જૂન ૧૬: તારીખ

૧૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૫૮ – ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન 'મોરારનું યુદ્ધ' થયુ.
  • ૧૯૬૩ – સોવિયેત અવકાશ કાર્યક્રમ: 'વોસ્તોક ૬' અભિયાન - અવકાશયાત્રી 'વેલેન્ટિના તેરેસ્કોવા' (Valentina Tereshkova), અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.
  • ૨૦૧૦ – ભૂતાન તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો.
  • ૨૦૧૨ – ચીને તેના શેન્ઝોઉ ૯ અવકાશયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જેમાં પ્રથમ મહિલા ચાઇનીઝ અવકાશયાત્રી લિયુ યાંગ સહિત ત્રણ અવકાશયાત્રીઓને તિયાંગોંગ-૧ ઓર્બિટલ મોડ્યુલમાં લઈ જવામાં આવ્યા.
  • ૨૦૧૩ – ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્ય પર કેન્દ્રિત વાદળ ફાટવાથી વિનાશક પૂર અને ભૂસ્ખલન થયું, જે ૨૦૦૪ના ત્સુનામી પછી દેશની સૌથી ખરાબ કુદરતી આપત્તિ બની ગઈ.

જન્મ

  • ૧૯૨૦ – હેમંત કુમાર, ભારતીય ગાયક અને સંગીત નિર્દેશક (અ. ૧૯૮૯)
  • ૧૯૫૦ – મિથુન ચક્રવર્તી, ભારતીય અભિનેતા અને રાજકારણી

અવસાન

  • ૧૯૧૮ – નલિનકાન્ત બાગચી, ભારતીય ક્રાંતિકારી
  • ૧૯૨૩ – મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાન્તના ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર (જ. ૧૮૬૭)
  • ૧૯૨૫ – ચિતરંજનદાસ, ભારતીય દેશભક્ત અને સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૭૦)
  • ૨૦૧૫ – ચાર્લ્સ કોરિયા, ભારતીય સ્થપતિ અને શહેર નિર્માણ યોજનાકાર (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૧૬ મહત્વની ઘટનાઓજૂન ૧૬ જન્મજૂન ૧૬ અવસાનજૂન ૧૬ તહેવારો અને ઉજવણીઓજૂન ૧૬ બાહ્ય કડીઓજૂન ૧૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આગ્રાનો કિલ્લોપાલનપુરનો ઇતિહાસભારતની નદીઓની યાદીલોથલશ્રીમદ્ ભગવદ્ ગીતાલોહીઆર્યભટ્ટરબારીઇન્સ્ટાગ્રામસુરેન્દ્રનગર જિલ્લોનવલરામ પંડ્યાભારતીય સિનેમાધ્રાંગધ્રાવાંસસિંહ રાશીશિવાજીઆહીરદલપતરામલેઉવા પટેલખેડા જિલ્લોહનુમાનવૈશ્વિક આબોહવા પરિવર્તનવિક્રમ સંવતસંજ્ઞાનરસિંહ મહેતાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસતાધારરણજિતરામ સુવર્ણચંદ્રકશૂન્ય પાલનપુરીહિંદી ભાષાઅફઘાનિસ્તાનભારતના વડાપ્રધાનગીતાંજલિહનુમાન ચાલીસામેઘધનુષવિશ્વ બેંકરાધાએઇડ્સપાણીપતની ત્રીજી લડાઈકર્કરોગ (કેન્સર)કરણ ઘેલોસ્વાદુપિંડગોપાળાનંદ સ્વામીત્રેતાયુગઉંબરો (વૃક્ષ)ગુજરાતી સાહિત્યકારોની યાદીઅમદાવાદની પોળોની યાદીસુરેશ જોષીનગરપાલિકાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસદિપડોભારતીય જનતા પાર્ટીગોગા મહારાજમાનવ શરીરમેઘાલયદાંડી સત્યાગ્રહસમરસ ગ્રામ પંચાયતગુરુનવસારીગુજરાતી લિપિસૌરાષ્ટ્રઝિંઝુવાડા (તા. દસાડા)રમણલાલ દેસાઈરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિપૃથ્વીકૃષ્ણલાલ શ્રીધરાણીઅરવલ્લી જિલ્લોસારનાથનો સ્તંભઆયુર્વેદવિનોદ જોશીમંદિરવિનેશ અંતાણીખાખરોખંભાળિયાકૃષ્ણકુમારસિંહ ગોહીલહમીરજી ગોહિલસિદ્ધરાજ જયસિંહ🡆 More