વાતાવરણ

વાતાવરણ એ અવકાશમાં રહેલા કોઇ પણ ગોળાની ફરતે રહેલા વાયુના ગોળાનું નામ છે.

વાતાવરણ માટેનો અંગ્રેજી શબ્દ એટમોસ્ફીયર છે જે બે ગ્રીક શબ્દો એટમોસ (એટલે કે વરાળ) અને સ્ફીયરા (એટલે કે ગોળો) નો બનેલો છે. અવકાશમાં કોઇપણ પદાર્થની ફરતે વિટળાયેલા વાતાવરણમાં મોટેભાગે અન્ય પદાર્થના બનેલા ગોળાની ફરતે તે ગોળાના ગુરુત્વાકર્ષણને કારણે પકડાઇ રહેલા વિવિધ વાયુ-સ્વરૂપ પદાર્થો  હોય છે. કોઇપણ અવકાશીય ગોળાનું ગુરુત્વાકર્ષણ જેમ વધારે અને તાપમાન જેમ ઓછું તેમ તે ગોળાની પોતાનું વાતાવરણ જાળવી રાખવાની ક્ષમતામાં વધારો થાય છે.

વાતાવરણ
મંગળનું પાતળું વાતાવરણ
વાતાવરણ
પૃથ્વીના વાતાવરણના પડળો

દબાણ

એક એકમ વિસ્તાર દીઠ સપાટી પર લંબ-અક્ષે લાગુ પડતા વાયુઓના દબાણને વાતાવરણીનું દબાણ કહે છે. એ ગ્રહના ગુરૂત્વાકર્ષણ બળ અને જે તે સ્થળ પરના વાયુ જથ્થાના ઉભા સ્થભના કારણે અસ્તિત્વમાં આવે છે. પૃથ્વી પર હવાના દબાણને આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતા સામાન્ય વાતાવરણ દ્વારા દર્શાવવામાં આવે છે. જે ને ૧૦૧,૩૨૫  કેપીએ (૭૬૦ ટોર કે ૧૪.૬૯૬ પીએસઆઇ) તરીકે વ્યાખાઇત કરવામાં આવ્યું છે.

ભૂપ્રદેશ

ખડકાળ અવસ્થાવાળી સપાટીઓ પર વાતાવરણની નાટકીય અસરો થતી જોવા મળે છે. જે અવકાશીય વસ્તુઓ કે જેને નામ માત્રનું વાતાવરણ છે, અથવા તે માત્ર એક એક્ષોસ્ફીયર ધરાવે છે તેનો ભૂપ્રદેશ ખીણોથી આવરાયેલ જોવા મળે છે. વાતાવરણ વગર ગ્રહ કોઈ રક્ષણ ધરાવતો ન હોવાથી ઉલ્કા, અને તેના સાથે ટકરાતા બધા અવકાશી પદાર્થો આ ખીણોનું સર્જન કરે છે.

રચના

વાતાવરણ 
પૃથ્વીના વાતાવરણમાં રહેલા વાયુઓ ને કારણે વાદળી પ્રકાશ અન્ય તરંગલંબાઇના પ્રકાશની સરખામણીમાં વધારે પરાવર્તન પામતો હોવાથી અવકાશમાંથી જોતા પૃથ્વી ફરતે એક વાદળી આભા જોવા મળે છે.

માળખું

પૃથ્વી

વાતાવરણ 

૧. ક્ષોભાવરણ (Troposphere)
૨. સમતાપાઅવરણ (Stratosphere)
૩. આયનાવરણ (Ionopshere)
૪. બાહ્યાવરણ (Exosphere)

અન્ય

અન્ય ખગોળીય સંસ્થાઓ જેમ કે આ યાદી થયેલ ઓળખાય છે વાતાવરણને.

સૂર્યમાળામાં

વાતાવરણ 
આલેખ એસ્કેપ વેગ સામે સપાટી તાપમાન કેટલાક સૌર સિસ્ટમ વસ્તુઓ દર્શાવે છે, જે વાયુઓ જાળવી રાખ્યું છે. આ વસ્તુઓ માટે દોરવામાં આવે છે સ્કેલ, અને તેમની માહિતી પોઇન્ટ પર કાળા ટપકાં મધ્યમાં છે.

સૂર્યમંડળની બહાર

  • વાતાવરણમાં એચડી 209458 બી

પરિભ્રમણ

મહત્વ

એક હવામાનશાસ્ત્રી માટે આબોહવા અને તેની વિવિધતાનું સંયોજન વાતાવરણ નક્કી કરે છે.

આ પણ જુઓ

  • Atmometer (evaporimeter)
  • વાતાવરણીય દબાણ
  • આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ વાતાવરણ
  • Kármán
  • આકાશમાં

References

વધુ વાંચન

  • Sanchez-Lavega,, Agustin (૨૦૧૦). An Introduction to Planetary Atmospheres. Taylor & Francis. ISBN 978-1-4200-6732-3.CS1 maint: extra punctuation (link)

બાહ્ય કડીઓ

Tags:

વાતાવરણ દબાણવાતાવરણ ભૂપ્રદેશવાતાવરણ રચનાવાતાવરણ માળખુંવાતાવરણ પરિભ્રમણવાતાવરણ મહત્વવાતાવરણ આ પણ જુઓવાતાવરણ વધુ વાંચનવાતાવરણ બાહ્ય કડીઓવાતાવરણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતસામ પિત્રોડાઆદિવાસીહાજીપીરતાલુકા પંચાયતતકમરિયાંસોનુંખરીફ પાકરમેશ પારેખરાણી સિપ્રીની મસ્જીદસચિન તેંડુલકરબેંકકાદુ મકરાણીશિવાજીઆમ આદમી પાર્ટીભારતનું સ્થાપત્યઅજંતાની ગુફાઓજળ શુદ્ધિકરણચંદ્રગુપ્ત પ્રથમતુર્કસ્તાનપન્નાલાલ પટેલચોટીલાકલાપીમહાગુજરાત આંદોલનકોળીઇસુકર્મ યોગસંસ્કારક્રિકેટલતા મંગેશકરડાંગ જિલ્લોઆણંદ જિલ્લોવલસાડ જિલ્લોમિથ્યાભિમાન (નાટક)ડાકોરવિધાન સભાબગદાણા (તા.મહુવા)જય શ્રી રામરોકડીયો પાકભારતીય સ્વતંત્રતા ચળવળશહેરીકરણદ્વારકાધીશ મંદિરશ્રીમદ્ ભાગવતમ્સીદીસૈયદની જાળીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકનિષ્કખેડા જિલ્લોગુજરાત વિદ્યાપીઠરક્તના પ્રકારમલેરિયાયાદવઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરકબજિયાતસુરેન્દ્રનગર જિલ્લોનેહા મેહતાભરવાડવિરામચિહ્નોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭સૌરાષ્ટ્રકંસનવરોઝરામનારાયણ પાઠકવિશ્વની અજાયબીઓનરસિંહબુધ (ગ્રહ)વંદે માતરમ્પ્રેમાનંદવાલ્મિકીસાગમુઘલ સામ્રાજ્યરાણકદેવીપાવાગઢસંત રવિદાસમોહન પરમારપોલિયો🡆 More