યાંત્રિક પાયદળ રેજિમેન્ટ

યાંત્રિક પાયદળ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે, જોકે તે ૨૬ યાંત્રિક પલટણો સાથે આશરે એક વિભાગ જેટલું સંખ્યાબળ ધરાવે છે.

તેને વિવિધ બખ્તરીયા વિભાગો અને કોર મુખ્યાલયો વચ્ચે વહેંચી દેવામાં આવી છે. તે સૈન્યની સૌથી યુવા રેજિમેન્ટમાંની એક છે. તેને ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાયદળ પલટણોની હેર ફેરને વધુ ઝડપી બનાવવાના આશયથી ઊભી કરવામાં આવી હતી. તેને તત્કાલીન સૈન્ય વડા જનરલ કે સુંદરજીના દિમાગની ઉપજ ગણવામાં આવે છે. શરૂઆતમાં વિવિધ પાયદળ રેજિમેન્ટની કેટલીક પલટણોને બીએમપી-૧ બખ્તરીયા સૈન્ય વાહનો વડે સજ્જ કરવામાં આવી. જોકે વધુ નક્કર પગલાંની જરુર જણાતાં ૧૯૭૯માં સૈન્યમાં એક નવો ભાગ જ પાડવામાં આવ્યો અને તેને યાંત્રિક પાયદળ એવું નામ અપાયું.

યાંત્રિક પાયદળ રેજિમેન્ટ
૭મી યાંત્રિક પાયદળ રેજિમેન્ટ

આ રેજિમેન્ટની પલટણોએ શ્રીલંકા ખાતે ઓપરેશન પવનમાં, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન રક્ષકમાં અને કારગિલ યુદ્ધમાં ભાગ લીધો. તેણે સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં સોમાલિયા, કોંગો, અંગોલા અને સિએરા લિઓન ખાતે ફરજ બજાવી. રેજિમેન્ટ ભારતીય નૌસેનાના જહાજ આઇએનએસ ઘડિયાલ સાથે જોડાણ ધરાવે છે. રેજિમેન્ટ લદ્દાખ અને સિક્કિમના અતિ ઉંચાણમાં આવેલા પ્રદેશમાં પણ કાર્યરત છે.

જનરલ સુંદરજીને રેજીમેન્ટના સૌપ્રથમ કર્નલ-ઓફ ધ રેજીમેન્ટ બનાવાયા હતા.

સાધનો

  • બીએમપી-1 પાયદળ લડાઈ વાહનો
  • બીએમપી-2 પાયદળ લડાઈ વાહનો
  • બીટીઆર-60 અને બીટીઆર-70 સશસ્ત્ર સૈનિક વાહક

રેજિમેન્ટની પલટણો

સંદર્ભ

Tags:

પાકિસ્તાનભારતભારતીય ભૂમિસેના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માતાનો મઢ (તા. લખપત)ભારતીય ચૂંટણી પંચદિવ્ય ભાસ્કરસારનાથનો સ્તંભસાપુતારાકથકલીમહીસાગર જિલ્લોબાંગ્લાદેશગરુડ પુરાણગુજરાતમાં પર્યટનઅથર્વવેદકોર્બીન બ્લુઉપેન્દ્ર ત્રિવેદીઅમદાવાદની પોળોની યાદીપન્નાલાલ પટેલવાંસમોહમ્મદ માંકડબ્રાહ્મણતેહરી બંધસરદાર સરોવર બંધભોપાલવિધાન સભામુખપૃષ્ઠમધ્ય પ્રદેશબળવંતરાય ઠાકોરમહારાષ્ટ્રરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘદાંડી સત્યાગ્રહસંયુક્ત રાષ્ટ્રસંઘરાજેન્દ્ર શાહઇસ્લામદયારામવિશ્વની અજાયબીઓઈશ્વર પેટલીકરશ્રીમદ્ રાજચંદ્રઅરવિંદ ઘોષહમીરજી ગોહિલરાષ્ટ્રપતિ શાસનલક્ષ્મી વિલાસ મહેલઅરવલ્લી જિલ્લોભારતના ચારધામગ્રીનહાઉસ વાયુઅક્ષાંશ-રેખાંશન્હાનાલાલખંભાતનો અખાતભારતમાં મહિલાઓમોહેં-જો-દડોમહાત્મા ગાંધીનું કુટુંબભાદર નદીવિંધ્યાચલમહિનોશિવ મંદિર, બાવકાઉપનિષદલિંગ ઉત્થાનસંસ્કૃત ભાષાસોમનાથરુદ્રાક્ષવિષ્ણુ સહસ્રનામવીર્ય સ્ખલનઑડિશા૧૮૫૭ની ભારતીય ક્રાંતિકેદારનાથ જ્યોતિર્લિંગમણિલાલ હ. પટેલહિંદુરામદેવપીરએપ્રિલ ૩૦યુદ્ધપ્રજાસત્તાક દિન (ભારત)જોગીદાસ ખુમાણજ્યોતિબા ફુલેવસ્તુપાળભારતીય રેલરાજા રામમોહનરાયસ્ટેચ્યુ ઓફ યુનિટીરક્તના પ્રકારદુબઇઅયોધ્યા🡆 More