ફળ સંતરુ: એક ખાટું ફળ

સંતરુ એક આરોગ્યપ્રદ ફળ છે.

ફળ સંતરુ: એક ખાટું ફળ
સંતરુ – આખું, અડધું અને છોલેલું

સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે.

૨૦૧૯ પ્રમાણે વિશ્વમાં ૭૯ મિલિયન ટન સંતરાનું ઉત્પાદન થાય છે, તેમાં બ્રાઝિલનો ફાળો સૌથી વધુ ૨૨% અને પછી ચીન અને ભારતનું ઉત્પાદન છે. ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર શહેરની આસપાસના વિસ્તારમાં થતાં સંતરા વખણાય છે.

સંતરુ
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ197 kJ (47 kcal)
કાર્બોદિત પદાર્થો
11.75 g
શર્કરા9.35 g
રેષા2.4 g
0.12 g
નત્રલ (પ્રોટીન)
0.94 g
વિટામિનો
વિટામિન એ
(1%)
11 μg
થાયામીન (બી)
(8%)
0.087 mg
રીબોફ્લેવીન (બી)
(3%)
0.04 mg
નાયેસીન (બી)
(2%)
0.282 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(5%)
0.25 mg
વિટામિન બી
(5%)
0.06 mg
ફૉલેટ (બી)
(8%)
30 μg
Choline
(2%)
8.4 mg
વિટામિન સી
(64%)
53.2 mg
વિટામિન ઇ
(1%)
0.18 mg
મિનરલ
કેલ્શિયમ
(4%)
40 mg
લોહતત્વ
(1%)
0.1 mg
મેગ્નેશિયમ
(3%)
10 mg
મેંગેનીઝ
(1%)
0.025 mg
ફોસ્ફરસ
(2%)
14 mg
પોટેશિયમ
(4%)
181 mg
જસત
(1%)
0.07 mg
અન્ય ઘટકો
પાણી86.75 g

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાયુનું પ્રદૂષણભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)સંદેશ દૈનિકવૃષભ રાશીઅશ્વગંધા (વનસ્પતિ)શાહજહાંભૌતિકશાસ્ત્રહડકવાઇસ્લામીક પંચાંગસંસ્થાભગવાનદાસ પટેલડાંગ જિલ્લોમહિનોસચિન તેંડુલકરભજનબહુચર માતાદાહોદ જિલ્લોસાર્થ જોડણીકોશતરણેતરસ્વાદુપિંડભાવનગર જિલ્લોઔદિચ્ય બ્રાહ્મણવલ્લભાચાર્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપોપટમાઇક્રોસોફ્ટ એક્સેલમુકેશ અંબાણીહિમાલયના ચારધામશ્રીમદ્ રાજચંદ્રનક્ષત્રરવિન્દ્રનાથ ટાગોરસંજ્ઞાસોનિયા ગાંધીમિઆ ખલીફાઅમિતાભ બચ્ચનખંડકાવ્યજાપાનનો ઇતિહાસછંદદ્રૌપદીનંદકુમાર પાઠકમુહમ્મદજીસ્વાનઆદિવાસીદમણ અને દીવમહારાષ્ટ્રરુદ્રમહાલય (સિદ્ધપુર)અજંતાની ગુફાઓચીનનો ઇતિહાસમાનવીની ભવાઇબીજું વિશ્વ યુદ્ધકચ્છનું નાનું રણભાથિજીમહાકાળેશ્વર જ્યોતિર્લિંગસોમનાથરાશીગુજરાતનું રાજકારણઅકબરકનૈયાલાલ મુનશીપક્ષીઆણંદ જિલ્લોતાંબુંડિજિટલ માર્કેટિંગચરક સંહિતાઝવેરચંદ મેઘાણીરઘુવીર ચૌધરીમીરાંબાઈગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭સંસ્કૃત ભાષાકાળકા માતા મંદિર, પાવાગઢદેવાયત પંડિતકર્ણાટકલોકગીતદસ્ક્રોઇ તાલુકોકુદરતી આફતોકર્કરોગ (કેન્સર)ચાંપાનેરઆયુર્વેદ🡆 More