મે ૨૯: તારીખ

૨૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૫૩ – કોન્સ્ટેન્ટીનોપલનું પતન: સુલતાન મહેમદ દ્વિતીય ફાતિહની આગેવાની હેઠળની ઓટ્ટોમન સેનાએ ૫૩ દિવસની ઘેરાબંધી પછી કોન્સ્ટેન્ટીનોપલ પર કબજો કર્યો અને બાઇઝેન્ટાઇન સામ્રાજ્યનો અંત આવ્યો.
  • ૧૬૫૮ – સમુગઢની લડાઈ: મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્યના ઉત્તરાધિકાર માટેની નિર્ણાયક લડાઈ.
  • ૧૮૦૭ – મુસ્તફા ચોથા ઓટ્ટોમન સામ્રાજ્યના સુલતાન અને ઇસ્લામના ખલીફા બન્યા.
  • ૧૮૮૬ – ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટને કોકા કોલાની પ્રથમ વિજ્ઞાપન એટલાન્ટા જર્નલમાં પ્રકાશિત કરી.
  • ૧૯૧૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની કસોટી આર્થર એડિંગ્ટન અને એન્ડ્રુ ક્લાઉડ ડી લા ચેરોઇસ ક્રોમેલિન દ્વારા કરવામાં આવી.
  • ૧૯૫૩ – એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું.
  • ૧૯૬૪ – પેલેસ્ટાઇનના પ્રશ્ન પર ચર્ચા કરવા માટે પૂર્વ જેરુસલેમમાં આરબ સંઘની બેઠક મળી, જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.
  • ૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૨૯ મહત્વની ઘટનાઓમે ૨૯ જન્મમે ૨૯ અવસાનમે ૨૯ તહેવારો અને ઉજવણીઓમે ૨૯ બાહ્ય કડીઓમે ૨૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આસનજનમટીપરામાયણરંગપુર (તા. ધંધુકા)ભારત રત્નમુંબઈયુરેનસ (ગ્રહ)લતા મંગેશકરગિજુભાઈ બધેકામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭કવાંટનો મેળોખરીફ પાકઅમેરિકાવીમોરિસાયક્લિંગકોળીસરદાર સરોવર બંધગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'બૌદ્ધ ધર્મહૃદયરોગનો હુમલોરાધાઉમાશંકર જોશીવાલ્મિકીહિંમતનગર તાલુકોતલાટી-કમ-મંત્રીરતન તાતાતળાજાભારત સરકારસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતપ્રથમ વિશ્વ યુદ્ધશહીદ દિવસદિલ્હી સલ્તનતજ્વાળામુખીધોળાવીરાનવરાત્રીસ્વાદુપિંડભારતીય ધર્મોગરબાઅશ્વગંધા (વનસ્પતિ)હોળીરમણલાલ દેસાઈમોટી વાવડી (તા. ગારીયાધાર)હવા મહેલમુખ મૈથુનહનુમાન મંદિર, સાળંગપુરનર્મદઆણંદ જિલ્લોપરમાણુ ક્રમાંકનરેન્દ્ર મોદીખોડિયારબિરસા મુંડાઇડરહડકવાધૃતરાષ્ટ્રમોખડાજી ગોહિલપ્લાસીની લડાઈબજરંગદાસબાપાજામનગર જિલ્લોગુજરાતના લોકમેળાઓખજૂરસંસ્થાપક્ષીવડસામાજિક ધોરણોદિપડોરમત-ગમતજ્યોતિબા ફુલેભૂપેન્દ્ર પટેલનાથાલાલ દવેપ્રાથમિક આરોગ્ય કેન્દ્રજોસેફ મેકવાનભારતીય બંધારણ સભાપીપળોસુરેશ જોષીજમ્મુ અને કાશ્મીરભારતીય ઉપગ્રહોની યાદીમાર્ચ ૨૯🡆 More