પંજાબી ભાષા

પંજાબી ભાષા (پنجابی શાહમુખી લિપિમાં, ਪੰਜਾਬੀ ગુરમુખી લિપિમાં) એ ઔતિહાસિક પંજાબ ક્ષેત્ર (જે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજીત છે)નાં નિવાસીઓ દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે.

જેમાં ઇસ્લામ, શીખ ધર્મ, હિંદુ ધર્મ નાં માનવા વાળાઓ સામેલ છે. આ ભાષા લગભગ ૧૨ કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે, જે તેને લગભગ દુનિયાની ૧૦મી સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. બ્રિટનમાં લગભગ ૧૩ લાખ લોકો પંજાબી ભાષી છે,અને કેનેડામાં ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ પંજાબી ભાષા ૬ઠા ક્રમાંકે આવતી ભાષા છે. .

પંજાબી ભાષા
શાહમુખી અને ગુરમુખી લિપિઓમાં શબ્દ "પંજાબી"

પંજાબી ભાષાના લખાણનો માપદંડ લગભગ ૧૦૦૦ વર્ષથી માઝી બોલી પર આધારીત છે,જે ઔતિહાસીક માઝા વિસ્તારની બોલી છે. જેની અવધી પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતના લાહોર, શૈખપુરા, કાસુર, ગુજરાનવાલા, શિયાલકોટ, પશ્ચિમી કોટલી લોહારન અને નારોવાલ જિલ્લાઓ અને ભારતનાં પંજાબરાજ્યનાં અમૃતસર અને ગુરદાસપુર જિલ્લામાં પથરાયેલ છે.

આ પણ જુઓ

ભારતની ભાષાઓની સૂચી

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઇસ્લામકેનેડાપંજાબપંજાબી લોકોપાકિસ્તાનભારતહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનું બંધારણબોટાદ જિલ્લોઆંગણવાડીપાર્વતીલાલ કિલ્લોદાંડી સત્યાગ્રહનવરાત્રીભારતમાં પરિવહનજામનગરવલસાડતુલા રાશિશ્વેત ક્રાંતિનેપાળસ્વચ્છતાઅથર્વવેદસુરેશ જોષીઇલોરાની ગુફાઓનરેન્દ્ર મોદીઅમદાવાદભારતીય સ્વતંત્રતા ચળવળશીતળાસાબરકાંઠા જિલ્લોગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'પ્લાસીની લડાઈભારતીય ક્રિકેટ મેદાનોની યાદીઇન્દ્રવૈશ્વિકરણસ્વામિનારાયણદક્ષિણગુજરાતી લોકોગાંધીનગર જિલ્લોભારતીય અર્થતંત્રભારતીય રૂપિયા ચિહ્નગુજરાતમાં વાવનો ઇતિહાસપ્રીટિ ઝિન્ટાઅખા ભગતમંદોદરીશામળાજીનો મેળોખલીલ ધનતેજવીસંત દેવીદાસરા' નવઘણપ્લૂટોસૂર્યમહંત સ્વામી મહારાજપપૈયુંમુકેશ અંબાણીબેંક ઓફ બરોડામણિશંકર રત્નજી ભટ્ટકૃષ્ણકુમારસિંહ ગોહીલમલેરિયાગુજરાત સમાચારજવાહરલાલ નેહરુઅમદાવાદ બીઆરટીએસઓખા (તા. દ્વારકા)સરિતા ગાયકવાડનળાખ્યાન (પ્રેમાનંદ)લલિતાદુઃખદર્શકમાનવ શરીરતાલુકા મામલતદારસલામત મૈથુનયુરોપબોલીરામાનુજાચાર્યસંગણકબ્રાહ્મણરાજા રવિ વર્માસ્વતંત્રતા દિવસ (ભારત)મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાયુટ્યુબહિમાલયગૂગલ અનુવાદશિવકચ્છ ઘોરાડ અભયારણ્યબિન-વેધક મૈથુનહેમચંદ્રાચાર્યવસ્તી-વિષયક માહિતીઓશ્રેયા ઘોષાલજુનાગઢરાણકદેવી🡆 More