ડિસેમ્બર ૩: તારીખ

૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૧૮ – ઇલિનોઇસ યુ.એસ.નું ૨૧મું રાજ્ય બન્યું.
  • ૧૯૧૦ – પેરિસ મોટર શોમાં જ્યોર્જ ક્લાઉડ દ્વારા આધુનિક નિયોન લાઇટિંગનું પ્રથમ પ્રદર્શન કરવામાં આવ્યું.
  • ૧૯૭૧ – ૧૯૭૧નું ભારત-પાકિસ્તાની યુદ્ધ: પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી યુદ્ધ શરૂ થયું.
  • ૧૯૭૯ – અયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેની ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા બન્યા.
  • ૧૯૮૪ – ભોપાલ હોનારત: ભોપાલ ખાતેના યુનિયન કાર્બાઇડ જંતુનાશક પ્લાન્ટમાંથી મિથાઇલ આઇસોસાયનેટ ગળતાં દુર્ઘટના સર્જાઈ. ઇતિહાસની સૌથી ખરાબ ઔદ્યોગિક આપત્તિઓમાંની એક, જેમાં ૩,૭૮૭થી વધુ લોકો માર્યા ગયા અને ૧,૫૦,૦૦૦ – ૬૦૦,૦૦૦ જેટલા અસર પામ્યા.
  • ૧૯૯૪ – તાઇવાને તેની પ્રથમ સંપૂર્ણ સ્થાનિક ચૂંટણીઓ યોજી.

જન્મ

  • ૧૮૨૯ – મહીપતરામ રૂપરામ નીલકંઠ, ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર (અ. ૧૮૯૧)
  • ૧૮૮૨ – નંદલાલ બોઝ, આધુનિક ભારતીય કલાના પ્રણેતા (અ. ૧૯૬૬)
  • ૧૮૮૪ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર સેનાની (અ. ૧૯૬૩)
  • ૧૮૮૯ – ખુદીરામ બોઝ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૦૮)
  • ૧૯૨૮ – મુહમ્મદ હબીબુર રહેમાન, ભારતીય-બાંગ્લાદેશી ન્યાયશાસ્ત્રી અને રાજકારણી, બાંગ્લાદેશના વડા પ્રધાન (અ. ૨૦૧૪)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૩ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૩ જન્મડિસેમ્બર ૩ અવસાનડિસેમ્બર ૩ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૩ બાહ્ય કડીઓડિસેમ્બર ૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિશ્વ પર્યાવરણ દિવસગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યપાયથાગોરસનું પ્રમેયનરસિંહરાજપૂતકાંકરિયા તળાવબોટાદપન્નાલાલ પટેલભરવાડઅથર્વવેદમુકેશ અંબાણીઅભિમન્યુ૦ (શૂન્ય)પૂર્ણ વિરામહનુમાન જયંતીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારજ્વાળામુખીહિંદી ભાષાગુજરાત દિનજવાહરલાલ નેહરુજમ્મુ અને કાશ્મીરભાવનગર જિલ્લોઅંગ્રેજી ભાષાગિરનારસીદીસૈયદની જાળીમીરાંબાઈપોલીસપ્રાચીન ઇજિપ્તવિશ્વકર્માટ્વિટરરાજધાનીભારતકાળા મરીચંદ્રશેખર આઝાદપંચતંત્રબકરી ઈદવલસાડ જિલ્લોજાંબુ (વૃક્ષ)સામાજિક પરિવર્તનઆર્યભટ્ટરમાબાઈ આંબેડકરફુગાવોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીસત્યયુગબ્રાઝિલભારતના વડાપ્રધાનહીજડાધીરુબેન પટેલહોળીપિરામિડમહેસાણાઅમદાવાદ બીઆરટીએસપ્રજાસત્તાક દિન (ભારત)સપ્તર્ષિઅલ્પેશ ઠાકોરસુનામીશ્યામજી કૃષ્ણ વર્માબાબાસાહેબ આંબેડકરશીતળાકાઠિયાવાડકુમારપાળજયંતિ દલાલનર્મદા જિલ્લોપ્રમુખ સ્વામી મહારાજવશભોંયરીંગણીહેમચંદ્રાચાર્યગુજરાતની નદીઓની યાદીસુરત જિલ્લોઅપ્સરાસાવિત્રીબાઈ ફુલેહરિવંશગાંધીનગર લોક સભા મતવિસ્તારનવગ્રહકળિયુગભારતીય દંડ સંહિતાઝંડા (તા. કપડવંજ)🡆 More