મે ૫: તારીખ

૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૫૫૩ – કોન્સ્ટાન્ટિનોપલની દ્વિતીય પરિષદ શરૂ થઈ.
  • ૧૨૬૦ – કુબ્લાઇ ખાન (Kublai Khan), મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)નો શાસક બન્યો.
  • ૧૭૬૨ – રશિયા અને પર્શિયા વચ્ચે સેન્ટ પિટ્સબર્ગ સંધિ થઈ.
  • ૧૮૦૯ – મેરી કીઝ, રેશમ અને દોરાથી સ્ટ્રો વણાટ કરવાની તકનીક માટે યુ.એસ. પેટન્ટ મેળવનાર પ્રથમ મહિલા બની.
  • ૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન ( Napoleon I)નું મૃત્યુ થયું.
  • ૧૮૩૫ – બેલ્જીયમમાં (Belgium), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.
  • ૧૯૦૫ – સ્ટ્રેટન બ્રધર્સ કેસની સુનાવણી (લંડન, ઇંગ્લેન્ડ) શરૂ થઈ અને પહેલી વાર ફિંગરપ્રિન્ટ પુરાવાનો ઉપયોગ હત્યા માટે દોષિત ઠેરવવા થયો.
  • ૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા (South Africa)ની સરકારે, આફ્રિકાન્સ ભાષા (Afrikaans)ને સત્તાવાર ભાષા જાહેર કરી.
  • ૧૯૫૫ – ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ પશ્ચિમ જર્મનીના સાર્વભૌમત્વને માન્યતા આપતી સંધિ અમલમાં મૂકી.
  • ૧૯૬૧ – એલન શેપર્ડ પેટા-ઓર્બિટલ ફ્લાઇટમાં બાહ્ય અવકાશમાં મુસાફરી કરનારા પ્રથમ અમેરિકન બન્યા.
  • ૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ (દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
  • યુરોપ: યુરોપ દિન
  • ભારતીય આગમન દિવસ : કેરેબિયન, ફિજી અને મોરેશિયસના દેશોમાં ભારતીય ઉપખંડના લોકોને યુરોપિયન સંસ્થાનવાદી અધિકારીઓ અને તેમના એજન્ટો દ્વારા ગિરમીટિયા મજૂર તરીકે લવાયાની યાદમાં ઉજવવામાં આવે છે.

બાહ્ય કડીઓ


Tags:

મે ૫ મહત્વની ઘટનાઓમે ૫ જન્મમે ૫ અવસાનમે ૫ તહેવારો અને ઉજવણીઓમે ૫ બાહ્ય કડીઓમે ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમિત શાહચોટીલાઅર્જુનમણિબેન પટેલકર્ક રાશીવર્ણવ્યવસ્થાવૃશ્ચિક રાશીદશાવતારઑડિશાભારતીય ભૂમિસેનારાણી લક્ષ્મીબાઈજીરુંઅખા ભગતહનુમાન ચાલીસાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગાંધારીસલામત મૈથુનચિનુ મોદીધનુ રાશીસોલંકી વંશપોરબંદરસંત કબીરભારતના ચારધામવિધાન સભાવ્યક્તિત્વડાંગ જિલ્લોતાલુકા પંચાયતલોથલરૂઢિપ્રયોગઆદિવાસીકળથીકાઠિયાવાડરાજેન્દ્ર શાહસિદ્ધરાજ જયસિંહઆંખગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અમદાવાદદુર્યોધનક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરાજસ્થાનસાપસંત રવિદાસવેદસુંદરમ્પ્રાણાયામગોરખનાથમહેસાણા જિલ્લોનવસારીરાહુલ ગાંધીમાર્કેટિંગવિકિપીડિયાઇસુબારોટ (જ્ઞાતિ)લોક સભાબીલીતકમરિયાંભૂપેન્દ્ર પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીમહેસાણાખાવાનો સોડાગતિના નિયમોક્ષેત્રફળરાણકી વાવદાહોદભારતીય સિનેમારોકડીયો પાકગ્રીસની પૌરાણિક માન્યતાઓગંગાસતીજેસલ જાડેજાજિજ્ઞેશ મેવાણીવિરામચિહ્નોવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ઉજ્જૈનઆયુર્વેદબૌદ્ધ ધર્મવાઘરી🡆 More