સપ્ટેમ્બર ૫: તારીખ

૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૨ – પહેલી સંયુક્ત રાજ્ય અમેરિકા શ્રમ દિવસ પરેડનું ન્યૂયોર્ક શહેરમાં આયોજન કરવામાં આવ્યું.
  • ૧૯૬૦ – રોમમાં ઓલિમ્પિક રમતોત્સવમાં હેવીવેઇટ બોક્સિંગ સ્પર્ધામાં મુહમ્મદ અલીએ (જે તે સમયે કેસિયસ ક્લે તરીકે ઓળખાતો હતો) સુવર્ણ પદક જીત્યો.
  • ૧૯૭૨ – મ્યુનિચ હત્યાકાંડ: "બ્લેક સપ્ટેમ્બર" નામના પેલેસ્ટાઇન આતંકવાદી જૂથે મ્યુનિચ ઓલિમ્પિક રમતોત્સવમાં ઇઝરાયલના ૧૧ એથ્લીટ્સ પર હુમલો કરી બંધક બનાવ્યા. આ હુમલામાં બેના મોત થયા, બીજા દિવસે બંધક પૈકીના નવની હત્યા કરવામાં આવી.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૫ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૫ જન્મસપ્ટેમ્બર ૫ અવસાનસપ્ટેમ્બર ૫ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૫ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદશ્રીમદ્ ભગવદ્ ગીતાઆશ્રમશાળાઝૂલતો પુલ, મોરબીવિશ્વની અજાયબીઓનૅપ્ચ્યુન (ગ્રહ)પ્રાથમિક શાળાઅબ્દુલ કલામગરૂડેશ્વરબહુકોણવિઠ્ઠલભાઈ પટેલરાજકોટચીનમૈત્રકકાળનર્મદા નદીરાહુલ ગાંધીગંગાસતીલંબચોરસપ્રદૂષણમાર્ચ ૨૮સ્વામિનારાયણસુગરીલોકશાહીચિત્રવિચિત્રનો મેળોબાવળપાર્શ્વનાથવલસાડ જિલ્લોભારતના વિદેશમંત્રીકાશ્મીરકલ્પના ચાવલાતલાટી-કમ-મંત્રીગાંધીનગર જિલ્લોરતિલાલ બોરીસાગરઅબુલ કલામ આઝાદઘેલા સોમનાથનિરંજન ભગતરાજ્ય સભાઔરંગઝેબઆદિવાસીસંજ્ઞાપક્ષીદિલ્હીએલોન મસ્કમલેશિયાગ્રીનહાઉસ વાયુભારતનો ઇતિહાસપાણીપાટણ જિલ્લોવલ્લભભાઈ પટેલહિમાચલ પ્રદેશઅમેરિકાઆયોજન પંચબહુચરાજીતાપી જિલ્લોવિક્રમ ઠાકોરઅંકલેશ્વરશામળાજીમરીઝજમ્મુ અને કાશ્મીરહિંદી ભાષાવનરાજ ચાવડામહંમદ ઘોરીદિપડોઘનગુજરાતની ભૂગોળમહાગુજરાત આંદોલનભારત રત્નઆસામમહાકાળી મંદિર, પાવાગઢગુજરાતી સિનેમાગુજરાતી સાહિત્યબર્બરિકનર્મદ સુવર્ણ ચંદ્રકગબ્બરઇસરોસંસ્થાગાયકવાડ રાજવંશ🡆 More