શિરડીના સાંઇબાબા

સાંઇબાબા (૧૮૫૮ - ૧૫ ઓક્ટોબર ૧૯૧૮) એક સંત અને ફકીર હતા જેમને હિન્દુઓ ભગવાન દત્તાત્રેય કે ભગવાન શિવ કે સંત કબીરના અવતાર રૂપે પુજે છે.

મુસ્લિમો તેમને પાક ફકીર ગણે છે. તેમણે શ્રદ્ધા અને સબૂરી તથા સબકા માલિક એક એવા સૂત્રો દ્વારા ભક્તોને ઉપદેશ આપ્યો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિરડી નગરમાં સાંઈબાબાનાં દર્શન માટેની મુખ્ય જગ્યા સમાધિ મંદિર છે. જે બુટ્ટીવાડા તરીકે પ્રચલિત છે. આ મંદિરનું નિર્માણ ૧૯૨૨માં કરવામાં આવ્યું હતું અને મૂર્તિ ૧૯૫૪ પછી બનાવવામાં આવી હતી.

શિરડીના સાંઇબાબા
શિરડીના સાંઇબાબા
મૃત્યુ૧૫ ઓક્ટોબર ૧૯૧૮ Edit this on Wikidata

સંદર્ભ

Tags:

દત્તાત્રેયમહારાષ્ટ્રશિરડીશિવસંત કબીર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મેકણ દાદાપ્રકાશસંશ્લેષણછંદગાયકવાડ રાજવંશસામાજિક મનોવિજ્ઞાનપલ્લીનો મેળોસ્વામીનારાયણ મંદિર, ગઢડાલોથલરક્તના પ્રકારમહાલક્ષ્મી મંદિર, દહાણુઈંડોનેશિયાલોકમાન્ય ટિળકસિંધુ ખીણની સંસ્કૃતિઆણંદ જિલ્લોધ્યાનઘોરાડધનુ રાશીસુભાષચંદ્ર બોઝપાલીતાણાના જૈન મંદિરોસુરેશ જોષીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઅક્ષાંશ-રેખાંશચીનઅખા ભગતલોકસભાના અધ્યક્ષનરસિંહ મહેતાહાથીસંયુક્ત રાષ્ટ્રસંઘસારનાથનો સ્તંભસૂર્યમંદિર, મોઢેરાબજરંગદાસબાપાવ્રતભારતીય સિનેમાકાચબોશિક્ષણનું સમાજશાસ્ત્રઉજ્જૈનગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદીગ્રીનહાઉસ વાયુઅમદાવાદગૌતમ બુદ્ધપિત્તાશયપાર્શ્વનાથલીંબુરમાબાઈ આંબેડકરકોળીરાવજી પટેલજુનાગઢરાજેન્દ્ર શાહવાલ્મિકીતુલા રાશિવિશ્વની અજાયબીઓભરૂચસામાજિક નિયંત્રણસિકંદરમોરારજી દેસાઈદાહોદગુજરાતી સાહિત્યકારોની યાદીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારભારતીય રિઝર્વ બેંકપાણીનું પ્રદૂષણભારત રત્નઉચ્ચતર માધ્યમિક શાળાદાબખલપવનચક્કીવિષ્ણુખરીફ પાકમાહિતીનો અધિકારઅર્ધ વિરામરાજકોટ જિલ્લોગૃહમંત્રીગાંધી આશ્રમનરેશ કનોડિયાજામીનગીરીઓમૂળરાજ સોલંકીમહી નદીભારતની નદીઓની યાદીમંગળ (ગ્રહ)🡆 More