દ્વિનામી નામકરણ

દ્વિનામી નામકરણ કે દ્વિપદ નામકરણ (અંગ્રેજી: Binomial nomenclature / binominal nomenclature / binary nomenclature) સજીવોની જાતિઓનાં નામકરણની ઔપચારિક પદ્ધતિ છે જેમાં દરેક નામ મૂલતઃ બે નામો મેળવીને બનાવાયું હોય છે.

જે બંન્ને ભાગ લેટિન ભાષાનાં વ્યાકરણ પ્રકારો દ્વારા બનાવાયા હોય છે. જો કે તે અન્ય ભાષાઓના શબ્દો પર આધારિત પણ હોઈ શકે છે. આ એક નામમાં બે નામો સમાયેલા હોવાથી તેમને દ્વિનામી નામ કહે છે. તેને વૈજ્ઞાનિક નામ કે લેટીન નામ પણ કહેવામાં આવે છે. આવા નામનો પ્રથમ ભાગ સજીવ કઈ પ્રજાતિનું છે તેની ઓળખ આપે છે અને બીજો ભાગ એ સજીવની પ્રજાતિ સાથેની જાતિની ઓળખ આપે છે. ઉદા. તરીકે, મનુષ્ય 'હોમો' (Homo) પ્રજાતિનું પ્રાણી છે અને આ પ્રજાતિ સાથેની તેની જાતિ 'હોમો સેપિયન્સ' (Homo sapiens) છે. આ પદ્ધતિના આવિષ્કારનું શ્રેય સ્વિડિશ પ્રકૃત્તિવિજ્ઞાની કાર્લ લિનિયસને જાય છે.

દ્વિનામી નામકરણ
કાર્લ લિનિયસ (૧૭૦૭–૧૭૭૮), સ્વિડિશ પ્રકૃત્તિ વિજ્ઞાની, જેમણે આધુનિક દ્વિપદ નામકરણ પદ્ધતિ શોધી

Tags:

સ્વિડન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કેન્સરમિઆ ખલીફાકાળકા માતા મંદિર, પાવાગઢમોરબીકબડ્ડીમધર ટેરેસાસુરત જિલ્લોબોટાદ જિલ્લોશ્રીમદ્ ભાગવતમ્ભારતવાઘેલા વંશઅથર્વવેદદેવચકલીકાબરમહાત્મા ગાંધીનું કુટુંબકાલિદાસવૈશ્વિકરણકાંકરિયા તળાવક્ષેત્રફળદિલ્હીઅમરસિંહ ચૌધરીભરવાડઆંખહાફુસ (કેરી)ભારતીય-યુરોપીય ભાષાસમૂહજૈન ધર્મધ્યાનહાથીઔદ્યોગિક ક્રાંતિઅવયવસુરેન્દ્રનગર જિલ્લોપત્રકારત્વઅમૂલરાણી લક્ષ્મીબાઈશ્રીમદ્ રાજચંદ્રબાવળા તાલુકોઈન્દિરા ગાંધીરૂપિયોજમ્મુ અને કાશ્મીરસિદ્ધરાજ જયસિંહખેતીશાહરૂખ ખાનવૈશ્વિક આબોહવા પરિવર્તનનિવસન તંત્રહવામાનપ્રમુખ સ્વામી મહારાજહાર્દિક પંડ્યાનવરોઝઇન્સ્ટાગ્રામવિશ્વ બેંકગરમાળો (વૃક્ષ)પોરબંદર જિલ્લોકૃષ્ણઇલોરાની ગુફાઓનારિયેળમકર રાશીગોધરાભારતીય રૂપિયોદિપડોતલશ્રીરામચરિતમાનસએ (A)પાલનપુરનરસિંહ મહેતાપારસીપ્રીટિ ઝિન્ટાવિનોદ જોશીમગરતાલુકા મામલતદારલોકશાહીનળાખ્યાન (પ્રેમાનંદ)ઈરાનજરૂરિયાતજય વસાવડાકપાસલક્ષ્મી નાટકગુજરાતના લોકમેળાઓચિનુ મોદીબળવંતરાય ઠાકોર🡆 More