અલ્જીરિયા, ભૂમધ્ય સમુદ્રના કાંઠે વસેલો આફ્રિકા ખંડનો એક મહત્ત્વનો દેશ છે.
ઇસ્લામ અહીંનો મુખ્ય ધર્મ છે અને અહીંના લોકો મુખ્યત્વે અરબી ભાષા બોલે છે.
અલ્જીરિયાનું લોકતાંત્રિક ગણરાજ્ય الجمهورية الجزائرية الديمقراطية الشعبية (Arabic). | |
---|---|
ધ્વજ | |
સૂત્ર: بالشّعب وللشّعب લોકો દ્વારા અને લોકો માટે | |
રાષ્ટ્રગીત: અમે પ્રતિજ્ઞા લઈએ છીએ | |
અલ્જીરિયા નું સ્થાન (dark green) | |
રાજધાની and largest city | અલ્જીર્યસ્ 36°42′N 3°13′E / 36.700°N 3.217°E |
અધિકૃત ભાષાઓ |
|
અન્ય ભાષા | ફ્રેંચ (ધંધા-ઉદ્યોગ અને શિક્ષણ) |
વંશીય જૂથો |
|
ધર્મ | ઇસ્લામ |
લોકોની ઓળખ | અલ્જીરિયન |
સરકાર | લોકતાંત્રિક ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | અબ્દેલાઝીઝ બૌટેફ્લિકા |
• વડા પ્રધાન | અહેમદ ઔયાહ્યા |
સંસદ | સંસદ |
• ઉપલું ગૃહ | રાષ્ટ્રની પરિષદ |
• નીચલું ગૃહ | લોકોની રાષ્ટ્રીય સંસદ |
સ્થાપના | |
• ઓ઼ટ્ટોમાન અલ્જીરિયા | 1515 |
• ફ્રેન્ચ અલ્જીરિયા | 5 જુલાઈ 1830 |
• અલ્જીરિયન સ્વતંત્રતા યુદ્ધ | 3 જુલાઈ 1962 |
• માન્ય રાષ્ટ્ર | 5 જુલાઈ 1962 |
• અલ્જીરિયાનું બંધારણ | 10 સપ્ટેમ્બર 1963 |
વિસ્તાર | |
• કુલ | 2,381,741 km2 (919,595 sq mi) (10મું) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• 2018 અંદાજીત | 42,200,000 (32મું) |
• 2013 વસ્તી ગણતરી | 37,900,000 |
• ગીચતા | 15.9/km2 (41.2/sq mi) (208મું) |
GDP (PPP) | 2018 અંદાજીત |
• કુલ | $666.960 અબજ |
• Per capita | $15,757 |
GDP (nominal) | 2018 અંદાજીત |
• કુલ | $197.629 અબજ |
• Per capita | $4,669 |
જીની (2011) | 27.6 low |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.745 high · 83મું |
ચલણ | દિનાર (DZD) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
તારીખ બંધારણ | તારિખ/મહિનો/વર્ષ |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +213 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .dz الجزائر. |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અલ્જીરિયા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.