ડિસેમ્બર ૧૭: તારીખ

૧૭ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૩૯૮ – દિલ્હીમાં સુલતાન નસરુદ્દીન મહેમુદની સેનાઓને તૈમુરે હરાવી.
  • ૧૮૯૨ – ગુજરાતી કેળવણીકાર, સુધારક અને સાહિત્યકાર મહીપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં રાયપુર, અમદાવાદ ખાતે મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૦૩ – રાઈટ બંધુઓ ઉત્તર કેરોલિનાના કિટ્ટી હોક ખાતે પ્રથમ હવાઈ ઉડાન ભરી.
  • ૧૯૦૭ – ઉગેન વાંગચુકની ભૂતાનના પ્રથમ રાજા તરીકે તાજપોશી કરવામાં આવી.
  • ૧૯૨૭ – ભારતીય ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીને નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશની ગોંડા જેલમાં ફાંસી આપવામાં આવી.
  • ૧૯૨૮ – ભારતીય ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજ્યગુરુએ પંજાબના લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જેમ્સ સોન્ડર્સની હત્યા કરી લાલા લજપત રાયના મોતનો બદલો લીધો. ત્રણેયને ૧૯૩૧માં ફાંસીની સજા આપવામાં આવી હતી.
  • ૧૯૩૮ – ઓટો હાને પરમાણુ ઊર્જાના વૈજ્ઞાનિક અને તકનીકી આધાર એવા ભારે તત્ત્વ યુરેનિયમના પરમાણુ વિભાજનની શોધ કરી.
  • ૧૯૪૬ – કુર્દિસ્તાન ધ્વજ દિવસ, પૂર્વી કુર્દિસ્તાન (ઇરાન)ના મહાબાદમાં પહેલી વાર કુર્દિસ્તાનનો ધ્વજ લહેરાવામાં આવ્યો.
  • ૧૯૫૭ – અમેરિકાએ ફ્લોરિડાના કેપ કેનાવરલ ખાતે પ્રથમ ‘એટલાસ આંતરમહાદ્વિપીય બેલિસ્ટિક મિસાઇલ’નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૬૯ – પ્રોજેક્ટ બ્લુ બુક: અમેરિકન હવાઈદળે ઊડતી રકાબી (યુએફઓ)નો અભ્યાસ બંધ કર્યો.
  • ૨૦૦૫ – હોંગકોંગના વાન ચાઈમાં વિશ્વ વેપાર સંગઠન વિરોધી પ્રદર્શનકારીઓએ રમખાણ કર્યું.
  • ૨૦૦૫ – જિગ્મે સિંગયે વાંગચુકે ભૂતાનના રાજા તરીકેની ગાદી છોડી.
  • ૨૦૧૦ – મોહમ્મદ બુઅઝીઝીએ આત્મવિલોપન કર્યું. આ કૃત્ય ટ્યુનિશિયન ક્રાંતિ અને વ્યાપક આરબ ક્રાંતિ માટે ઉત્પ્રેરક બન્યું.
  • ૨૦૧૪ – અમેરિકા અને ક્યુબાએ ૧૯૬૧માં તોડી નાખેલા રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપિત કર્યા.

જન્મ

  • ૧૫૫૬ – અબ્દુલ રહીમ ખાન-એ-ખાના, પાકિસ્તાની-ભારતીય કવિ (જ. ૧૬૨૭)
  • ૧૭૭૮ – હમ્ફ્રી ડેવી, બ્રિટિશ રસાયણશાસ્ત્રી (અ. ૧૮૨૯)
  • ૧૯૦૫ – મોહમ્મદ હિદાયતુલ્લાહ, ભારતના ૧૧મા મુખ્ય ન્યાયાધીશ અને રાજકારણી, ભારતના ૬ઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ (અ. ૧૯૯૨)
  • ૧૯૧૦ – એકનાથ ઈશ્વરન, ભારતીય-અમેરિકન શિક્ષિક અને લેખક (અ. ૧૯૯૯)
  • ૧૯૧૪ – મુસ્તાક અલી, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૫)
  • ૧૯૫૫ – સિદ્ધાર્થ રાંદેરીયા, ગુજરાતી નાટક અને ચલચિત્ર અભિનેતા
  • ૧૯૭૮ – રિતેશ દેશમુખ, ભારતીય ફિલ્મ અભિનેતા

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • રાષ્ટ્રીય દિવસ (ભૂતાન)
  • રાઈટ બંધુ દિવસ
  • યૌન કર્મીઓ સામેની હિંસાનો અંત લાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • કુર્દીસ્તાન ધ્વજ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૧૭ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૧૭ જન્મડિસેમ્બર ૧૭ અવસાનડિસેમ્બર ૧૭ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૧૭ બાહ્ય કડીઓડિસેમ્બર ૧૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જાપાનનો ઇતિહાસકળિયુગસિદ્ધપુરહરદ્વારરા' નવઘણસોડિયમઅથર્વવેદદ્વારકામાનવ શરીરફાગણતાજ મહેલકચ્છનો ઇતિહાસગુજરાતી સાહિત્ય પરિષદક્રિકેટનો ઈતિહાસમેકણ દાદાસમરસ ગ્રામ પંચાયતભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપીપરાળા (તા. સાંતલપુર)ભુચર મોરીનું યુદ્ધમહીપતરામ રૂપરામ નીલકંઠપીઠનો દુખાવોજય જય ગરવી ગુજરાતસરવૈયાસામાજિક વિજ્ઞાનસીતાઅરવિંદ ઘોષબેંકગિજુભાઈ બધેકાબુદ્ધિપ્રકાશકાબરઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમુઘલ સામ્રાજ્યતારક મેહતા કા ઉલ્ટા ચશ્માલતા મંગેશકરખીમ સાહેબબાબરટાઇફોઇડભારતના રાજ્ય પક્ષીઓની યાદીશીતળાદિલ્હીજામનગરરામનારાયણ પાઠકભારતનાં વિશ્વ ધરોહર સ્થળોબારડોલી સત્યાગ્રહસહસ્ત્રલિંગ તળાવદેવનાગરીમહમદ બેગડોશિરડીના સાંઇબાબાતીર્થંકરમંગળ (ગ્રહ)વિનોદ ભટ્ટવલ્લભાચાર્યચક્રગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવિરામચિહ્નોચોમાસુંરાવણમકરંદ દવેરાણકદેવીવિક્રમ સંવતઅરબી ભાષાશિવદુબઇપંચમહાલ જિલ્લોઘુમલીતરણેતરજ્યોતિર્લિંગકનિષ્કજાપાનહાથીચોલ સામ્રાજ્યનક્ષત્રગોળ ગધેડાનો મેળોવૈશ્વિક આબોહવા પરિવર્તનમુંબઈકનૈયાલાલ મુનશીગોપનું મંદિરબહુચર માતા🡆 More