સાસાની સામ્રાજ્ય

સાસાની સામ્રાજ્ય યા નવ-પાર્થિયન, વ્યાપૃત નામે ઇરાનશહર એ ઇસ્લામના અધિક્રમણ પહેલાંનું અંતિમ પારસી સામ્રાજ્ય હતું.

આ સામ્રાજ્ય સાસાન રાજકુળ શાસિત હોઈ, વિશ્વમાં સાસાન સામ્રાજ્યના નામે પ્રસિદ્ધ હતું. પાર્થિયનોના સામ્રાજ્યાંત બાદ તેમના રાજક્ષેત્ર પર સાસાનોએ ઉત્તરાધિકાર પ્રસ્થાપિત કર્યો હતો. પાડોશી રોમન સામ્રાજ્યની સાથોસાથ ઇરાનશહર પણ ૪૦૦ વર્ષ સુધી વિશ્વના સૌથી શક્તિશાળી અધિરાજ્યોમાંનુ એક રહ્યુ હતું.

સાસાની સામ્રાજ્ય
ایران‌شهر
ઈરાનશહર
૨૨૪–૬૫૧
Flag
દિરાફ્શ કવિઆની
(રાજ્યપતાકા)
સિમુર્ગ઼ (રાજચિહ્ન)
સિમુર્ગ઼
(રાજચિહ્ન)
સાસાની સામ્રાજ્ય
Location of પર્શિયા
પોતાના મહત્તમ રાજક્ષેત્રના સમયનું સાસાની સામ્રાજ્ય
  •      મુળ સામ્રાજ્ય
  •      બાયઝેન્ટીન-સાસાની યુદ્ધ દરમિયાનનો મહત્તમ ક્ષેત્રવિસ્તાર
રાજધાની
  • ઇસ્તખર(૨૨૪-૨૨૬)
  • ક્ટેસિફોન(૨૨૬-૬૩૭)
ભાષાઓ
ધર્મ
  • પારસી
  • બૅબીલોની
  • ખ્રીસ્તી
  • યહુદી
  • માનીચાઈ
  • મઝ્દાક
  • મન્દાઈ
  • પાગાન
  • મિથ્રા
  • હિંદુ
  • બોદ્ધ
સત્તા રાજાશાહી
શહનશાહ
 •  ૨૨૪-૨૪૧ અર્દાશીર પ્રથમ(પ્રથમ)
 •  ૬૩૨-૬૫૧ યઝદેગર્દ તૃતિય(અંતિમ)
ઐતિહાસિક યુગ પ્રાચિન
 •  હોર્મોજનનું યુદ્ધ એપ્રિલ ૨૮ ૨૨૪
 •  ઈબેરીઆનું યુદ્ધ ૫૨૬-૫૩૨
 •  ૬૦૨-૬૨૮ના રોમન-ફારસી યુદ્ધ ૬૦૨-૬૨૮
 •  સાસાની ગૃહયુદ્ધ ૬૨૮-૬૩૨
 •  મુસ્લિમ અધિક્રમણ ૬૩૩-૬૫૧
 •  સામ્રાજ્યંત ૬૫૧ ૬૫૧
વિસ્તાર
 •  ૫૫૦ 3,500,000 km2 (1,400,000 sq mi)

સન્ ૨૨૪ના ઉત્તરાર્ધમાં પાર્થિયન રાજા આર્તાબનુસ પંચમને હરાવીને સાસાન સમ્રાટ અર્દાશીર પ્રથમે આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.

સંદર્ભો

Tags:

સાસાન રાજકુળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિશ્વ પર્યાવરણ દિવસકૃષિ ઈજનેરીજિલ્લા પંચાયતઉપરકોટ કિલ્લોજય જય ગરવી ગુજરાતકસ્તુરબાદિપડોHIV/AIDS વિશે ગેરમાન્યતાઓવર્ણવ્યવસ્થાઆવળ (વનસ્પતિ)રામદેવપીરકર્કરોગ (કેન્સર)કબજિયાતધોળાવીરાબનાસકાંઠા જિલ્લોઆંધ્ર પ્રદેશમિલાનકામસૂત્રગુજરાતના જિલ્લાઓસ્નેહલતા૦ (શૂન્ય)જીરુંચીકુતાપી જિલ્લોશામળ ભટ્ટગુજરાતના તાલુકાઓમલેરિયાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસપક્ષીસપ્તર્ષિવાઘરીસંત કબીરફુગાવોશિવાજી જયંતિકાદુ મકરાણીદિવ્ય ભાસ્કરપ્રાથમિક શાળાઅજંતાની ગુફાઓબાણભટ્ટડેન્ગ્યુરામવાયુનું પ્રદૂષણકર્મ યોગલસિકા ગાંઠરવીન્દ્ર જાડેજાઇન્ટરનેટગરમાળો (વૃક્ષ)જયંતિ દલાલભેંસતિથિગુજરાતી સાહિત્યગૂગલકુમારપાળઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરબાબરસીતાવૃષભ રાશીદાહોદમારી હકીકતદિવાળીહર્ષ સંઘવીઇતિહાસઇસ્લામમોહેં-જો-દડોલોકશાહીસંસ્કૃતિભગવદ્ગોમંડલનર્મદા નદીવ્યાસમાધુરી દીક્ષિતગરબાકંસવિનોદિની નીલકંઠવિકિપીડિયાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાકાળો ડુંગરકેદારનાથગ્રીનહાઉસ વાયુ🡆 More