સ્વિડન

સ્વિડન અથવા સ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverige કૂનુઙારીકેત્ સ્વેરિયે) યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે.

સ્વિડનની રાજધાની સ્ટૉકહોમ છે. મુખ્ય અને રાજભાષા સ્વીડિશ ભાષા છે. આ એક સંવૈધાનિક અને લોકતાંત્રિક રાજતંત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો.કિમીના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતિ ચો.કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫% લોકો દક્ષિણ ભાગમા શહેરોમાં રહે છે. ૧૯મી સદીની શરૂઆતથી જ સ્વીડન શાંતિપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધો કર્યા નથી.

કિંગડમ ઓફ સ્વિડન

Konungariket Sverige
સ્વિડનનો ધ્વજ
ધ્વજ
સ્વિડન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: (royal) "För Sverige – i tiden"[a]
"For Sweden – With the Times"
રાષ્ટ્રગીત: ડુ ગામ્લા, ડુ ફ્રીયા[b]
તું પ્રાચીન છે, તું સ્વતંત્ર છે

શાહી ગીત: Kungssången
રાજાનું ગીત
સ્વિડન
સ્વિડન
 સ્વિડન નું સ્થાન  (dark green)

– in Europe  (green & dark grey)
– in યુરોપિયન યુનિયન  (green)  –  [Legend]

રાજધાની
and largest city
સ્ટોકહોમ
59°21′N 18°4′E / 59.350°N 18.067°E / 59.350; 18.067
અધિકૃત ભાષાઓસ્વીડિશ ભાષા[c]
અધિકૃત ગૌણ ભાષાઓ:[c]
ફિનિશ
મિનકેલી
સામી
રોમાની
યિદ્દિશ
વંશીય જૂથો
અધિકૃત આંકડાઓ પ્રાપ્ત નથી[d]
લોકોની ઓળખ
  • સ્વીડિશ
  • સ્વિડે
સરકારઐક્ય સંસદીય પ્રણાલી
બંધારણીય રાજાશાહી
• રાજા
કાર્લ ગુસ્તાફ ૧૬મો
• સંસદ અધ્યક્ષ
યુર્બાન અહલિન
• વડાપ્રધાન
સ્ટિફન લોફવેન
સંસદરિક્ડાગ
ઇતિહાસ
• સ્વીડિશ રાજ્યની સ્થાપના
૧૨મી સદીની શરૂઆતમાં
• કાલ્માર યુનિયનનો ભાગ
૧૩૯૭-૧૫૨૩
• સ્વીડિશ-નોર્વેજીયન યુનિયનનો ભાગ
૪ નવેમ્બર ૧૮૧૪ – ઓગસ્ટ ૧૯૦૫
• યુરોપિયન યુનિયનમાં જોડાણ
૧ જાન્યુઆરી ૧૯૯૫
વિસ્તાર
• કુલ
450,295 km2 (173,860 sq mi) (પપમો)
• જળ (%)
8.7
વસ્તી
• ૩૦ એપ્રિલ ૨૦૧૮ વસ્તી ગણતરી
10,151,588 Increase (૮૮મો)
• ગીચતા
22.5/km2 (58.3/sq mi) (૧૯૮મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$547 billion (૩૪મો)
• Per capita
$53,077 (૧૭મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$601 billion (૨૩મો)
• Per capita
$58,345 (૧૧મો)
જીની (૨૦૧૫)negative increase 25.4
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫)Increase 0.913
very high · ૧૪મો
ચલણસ્વીડિશ ક્રોના (SEK)
સમય વિસ્તારUTC+૧ (મધ્ય યુરોપ સમય)
• ઉનાળુ (DST)
UTC+૨ (મધ્ય યુરોપ ઉનાળુ સમય)
તારીખ બંધારણyyyy-mm-dd
વાહન દિશાright[e]
ટેલિફોન કોડ+૪૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).se[f]
  1. ^ "För Sverige – I tiden" કાર્લ ગુસ્તાવ ૧૬માંએ તેના અંગત નારા તરીકે અપનાવ્યું છે.
  2. ^ Du gamla, Du fria અધિકૃત રાષ્ટ્રગીત તરીકે સ્વિકારાયું નથી પણ તે પરંપરા બની ગયું છે.
  3. ^ ૧ જુલાઇ ૨૦૦૯થી. અન્ય ભાષાઓ ગૌણ અધિકૃત ભાષાઓ છે: ફિનિશ, મેઇનકેલી, રોમાની, સામી અને યિદ્દિશ. સ્વિડિશ સાંકેતિક ભાષાને ખાસ દરજ્જો છે.
  4. ^ ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ પ્રમાણે, વસ્તીના લગભગ ૨૭% લોકો આંશિક અથવા પૂર્ણ બાહ્ય દેશોના છે.
  5. ^ ૩ સપ્ટેમ્બર ૧૯૬૭થી.
  6. ^ .eu ડોમેઇન નામ પણ વપરાય છે, જે યુરોપિયન યુનિયનના સભ્યો સાથે ભાગીદારીમાં છે.

સંદર્ભ

નોંધ

Tags:

યુરોપસ્વીડિશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામેશ્વરમસુરેન્દ્રનગરસંક્ષિપ્ત શબ્દજામા મસ્જિદ, અમદાવાદએઇડ્સડાંગ જિલ્લોરઘુવીર ચૌધરીલતા મંગેશકરચામુંડાદેવાયત પંડિતખોડિયારકોણાર્ક સૂર્ય મંદિરરામાયણમહેસાણા જિલ્લોવેદકંથકોટ (તા. ભચાઉ )ગાંધીનગર જિલ્લોભારતીય દંડ સંહિતાગરમાળો (વૃક્ષ)રાશીભારતમાં મહિલાઓકરમદાંપરબધામ (તા. ભેંસાણ)ઘીચિનુ મોદીદ્વારકાગુજરાતના રાજ્યપાલોHTMLસંયુક્ત આરબ અમીરાતહૃદયરોગનો હુમલોરાજકોટધોળાવીરાઆયુર્વેદસૂર્યવિધાન સભાઆવર્ત કોષ્ટકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘખીજડોરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)અંકલેશ્વરરહીમમહાવીર સ્વામીકાઠિયાવાડજય શ્રી રામભજનડભોઇઆણંદ જિલ્લોમાધ્યમિક શાળાગબ્બરભારતના ભાગલાકાશ્મીરપ્રીટિ ઝિન્ટાદાહોદ જિલ્લોહિંદુગુજરાતી લિપિપ્રકાશસંશ્લેષણસતાધારભારતના રાજ્ય વૃક્ષોની યાદીગ્રીનહાઉસ વાયુઉપદંશસપ્તર્ષિઅર્જુનપાટીદાર અનામત આંદોલનજ્યોતિબા ફુલેકર્ક રાશીગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઅમરેલી જિલ્લોસત્યના પ્રયોગો અથવા આત્મકથાઆયોજન પંચભૌતિકશાસ્ત્રઅવિનાશ વ્યાસસોમનાથગુજરાત મેટ્રોદામોદર બોટાદકરકનિષ્કઅમરનાથ (તીર્થધામ)મીરાંબાઈગોહિલ વંશ🡆 More