કેથોલિક યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટ એ મૂળ ઇટાલીની યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓરી (Università Cattolica del Sacro Cuore) યુનિવર્સિટીનું અંગ્રેજી નામ છે.
આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ફાધર ઓગસ્ટિનો જેમેલીએ ૧૯૨૧માં કરી હતી. ઇટાલીના મિલાન શહેરમાં આવેલું આ વિશ્વવિદ્યાલય અત્યારે દુનિયાનું સૌથી મોટું કેથોલિક વિશ્વવિદ્યાલય છે, જેમાં ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.