છબીલદાસ મહેતા

છબીલદાસ મહેતા રાજકારણી અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી હતા.

છબીલદાસ મહેતા
ગુજરાતના નવમા મુખ્યમંત્રી
પદ પર
૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – ૧૪ માર્ચ, ૧૯૯૫
પુરોગામીચીમનભાઈ પટેલ
અનુગામીકેશુભાઈ પટેલ
બેઠકમહુવા, ભાવનગર
અંગત વિગતો
જન્મ૪ નવેમ્બર, ૧૯૨૫
મહુવા, ભાવનગર, ગુજરાત
મૃત્યુ૨૯ નવેમ્બર, ૨૦૦૮
અમદાવાદ
રાજકીય પક્ષપ્રજા સમાજવાદી પાર્ટી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જનતા પાર્ટી
જનતા દળ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
જીવનસાથીક્રિષ્નાબેન છબીલદાસ મહેતા
સંતાનો
નિવાસસ્થાનઅમદાવાદ

જીવન

છબીલદાસ મહેતાનો જન્મ મહુવામાં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા.

કારકિર્દી

તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.

તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ ચીમનભાઈ પટેલનાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ જનતા દળમાં થઈ જનતા પાર્ટીમાં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું અમદાવાદ ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

છબીલદાસ મહેતા જીવનછબીલદાસ મહેતા કારકિર્દીછબીલદાસ મહેતા સંદર્ભોછબીલદાસ મહેતા બાહ્ય કડીઓછબીલદાસ મહેતાગુજરાતના મુખ્યમંત્રી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિશ્વ વેપાર સંગઠનગોરખનાથક્ષેત્રફળસ્વચ્છતાવિક્રમ સંવતઅમૂલખોડિયારમકર રાશિડાંગ જિલ્લોસિદ્ધરાજ જયસિંહરાઈનો પર્વતનોર્ધન આયર્લેન્ડવૃષભ રાશીબિન-વેધક મૈથુનવૃશ્ચિક રાશીગરમાળો (વૃક્ષ)ચીપકો આંદોલનનિતા અંબાણીઘઉંનક્ષત્રબિલ ગેટ્સદુષ્કાળગુજરાત યુનિવર્સિટીઆંધ્ર પ્રદેશહવામાનનરસિંહઅક્ષાંશ-રેખાંશકરોડવાઘઈન્દિરા ગાંધીહનુમાન ચાલીસાનરસિંહ મહેતારાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ગુજરાતની ભૂગોળતરબૂચચામુંડાઅર્જુનચોઘડિયાંમિથુન રાશીસામાજિક સમસ્યાજસ્ટિન બીબરસમાજભારતશાસ્ત્રીજી મહારાજશ્રીમદ્ ભાગવતમ્યુનિફોર્મ રિસોર્સ લોકેટરજુનાગઢ શહેર તાલુકોશાહબુદ્દીન રાઠોડફાધર વાલેસઅકબરબેંકગેની ઠાકોરભારતના રાજ્ય વૃક્ષોની યાદીધીરુબેન પટેલભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવલ્લભભાઈ પટેલશ્રીલંકાપૃથ્વીરાજ ચૌહાણખરીફ પાકડોલ્ફિનસમય માપવાનાં સાધનોનો ઇતિહાસરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસબિંદુ ભટ્ટશિવાજીકમ્પ્યુટર હાર્ડવેરઆત્મહત્યાપાણીનું પ્રદૂષણસંયુક્ત રાષ્ટ્રસંઘરામનવમીમતદાનસામાજિક મનોવિજ્ઞાનઇસુઅમેરિકાટ્વિટરગુજરાતી રંગભૂમિભૂમિતિમુંબઈ ઉપનગરી જિલ્લોઓમકારેશ્વર🡆 More