બ્રસેલ્સ: બેલ્જિયમનું પાટનગર

બ્રસેલ્સ યુરોપ ખંડમાં આવેલ એક શહેર છે, જેને સત્તાવાર રીતે બ્રસેલ્સ ક્ષેત્ર અથવા બ્રસેલ્સ-રાજધાની ક્ષેત્ર કહેવામાં આવે છે, બેલ્જિયમ દેશની રાજધાની અને યુરોપિયન યુનિયનની માનદ રાજધાની છે.

તે ૧૯ મહાનગરપાલિકાઓ સહિત બેલ્જિયમનું સૌથી મોટું શહેર છે.

બ્રસેલ્સ

  • Bruxelles
  • Brussel
બેલ્જિયમનું ક્ષેત્ર
  • બ્રસેલ્સ રાજધાની ક્ષેત્ર
  • Région de Bruxelles-Capitale
  • Brussels Hoofdstedelijk Gewest
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો
બ્રસેલ્સ
Flag
Official logo of બ્રસેલ્સ
Emblem
અન્ય નામો: 
યુરોપની રાજધાની વિનોદી શહેર
 બ્રસેલ્સ નું સ્થાન  (red) – in यूरोपीय संघ  (brown & light brown) – in बेल्जियम  (brown)
 બ્રસેલ્સ નું સ્થાન  (red)

– in यूरोपीय संघ  (brown & light brown)
– in बेल्जियम  (brown)

દેશબેલ્જિયમ
Settledc. 580
Founded979
Region૧૮ જુન ૧૯૮૯
સરકાર
 • મંત્રી-પ્રધાનમંત્રીચાર્લ્સ પિક્વે (૨૦૦૪–)
 • ગવર્નરજિન ક્લેમેંટ (૨૦૧૦–)
 • રાષ્ટ્રપતિએરિક થોમસ
વિસ્તાર
 • Region૧૬૧.૩૮ km2 (૬૨.૨ sq mi)
ઊંચાઇ
૧૩ m (૪૩ ft)
વસ્તી
 (1 January 2017)
 • Region૧૧,૯૧,૬૦૪
 • ગીચતા૭,૦૨૫/km2 (૧૬,૮૫૭/sq mi)
 • મેટ્રો વિસ્તાર
૧૮,૩૦,૦૦૦
સમય વિસ્તારUTC+૧ (મધ્ય યુરોપિયન સમય)
 • ઉનાળુ બચત સમય (DST)UTC+૨ (મધ્ય યુરોપિયન સમય)
ISO 3166-2:BE/ISO 3166
BE-BRU
વેબસાઇટwww.brussels.irisnet.be

બ્રસેલ્સની સ્થાપના ૧૦મી સદીના કિલ્લા નગરના રૂપમાં થઈ હતી, જેની ચર્લિમગનના એક વંશજ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં દસ લાખ કરતાં વધુ રહેવાસીઓ હતા. બીજા વિશ્વ યુદ્ધના અંત પછી બ્રસેલ્સ આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટેનું મુખ્ય કેન્દ્રીય બિંદુ રહ્યું છે. અહીં યુરોપિયન યુનિયનની મુખ્ય ઈમારતો સાથે સાથે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)નું મુખ્ય મથક પણ છે.

બ્રસેલ્સ: બેલ્જિયમનું પાટનગર
European Commission (Brussels)

સંદર્ભો

Tags:

દેશબેલ્જિયમયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંકડો (વનસ્પતિ)દિવેલભારતના રજવાડાઓની યાદીઑસ્ટ્રેલિયાભોંયરીંગણીવિક્રમોર્વશીયમ્સુભાષચંદ્ર બોઝમાર્કેટિંગતાનસેનકાદુ મકરાણીબ્રહ્માંડકનિષ્કહોમિયોપેથીવેદઆવર્ત કોષ્ટકશહીદ દિવસનખત્રાણા તાલુકોખજુરાહોઉંબરો (વૃક્ષ)સાર્વભૌમત્વરાશીસામાજિક પરિવર્તનરમાબાઈ આંબેડકરવૌઠાનો મેળોગઝલકલમ ૩૭૦કાળા મરીપાટીદાર અનામત આંદોલનઅર્જુનમુખ મૈથુનનવનાથહાથીઅર્જુનવિષાદ યોગરાષ્ટ્રીય મતદાતા દિવસઘઉંપિત્તાશયહિંદુમહેન્દ્ર સિંઘ ધોનીગુજરાતના રાજ્યપાલોલોકસભાના અધ્યક્ષશ્રીમદ્ ભાગવતમ્નર્મદા જિલ્લોગુજરાતી સિનેમાગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)સ્વાદુપિંડસાવિત્રીબાઈ ફુલેરાજકોટ રજવાડુંવ્યક્તિત્વસાળંગપુરવિનોદિની નીલકંઠગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨રાધાઉદ્યોગ સાહસિકતાઅક્ષાંશ-રેખાંશહવામાનવનસ્પતિભાવનગર રજવાડુંઅંજાર તાલુકોઉજ્જૈનભારતીય જનસંઘમકરધ્વજમિઆ ખલીફાસંચળરતન તાતાસતાધારદાહોદસાબરમતી રિવરફ્રન્ટકેદારનાથ જ્યોતિર્લિંગસોલંકી વંશઆખ્યાનમિલાનપાવાગઢદાંડી સત્યાગ્રહજામનગરલોક સભાહિમાલયગુજરાત સમાચાર🡆 More