તા. ભુજ ખાવડા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખાવડા (તા.

ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. ખાવડા પછ્છામ ટાપુની પશ્ચિમે કચ્છના મોટા રણમાં આવેલું છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ખાવડા (તા. ભુજ)
—  ગામ  —
ખાવડા પોસ્ટ ઓફિસ
ખાવડા પોસ્ટ ઓફિસ
ખાવડા (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′29″N 69°43′49″E / 23.841489°N 69.730310°E / 23.841489; 69.730310
દેશ તા. ભુજ ખાવડા: ઇતિહાસ, ભૂગોળ, સંદર્ભ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1 metre (3.3 ft)

કોડ

ઇતિહાસ

ખાવડા કચ્છ રાજ્યના રાવના શાસન હેઠળ હતું અને તે વિચિત્ર સંજોગો હેઠળ તેમના શાસન નીચે આવ્યું હતું. કુંવર દેશલ ૧ (૧૭૧૮-૧૭૪૧) ના જન્મ સમયે પછ્છામના સામાઓએ તેમની વફાદારી દર્શાવવા માટે રાવને બળદ ગાડું ભુજથી એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલી જમીન આપવાની તૈયારી બતાવી. સામાઓએ અંતરની ગણતરી ખોટી કરી અને ગાડું સંધારા, અંધો, ખારી, ધલુઆરા, ગોડપર, લુડીયા અને ખાવડા પાર કરી ગયું અને ત્યારબાદ જ્યારે તેમણે ગાડાનાં ચાલકને લાંચ આપી ઉભું રખાવ્યું ત્યારે તેમની પાસે જરાયે જમીન બાકી રહી નહોતી.

ભૂગોળ

ખાવડા 23°51′N 69°43′E / 23.85°N 69.72°E / 23.85; 69.72 પર આવેલું છે. તેની સરેરાશ ઉંચાઇ ૧ મીટર (૩ ફીટ) છે. નજીકમાં આવેલો કાળો ડુંગર કચ્છનો સૌથી ઊંચો પર્વત છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

Tags:

તા. ભુજ ખાવડા ઇતિહાસતા. ભુજ ખાવડા ભૂગોળતા. ભુજ ખાવડા સંદર્ભતા. ભુજ ખાવડા બાહ્ય કડીઓતા. ભુજ ખાવડાઆંગણવાડીકચ્છકચ્છનું મોટું રણખેતમજૂરીખેતીગુજરાતજુવારતલપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભારતભુજ તાલુકોમગરજકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્રિકેટકંપની (કાયદો)વિઘાબીજું વિશ્વ યુદ્ધઇન્દુલાલ યાજ્ઞિકવ્યક્તિત્વનરસિંહ મહેતાભારતીય બંધારણ સભાઇન્ટરનેટમંગલ પાંડેઆદિવાસીનારિયેળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘફ્રાન્સની ક્રાંતિસંસ્કારઅબ્દુલ કલામમુખ મૈથુનબુધ (ગ્રહ)રક્તપિતપાળિયાભારતીય રિઝર્વ બેંકરામ પ્રસાદ બિસ્મિલગુજરાતી સાહિત્યકારોની યાદીપૃથ્વી દિવસવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)મૈત્રકકાળસમાજશાસ્ત્રલીમડોસુરેન્દ્રનગર જિલ્લોસી. વી. રામનહેમચંદ્રાચાર્યશૂર્પણખાઘુડખર અભયારણ્યવનરાજ ચાવડાઝાલાઅશફાક ઊલ્લા ખાનમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાજાપાનસિકંદરઆંખમહેન્દ્ર સિંઘ ધોનીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકીર્તિ મંદિર, પોરબંદરખોડિયારવેદાંગમાતાનો મઢ (તા. લખપત)કોણાર્ક સૂર્ય મંદિરમીરાંબાઈભાથિજીઉત્તરાખંડહિંદી ભાષાકુન્દનિકા કાપડિયાજવાહરલાલ નેહરુસંઘર્ષઑસ્ટ્રેલિયાકોળીભારતના રાજ્ય વૃક્ષોની યાદીખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)ગુજરાત સાહિત્ય અકાદમીવિશ્વની અજાયબીઓસુનીતા વિલિયમ્સકમ્પ્યુટર નેટવર્કરસીકરણશ્રી રામ ચરિત માનસઇ-મેઇલવિશ્વની સાત મોટી ભૂલોકાળકા માતા મંદિર, પાવાગઢસંગીત વાદ્યપૂજ્ય શ્રી મોટાબહુચર માતાસરસ્વતી દેવીઅમૂલગુજરાતી લોકોચિત્રવિચિત્રનો મેળોતાલુકા પંચાયતગુજરાત કૉલેજડાંગ જિલ્લો🡆 More