જાન્યુઆરી ૧૫: તારીખ

૧૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૯૨૧ – બાબાસાહેબ ભોસલે, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના આઠમા મુખ્યમંત્રી (અ. ૨૦૦૭)
  • ૧૯૨૯ – માર્ટિન લ્યૂથર કિંગ, અમેરિકન સામાજીક કાર્યકર અને ચળવળકાર (અ. ૧૯૬૮)
  • ૧૯૩૪ – વી. એસ. રમાદેવી, ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, કર્ણાટકના ૧૩મા રાજ્યપાલ (અ. ૨૦૧૩)
  • ૧૯૩૮ – ચુની ગોસ્વામી, ભારતીય ફૂટબોલર અને ક્રિકેટર (અ. ૨૦૨૦)
  • ૧૯૫૬ – માયાવતી, ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશના ૨૩મા મુખ્યમંત્રી
  • ૧૯૮૮ – સ્ક્રિલ્લેક્સ, અમેરિકી સંગીતકાર, ગાયક અને ગીતકાર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૧૫ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૧૫ જન્મજાન્યુઆરી ૧૫ અવસાનજાન્યુઆરી ૧૫ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૧૫ બાહ્ય કડીઓજાન્યુઆરી ૧૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્ક રાશીતલઉંબરો (વૃક્ષ)ઉનાળોલોકમાન્ય ટિળકવિદ્યુતભારબહુચર માતાકપાસતાલુકા મામલતદારગુજરાતી સાહિત્યકારોની યાદીઅમરેલી જિલ્લોવડોદરાકસ્તુરબાચિત્રવિચિત્રનો મેળોઇસ્લામીક પંચાંગશેત્રુંજયકચ્છ જિલ્લોમનોવિજ્ઞાનરાજધાનીચામુંડાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)દેવાયત બોદરઅમિતાભ બચ્ચનઆઝાદ હિંદ ફોજકેન્દ્રશાસિત પ્રદેશજશોદાબેનજેસલ જાડેજાગુરુ ગોવિંદસિંહમહાગુજરાત આંદોલનદક્ષિણ ગુજરાતસુરેશ જોષીશ્રીમદ્ ભાગવતમ્માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાજયપ્રકાશ નારાયણઉમાશંકર જોશીસુભાષચંદ્ર બોઝમોરારજી દેસાઈદાહોદHIV/AIDS વિશે ગેરમાન્યતાઓસ્વચ્છતાપોપટસામ પિત્રોડાઇન્દ્રપ્લૂટોસોલંકી વંશગોલ્ડન ગેટ સેતુગાંધી આશ્રમબીજોરાભારત છોડો આંદોલનપાણીપતની ત્રીજી લડાઈસાર્વભૌમત્વસંગણકજલારામ બાપાચંદ્રગુપ્ત મૌર્યબનાસકાંઠા જિલ્લોવિશ્વકર્માવિરામચિહ્નોગાંધીનગરનર્મદા બચાવો આંદોલનજાન્યુઆરીકેરીગુજરાત વિદ્યાપીઠતબલાપ્રથમ વિશ્વ યુદ્ધહિંદી ભાષામાધ્યમિક શાળામધર ટેરેસાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાભૂપેન્દ્ર પટેલઈંડોનેશિયાકોઠા પીપળીયા (તા. લોધિકા)તિલકવાડાઆર્યભટ્ટઆંગણવાડીતાલુકા પંચાયતસોમનાથ🡆 More