સ્વલૈંગિકૌત્તેજના

અમુક વ્યક્તિ દ્વારા જાતે મૈથુન ઉત્તેજના મેળવવાના કર્મને સ્વલૈંગિક ઉત્તેજના કહે છે.

બ્રિટિશ સેક્સોલોજિસ્ટ હેવલોક એલિસ આની વ્યાખ્યા આપતા કહે છે સ્વલૈંગિક ઉત્તેજના એટલે બાહ્ય કારક કે સાથી દ્વારા કરાતા, પ્રત્યક્ષ કે પરોક્ષ લૈંગિક ઉત્તેજનાની ગેરહાજરીમાં ઉત્પન્ન થતા, તત્ક્ષણ કામાવેગને સંતુષ્ટ કરવાનું કર્મ. આની સૌથી સામાન્ય પદ્ધતિ હસ્તમૈથુન છે. આને પ્રાયઃ હસ્તમૈથુનનો સમાનાર્થી મનાય છે. જો કે તેમાં ફરક છે. હસ્તમૈથુન અન્ય સાથી સાથે પણ કરી શકાય છે જ્યારે સ્વલૈંગિકોત્તેજના માત્ર પોતેજ કરાય છે.

સ્વ ઉત્તેજના

ઘણાં વ્યક્તિઓ જ્યારે એકલા હોય છે ત્યારે લૈંગિક આનંદ માટે ડીલ્ડો, કંપકો (વાયબ્રેટર), ગુદા મણકા (એનલ બીડ્સ), સાયબીયન મશીન અને અન્ય લૈંગિક રમકડાઓનો ઉપયોગ કરે છે. સ્વમુખમૈથુન એ પોતે જાતે પોતાના મુખ વડે પોતાના લિંગને ઉત્તેજિત કરવાની વિધી છે જોકે ૧%થી પણ ઓછા પુરુષો આવું કરી શકે છે. આ વસ્તુ ખૂબ અગમ્ય છે કેમ કે તેને માટે શરીરમાં ખૂબ લચક હોવી જરુરી છે. પોતાને લૈંગિક ઉત્તેજના આપવી એ માનવ વિકાસની એક સામાન્ય બાબત છે, બાળકો કે નવજાત શીશુઓ પણ પોતાને ઉત્તેજના આપતા નોંધાયા છે. આના પણ ફાયદા છે જેમકે લૈંગિક સાથી (પોતે જ)ની સદાય હાજરી , રતિક્ષણ નિયંત્રણની ક્ષમતાની જાણકારી અને સીખ અને આ એક સલામત મૈથુન છે.

ટીકા અને વિવાદ

અમુક લોકો અમુક ધાર્મિક અને નિજી કારણોસર સ્વલૈંગિક ઉત્તેજનાને ખરાબ માને છે. દા.ત. રોમન કેથલિક ચર્ચમાં હસ્તમૈથુન ખરાબ મનાય છે.

બાળકોને હસ્તમૈથુન વિષે શીખવવું કે કેમ એ વિશ્વભરમાં વિવાદાસ્પદ વિષય રહ્યો છે. દા.ત. ૧૯૯૪માં બિલ ક્લિન્ટને જોયસેલીન એલ્ડર્સની અમેરિકાના સર્જન જનરલ પદેથી હકાલ પટ્ટી કરી કેમકે તેમણે તરુણ-ગર્ભાવસ્થા અને જાતીય રોગની રોકથામ માટે શાળામાં હસ્તમૈથુન શીખવવાની ભલામણ કરી હતી.

સલામતીના મુદ્દાઓ

અમુક સ્વલૈંગિક ઉત્તેજનાની વિધિઓ અસલામત ગણવામાં આવે છે તેમાંની અમુક તો મૃત્યુ સુધી પણ દોરી જાય છે જેને સ્વકામાધીન મૃત્યુ (autoerotic fatality )કહે છે. આમાં સ્વલૈંગિક ઉત્તેજના પ્રાણહારી સ્થિતી અને સ્વ-બંધન જેવી વિધીઓ અપનાવવામાં આવે છે. આવા પ્રકારની વિધીઓ સાથીની ગેરહાજરીમાં જાતે કરવા જતા ઈજા પહોંચવાની અને અમુક વખતે મૃત્યુ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.

અન્ય પ્રાણી જાતિઓમાં સ્વલૈંગિક ઉત્તેજના

પ્રાણીઓમાં પણ આ પ્રકારનું વર્તન ખુલ્લામાં કે બંધનમાં જોવા મળ્યું છે. અમુક જાતિના પ્રાણીઓ લૈંગિક આનંદ માટે ચોક્કસ પ્રકારના સાધનો બનાવી કાઢતા હોવાનું પણ નોંધાયું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સ્વલૈંગિકૌત્તેજના સ્વ ઉત્તેજનાસ્વલૈંગિકૌત્તેજના ટીકા અને વિવાદસ્વલૈંગિકૌત્તેજના સલામતીના મુદ્દાઓસ્વલૈંગિકૌત્તેજના અન્ય પ્રાણી જાતિઓમાં સ્વલૈંગિક ઉત્તેજનાસ્વલૈંગિકૌત્તેજના સંદર્ભસ્વલૈંગિકૌત્તેજના બાહ્ય કડીઓસ્વલૈંગિકૌત્તેજના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતીખજુરાહોમધુ રાયમનોવિજ્ઞાનસૂર્યમંદિર, મોઢેરાબેંકલાભશંકર ઠાકરસરસ્વતીચંદ્રદુલા કાગરામદેવપીરકાળો ડુંગરતાલુકા વિકાસ અધિકારીનર્મદા નદીકુતુબ મિનારબારોટ (જ્ઞાતિ)બુધ (ગ્રહ)અર્જુનવાઘેલા વંશસંસ્કૃત ભાષાકલાપીરાજસ્થાનીસત્યયુગC++(પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાત પોલીસઆંધ્ર પ્રદેશકર્ક રાશીલોકશાહીઉદ્યોગ સાહસિકતાદેવભૂમિ દ્વારકા જિલ્લોસૌરાષ્ટ્રસંસ્થાપંચતંત્રશ્યામજી કૃષ્ણ વર્માબિન-વેધક મૈથુનનવરોઝભેંસવિક્રમ સારાભાઈદુબઇપાંડવકાલ ભૈરવગણિતકોળીગુજરાતી સાહિત્યરાજકોટ રજવાડુંમોહન પરમારપ્રથમ વિશ્વ યુદ્ધસિકલસેલ એનીમિયા રોગજય શ્રી રામગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭હનુમાનtxmn7કબૂતરઅખા ભગતગૌતમ બુદ્ધઅલ્પેશ ઠાકોરપ્રિયંકા ચોપરાસાપુતારાદાહોદતાલુકોનાસાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઉપેન્દ્ર ત્રિવેદીભારતમાં મહિલાઓસપ્તર્ષિમિઆ ખલીફાઅક્ષાંશ-રેખાંશભારતીય સંસદકર્મલાલ બહાદુર શાસ્ત્રીનરસિંહ મહેતામીઠુંગુજરાત વિદ્યાપીઠશિવાજીહનુમાન મંદિર, સાળંગપુરશિવહિંદુ🡆 More