભિસરણ તંત્રવિધાન સભાગેની ઠાકોરનકશોગુજરાતના લોકમેળાઓકમળોલાલ કિલ્લોમહેસાણા જિલ્લોવેરાવળરાહુલ ગાંધીમાંગરોળ (સુરત) તાલુકોબૌદ્ધ ધર્મબિન-વેધક મૈથુનચંદ્રશેખર આઝાદપટેલતકમરિયાંગુરુ (ગ્રહ)ધાતુહિંદી ભાષાતુલા રાશિવૌઠાનો મેળોશિવભારતીય રેલઝૂલતા મિનારાગુજરાત સમાચારશાહરૂખ ખાનડિજિલોકર (ડિજિટલ લોકર)સ્વતંત્રતા દિવસ (ભારત)🡆 More