ઇન્દ્ર: હિંદુ ધર્મના દેવતાઓ પૈકીના એક

ઇન્દ્ર (/ˈɪndrə/, સંસ્કૃત: इन्द्र) ભારતીય ઉપખંડના સૌથી મહત્વના હિંદુ ધર્મ અનુસાર તેમના દેવતાઓ પૈકીના એક છે.

ઇન્દ્રને બુદ્ધ ધર્મમાં રક્ષક દેવ, અને જૈન ધર્મમાં પ્રથમ સ્વર્ગ સૌધર્મકલ્પના રાજા કહે છે. તેઓ ત્રણ લોક (પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળલોક) પૈકીના સ્વર્ગલોકના રાજા કહેવાય છે. તેમનું શસ્ત્ર વજ્ર હતું. આ સિવાય ગ્રીક સંસ્કૃતિમાં તેમને સમાન દેવ ઝિયસ અને રોમન સંસ્કૃતિમાં જ્યુપિટર છે. પારસી ધર્મમાં ઇન્દ્રને આહુરા મઝદા કહે છે.

ઇન્દ્ર
દેવોના રાજા
વીજળી, વરસાદ અને નદીઓના દેવ
સ્વર્ગના રાજા
ઇન્દ્ર
ઇન્દ્ર (નેપાળી ૧૬મી સદી)
જોડાણોદેવ (હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ)
રહેઠાણસ્વર્ગમાં અમરાવતી, ઇન્દ્રલોક, મેરુ પર્વત
શસ્ત્રવજ્ર
પ્રતીકવજ્ર
વાહનઐરાવત (સફેદ હાથી), ઉચ્ચહૈશ્રવસ (સફેદ ઘોડો)
ગ્રંથોવેદ, પુરાણો, મહાકાવ્યો
જીવનસાથીશચી (ઇન્દ્રાણી)

સંદર્ભ

બાહ્ય કડી

Tags:

મદદ:IPA/Englishસંસ્કૃત ભાષાહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એઇડ્સઇન્ટરનેટકમળોઅથર્વવેદનવરાત્રીઆમ આદમી પાર્ટીમગફળીચાણક્યનિતા અંબાણીકાશ્મીરબીજું વિશ્વ યુદ્ધસોનુંસંસદ ભવનવિશ્વ વન દિવસભારતના વડાપ્રધાનરવિન્દ્રનાથ ટાગોરસરિતા ગાયકવાડસ્વાઈન ફ્લૂપાવાગઢલંબચોરસગોવર્ધનરામ ત્રિપાઠીહાથીઝરખઆતંકવાદરશિયાવૃશ્ચિક રાશીમહાભારતસાઇરામ દવેવિદ્યાગૌરી નીલકંઠકરીના કપૂરહિમાલયરિસાયક્લિંગમીરાંબાઈમનુભાઈ પંચોળીપાણીઐશ્વર્યા રાયગોવાદત્તાત્રેયતુલસીદાસમોરારજી દેસાઈગાંધીનગર લોક સભા મતવિસ્તારસંયુક્ત આરબ અમીરાતગુપ્ત સામ્રાજ્યC (પ્રોગ્રામિંગ ભાષા)પર્યાવરણીય શિક્ષણરાઈનો પર્વતસ્વાદુપિંડઇન્સ્ટાગ્રામવિક્રમાદિત્યસૂર્યમંદિર, મોઢેરાજ્યોતિષવિદ્યામણિશંકર રત્નજી ભટ્ટપૃથ્વીમતદાનઅમૃતા (નવલકથા)સોલંકી વંશસલમાન ખાનપાણી (અણુ)ભારતીય બંધારણ સભારાષ્ટ્રીય વિજ્ઞાન દિવસરાષ્ટ્રીય મતદાતા દિવસઅંગ્રેજી ભાષાઑસ્ટ્રેલિયાગર્ભાવસ્થાદિપડોખ્રિસ્તી ધર્મબાળાજી બાજીરાવહરીન્દ્ર દવેલોકસભાના અધ્યક્ષમાર્ચ ૨૭સ્વતંત્રતા દિવસ (ભારત)ભારતીય-યુરોપીય ભાષાસમૂહડોલ્ફિનજયંતિ દલાલસમાનાર્થી શબ્દોહિંમતનગરરમઝાનગ્રહ🡆 More