જાન્યુઆરી ૧૦: તારીખ

૧૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૯૧૧ – બિનોદ બિહારી ચૌધરી, બાંગ્લાદેશી સામાજિક કાર્યકર અને સંસ્થાનવાદ વિરોધી ક્રાંતિકારી (અ. ૨૦૧૩)
  • ૧૯૨૨ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૯)
  • ૧૯૪૦ – જોરાવરસિંહ જાદવ, લોકસાહિત્યકાર
  • ૧૯૪૦ – કે. જે. યેસુદાસ, ભારતીય ગાયક અને સંગીત દિગ્દર્શક
  • ૧૯૭૪ – હૃતિક રોશન, ભારતીય અભિનેતા
  • ૧૯૮૪ – કલ્કી કોચલિન, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૯૬૯ – સંપૂર્ણાનંદ, ભારતીય શિક્ષક અને રાજકારણી, રાજસ્થાનના દ્વિતીય રાજ્યપાલ (જ. ૧૮૯૧)
  • ૧૯૮૬ – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૫)
  • ૨૦૧૦ – પચા રામચંદ્ર રાવ, ભારતીય ધાતુશાસ્ત્રી, શિક્ષક અને વહીવટકર્તા (જ. ૧૯૪૨)
  • ૨૦૧૪ – દાજીકાકા ગાડગિલ, ભારતીય ઝવેરી (જ. ૧૯૧૫)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૧૦ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૧૦ જન્મજાન્યુઆરી ૧૦ અવસાનજાન્યુઆરી ૧૦ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૧૦ બાહ્ય કડીઓજાન્યુઆરી ૧૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્ક રાશીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'આંગણવાડીગુજરાતમાં વાવનો ઇતિહાસઉત્તર પ્રદેશબારીયા રજવાડુંસંસ્કૃત ભાષામળેલા જીવસર્વોદયબ્રાહ્મણહોમિયોપેથીતબલાવેબેક મશિનરુદ્રાક્ષવડોદરાઅક્ષરધામ (ગાંધીનગર)ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીએ (A)મુનમુન દત્તાગુજરાતના શક્તિપીઠોફૂલક્ષેત્રફળસંત દેવીદાસશ્રીમદ્ ભગવદ્ ગીતામગજસિકલસેલ એનીમિયા રોગમહાભારતપાવાગઢવર્ણવ્યવસ્થાપ્રદૂષણઝેર તો પીધાં છે જાણી જાણીપાંડુમોરબીફેફસાંકબડ્ડીઓઝોનસુંદરમ્દેવાયત બોદરબેંક ઓફ બરોડાગુજરાતી થાળીબાહુકઅનસૂયાભગત સિંહટાઇફોઇડધ્વનિ પ્રદૂષણવ્યાસકર્મ યોગછંદટુંડાલીકુંભ રાશીઘૃષ્ણેશ્વરદેવાયત પંડિતગૌતમ બુદ્ધમંગળ (ગ્રહ)પાઇનિર્મલા સીતારામનબૌદ્ધિક સંપદા અધિકારગણેશભારતીય રેલઔદ્યોગિક ક્રાંતિસૂર્ય (દેવ)દિલ્હીએપ્રિલ ૨૪વાઘેલા વંશમધુ રાયકળિયુગઑડિશાગલગોટાસમાજવાદભારતના ચારધામમનમોહન સિંહપુ્ષ્ટિમાર્ગ બેઠકગરુડ પુરાણહાજીપીરબજરંગદાસબાપાપાટણ જિલ્લોગૂગલ🡆 More