નવેમ્બર ૪: તારીખ

૪ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૪૭ – સ્કોટિશ ચિકિત્સક સર જેમ્સ યંગ સિમ્પસને ક્લોરોફોર્મના બેહોશી (એનાસ્થેસિયા)ના ગુણધર્મો શોધી કાઢ્યા.
  • ૧૮૯૦ – કિંગ વિલિયમ સ્ટ્રીટ અને સ્ટોકવેલ વચ્ચે લંડનની પ્રથમ ડીપ લેવલ ટ્યુબ રેલવે ખુલ્લી મુકાઈ.
  • ૧૯૨૧ – જાપાનના વડા પ્રધાન હારા તાકાશીની ટોક્યોમાં હત્યા કરવામાં આવી.
  • ૧૯૨૨ – ઇજિપ્તમાં બ્રિટિશ પુરાતત્ત્વવિદ હોવર્ડ કાર્ટર અને તેની ટુકડીને રાજાઓની ખીણમાં તુતનખામુનની કબરનું પ્રવેશદ્વાર મળી આવ્યું.
  • ૧૯૨૪ - નેલી તાયલો રોસ અમેરિકામાં ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા બન્યા.
  • ૧૯૪૮ – ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું.
  • ૧૯૬૦ – ડો. જેન ગુડલે ટાન્ઝાનિયાના કાસાકેલા ચિમ્પાન્ઝી સમુદાયમાં ચિમ્પાન્ઝીને સાધનો બનાવતા નિરીક્ષણ કર્યા, જે બિન-માનવ પ્રાણીઓમાં પ્રથમ નિરીક્ષણ છે.
  • ૧૯૬૨ – અમેરિકાએ ૧૯૬૩ની આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિની અપેક્ષાએ ઓપરેશન ફિશબાઉલનું સમાપન કર્યું, જે તેની જમીન ઉપરની અંતિમ

પરમાણુ શસ્ત્રપરીક્ષણ શ્રેણી છે.

  • ૧૯૭૩ – નેધરલેન્ડએ ૧૯૭૩ની તેલ કટોકટીને કારણે પ્રથમ કાર-ફ્રી રવિવારનો અમલ કર્યો. હાઇવેનો ઉપયોગ ફક્ત સાયકલ સવારો અને રોલર સ્કેટર્સ દ્વારા કરવામાં આવ્યો.
  • ૧૯૮૦ – જિમી કાર્ટરને હરાવી રોનાલ્ડ રેગન અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • ૧૯૯૫ – ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ: ઈઝરાયલના વડા પ્રધાન યિતઝાક રાબિનની ઇઝરાયલી ઉગ્રવાદી દ્વારા હત્યા કરવામાં આવી.
  • ૨૦૦૮ – બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા દ્વિવંશીય અથવા આફ્રિકન-અમેરિકન વંશના પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૨૦૧૧ – "ઓરિસ્સા" રાજ્યનું નામ બદલીને સ્થાનીય ઉચ્ચારણ અનુસાર "ઑડિશા" કરવામાં આવ્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

નવેમ્બર ૪ મહત્વની ઘટનાઓનવેમ્બર ૪ જન્મનવેમ્બર ૪ અવસાનનવેમ્બર ૪ તહેવારો અને ઉજવણીઓનવેમ્બર ૪ બાહ્ય કડીઓનવેમ્બર ૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવરાત્રીરેવા (ચલચિત્ર)ચાણક્યમાછલીઘરતારક મેહતા કા ઉલ્ટા ચશ્માવૈશાખચીપકો આંદોલનરઘુવીર ચૌધરી૧૮૫૭ની ભારતીય ક્રાંતિદેવાયત બોદરસમાન નાગરિક સંહિતાપૂર્ણ વિરામનર્મદા બચાવો આંદોલનઑસ્ટ્રેલિયાબારડોલી લોક સભા મતવિસ્તારભૂપેન્દ્ર પટેલવીમોગુજરાતી રંગભૂમિગોખરુ (વનસ્પતિ)અંકશાસ્ત્રઇન્ટરનેટભારતમાં મહિલાઓવિરાટ કોહલીરસીકરણઅપ્સરાઆદિવાસીનળ સરોવરભારતના રાષ્ટ્રપતિઓની યાદીબેંકઆખ્યાનઅમદાવાદમાધુરી દીક્ષિતજંડ હનુમાનનર્મદા નદીમહાત્મા ગાંધીનું કુટુંબભાવનગર જિલ્લોમિથ્યાભિમાન (નાટક)ઉપરકોટ કિલ્લોઠાકોરઅજય દેવગણભારતીય સ્વતંત્રતા ચળવળપ્રદૂષણભાલીયા ઘઉંરવીન્દ્ર જાડેજામનુભાઈ પંચોળીઉપેન્દ્ર ત્રિવેદીસોનુંમોહન પરમારરણદ્વારકાધીશ મંદિરબ્રાઝિલદિવાળીચરક સંહિતાસલામત મૈથુનભવભૂતિદુલા કાગડાકોરચંદ્રગુપ્ત મૌર્યમંદિરનારાયણ સ્વામી (ભજનીક)વીર્ય સ્ખલનરમાબાઈ આંબેડકરરાશીઉંબરો (વૃક્ષ)લોહીપોરબંદરગુજરાતના શક્તિપીઠોબાણભટ્ટજાહેરાતખરીફ પાકસિદ્ધરાજ જયસિંહરાજપૂતગૌતમ અદાણીઉદ્યોગ સાહસિકતામીન રાશીગુજરાતના રાજ્યપાલોઅરિજીત સિંઘચણોઠીનરસિંહ🡆 More