જુલાઇ ૩: તારીખ

૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે.

આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
  • ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિ.મી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકના અંતરેથી પસાર થયો.

જન્મ

  • ૧૮૨૦ – જે. વી. એસ. ટેલર, બાઇબલના ગુજરાતી અનુવાદક અને સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી (અ. ૧૮૮૧)
  • ૧૮૮૩ – ફ્રાન્ઝ કાફકા, જર્મન ભાષી બોહેમિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક (અ. ૧૯૨૪)
  • ૧૯૧૮ – એસ. વી. રંગા રાવ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૧૯૭૪)
  • ૧૯૫૨ – અમિતકુમાર ગાંગુલી, ભારતીય પાર્શ્વ ગાયક, અભિનેતા, દિગ્દર્શક, સંગીત દિગ્દર્શક અને સંગીતકાર
  • ૧૯૭૧ – જુલિયન અસાંજે, ઓસ્ટ્રેલિયન પત્રકાર, પ્રકાશક, ઈન્ટરનેટ કાર્યકર્તા અને વ્હિસલ બ્લોઅર વેબસાઈટ વિકિલીક્સના મુખ્ય તંત્રી અને પ્રવક્તા
  • ૧૯૭૩ – સૌમ્ય જોશી, ગુજરાતી કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા
  • ૧૯૮૦ – હરભજન સિંઘ (Harbhajan Singh), ભારતીય ક્રિકેટર.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૩ મહત્વની ઘટનાઓજુલાઇ ૩ જન્મજુલાઇ ૩ અવસાનજુલાઇ ૩ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૩ બાહ્ય કડીઓજુલાઇ ૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઘઉંમાર્ચ ૨૮છોટાઉદેપુર જિલ્લોયોગ (મનોશારીરીક જીવનશૈલી)નરેશ કનોડિયાકુંભ મેળોકર્નાલા પક્ષી અભયારણ્યનાગલીમોરારજી દેસાઈસીદીસૈયદની જાળીવાયુનું પ્રદૂષણજલારામ બાપાસ્વચ્છતાફ્રાન્સની ક્રાંતિપ્રાચીન ઇજિપ્તદ્રૌપદીધૂમ્રપાનવીમોમૌર્ય સામ્રાજ્યઅંગ્રેજી ભાષામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભારતીય જીવનવીમા નિગમબાબાસાહેબ આંબેડકરજ્યોતીન્દ્ર દવેવિક્રમ સંવતતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભારતનળ સરોવરવ્યક્તિત્વએચ-1બી વિઝાલાલ કિલ્લોગોગા મહારાજલગ્નસિવિલ હોસ્પિટલ, અમદાવાદઠાકોરક્રિકેટગુજરાતી બાળસાહિત્યસૂર્ય (દેવ)શીતળાગુજરાત યુનિવર્સિટીમળેલા જીવઅક્ષાંશ-રેખાંશરાજા રામમોહનરાયમુકેશ અંબાણીગુજરાતી સામયિકોગુજરાતના જિલ્લાઓકાદુ મકરાણીસૂર્યમંદિર, મોઢેરાભારત રત્નડિજિટલ માર્કેટિંગફેફસાંશુક્ર (ગ્રહ)કબડ્ડીનાયકી દેવીવંદે માતરમ્ભાથિજીપવનચક્કીકીર્તિ મંદિર, પોરબંદરમુંબઈમાતાનો મઢ (તા. લખપત)ગાંધીનગરપૂજ્ય શ્રી મોટાભારતીય રિઝર્વ બેંકગુજરાત વડી અદાલતગુજરાત સાહિત્ય અકાદમીધીરુબેન પટેલસ્નેહરશ્મિવિશ્વ રંગમંચ દિવસબહુકોણડાંગ જિલ્લોખાદ્ય પદાર્થની સાચવણીચેસ🡆 More