કેશુભાઈ પટેલ: ભારતીય રાજકારણી

કેશુભાઈ પટેલ (૨૪ જુલાઇ, ૧૯૨૮ - ૨૯ ઓક્ટોબર ૨૦૨૦) ભારતીય રાજકારણી હતા.

તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.

કેશુભાઈ પટેલ
કેશુભાઈ પટેલ: કારકિર્દી, અંગત જીવન, સંદર્ભ
ગુજરાતના દસમા મુખ્યમંત્રી
પદ પર
૧૪ માર્ચ, ૧૯૯૫ – ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫
પુરોગામીછબીલદાસ મહેતા
અનુગામીસુરેશભાઈ મહેતા
બેઠકમણીનગર
પદ પર
૪ માર્ચ, ૧૯૯૮ – ૬ ઓક્ટોબર, ૨૦૦૧
પુરોગામીદિલીપ પરીખ
અનુગામીનરેન્દ્ર મોદી
અંગત વિગતો
જન્મ(1928-07-24)24 July 1928
વિસાવદર
મૃત્યુ૨૯ ઓક્ટોબર ૨૦૨૦
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૨)
ગુજરાત પરીવર્તન પાર્ટી (૨૦૧૨ – ૨૦૧૪)
જીવનસાથીલીલાબહેન
સંતાનોપાંચ પુત્રો, એક પુત્રી
૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪
સ્ત્રોત: [{{{source}}}]

કારકિર્દી

તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ૨૦૦૭ની રાજ્ય ચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી, પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા.

ગુજરાત પરિવર્તન પાર્ટી

૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.

અંગત જીવન

૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.

૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.

૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તેમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર (મરણોત્તર) એનાયત કરાયો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કેશુભાઈ પટેલ કારકિર્દીકેશુભાઈ પટેલ અંગત જીવનકેશુભાઈ પટેલ સંદર્ભકેશુભાઈ પટેલ બાહ્ય કડીઓકેશુભાઈ પટેલગુજરાતજુલાઇ ૨૪

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિયેતનામચંપારણ સત્યાગ્રહઆણંદ જિલ્લોમરાઠા સામ્રાજ્યરૂઢિપ્રયોગશાસ્ત્રીજી મહારાજજ્યોતિર્લિંગસાળંગપુરઇસ્લામીક પંચાંગડાઉન સિન્ડ્રોમકલમ ૩૭૦સમાનાર્થી શબ્દોલતા મંગેશકરવિષ્ણુ સહસ્રનામબિંદુ ભટ્ટભુજહાર્દિક પંડ્યાસિંહ રાશીકાલિદાસચક્રવાતસાબરમતી નદીઇસરોઆખ્યાનવેબેક મશિનખેડા જિલ્લોપરબધામ (તા. ભેંસાણ)સમાજશાસ્ત્રગુજરાતી થાળીદયારામગુજરાતના મુખ્યમંત્રીઓપ્રમુખ સ્વામી મહારાજજુનાગઢવિક્રમ સંવતજોગીદાસ ખુમાણગણેશસુંદરમ્યુટ્યુબસલમાન ખાનરમેશ પારેખવિઘાઅલ્પ વિરામગુજરાતના શક્તિપીઠોઇસુમહારાષ્ટ્રકાળકા માતા મંદિર, પાવાગઢવાયુ પ્રદૂષણસંસ્કારભારતીય બંધારણ સભાજાપાનનો ઇતિહાસસમ્રાટ મિહિરભોજગુજરાતના લોકસભા મતવિસ્તારોભારતના રાજ્ય વૃક્ષોની યાદીબનાસકાંઠા જિલ્લોસાર્વભૌમત્વગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગ્રામ પંચાયતરાજધાનીબિન્દુસારહડકવામકર રાશિદુબઇભારતીય માનક સમયઆશાપુરા માતાશરદ ઠાકરદાહોદખોડિયારશીતળાહવામાનવેણીભાઈ પુરોહિતરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)અમદાવાદની પોળોની યાદીરણજિતરામ સુવર્ણચંદ્રકસામાજિક નિયંત્રણચીનનો ઇતિહાસભારતીય જનતા પાર્ટીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઅમદાવાદના દરવાજા🡆 More