સાબુદાણા

સાબુદાણા એક ખાદ્ય પદાર્થ છે.

સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે. રાંધ્યા પછી નરમ, હલ્કા પારદર્શી અને ગાદી જેવા પોચા થઇ જાય છે.

સાબુદાણા
સાબુદાણા
સાબુદાણા
સાબુદાણાની ખીચડી
સાબુદાણા
સાબુદાણાના પાપડ
સાબુદાણા
સાબુદાણાના વડા
સાબુદાણા
સાબુદાણાની ચકરી
સાબુદાણા
સાબુદાણાની ખીર

ઉપયોગ

ભારત દેશમાં એનો ઉપયોગ પાપડ-પાપડી, ખીર અને ખિચડી જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે. ગુજરાત રાજ્યમાં સાબુદાણાની વાનગીઓનો ઉપયોગ ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે કરવામાં આવે છે. સૂપ તેમજ અન્ય વાનગીઓને રબડીની જેમ ઘાટી કરવા માટે પણ સાબુદાણાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખાદી કે સુતરાઉ કપડાંને કડક રાખવા માટે સાબુદાણાની કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉત્પાદન

ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તમિલનાડુ રાજ્યમાં સેલમ ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ ૧૯૪૩-૪૪માં ભારત દેશમાં સાબુદાણાનાં ઉત્પાદનની શરૂઆત કુટિર ઉદ્યોગ (લઘુ ઉદ્યોગ)ના રુપે થઇ હતી. એમાં પહેલાં ટેપિયોકા ( tapioca )નાં મૂળિયાંને મસળીને એના ગરને અલગ કરી, જામી જાય (સુકાઈ જાય) ત્યાં સુધી રાખવામાં આવતું હતું. પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી. ટેપિયોકાના ઉત્પાદનમાં ભારત દેશ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. સાબુદાણાનું ઉત્પાદન કરતા લગભગ ૭૦૦ એકમો સેલમ, તમિલનાડુ ખાતે કાર્યરત છે. સાબુદાણામાં મુખ્યત્વે કાર્બોદિત પદાર્થ હોય છે, અને એમાં થોડી માત્રામાં કેલ્શીયમ તેમ જ વિટામીનો પણ હોય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બીલીશ્રીનાથજી મંદિરકલમ ૩૭૦પાકિસ્તાનરાધાધરતીકંપઅશોકનિવસન તંત્રકસ્તુરબાખરીફ પાકઈન્દિરા ગાંધીજીરુંગુજરાત વડી અદાલતઇન્સ્ટાગ્રામગીર કેસર કેરીશહેરીકરણસિકલસેલ એનીમિયા રોગગંગા નદીગુજરાતી અંકઅપભ્રંશધનુ રાશીભોંયરીંગણીભારતીય સિનેમાકાળા મરીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારતીય ધર્મોવિક્રમ ઠાકોરનવરોઝજમ્મુ અને કાશ્મીરસિદ્ધરાજ જયસિંહC++(પ્રોગ્રામિંગ ભાષા)ભારતીય સંગીતરાણકદેવીસાગકમ્પ્યુટર હાર્ડવેરઅખેપાતરયુટ્યુબસમાજશાસ્ત્રકમળોરાજધાનીહિમાલયકેદારનાથ જ્યોતિર્લિંગભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપંચાયતી રાજમુખપૃષ્ઠગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીજામનગરઋગ્વેદવિકિપીડિયાવિશ્વકર્માસુરત જિલ્લોભાલીયા ઘઉંનર્મદઆશાપુરા માતાઅયોધ્યાદેવાયત પંડિતધોવાણઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરગુજરાતી લોકોધ્રુવ ભટ્ટલગ્નકર્મ યોગમાર્કેટિંગઆકરુ (તા. ધંધુકા)નવનાથકનિષ્કશીતળાઅંબાજીરાજકોટ જિલ્લોસ્લમડોગ મિલિયોનેરબેંકમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમવલ્લભી વિશ્વવિદ્યાલયઆહીરસોનુંમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭પાણી🡆 More