યમુના: ભારતની નદી

આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે.

પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલા યમનોત્રી નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર દિલ્હી તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર નજીક ગંગા નદીમાં મળી જાય છે.

યમુના: ભારતની નદી
યમુના નદી દિલ્હી પાસે.

પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર આ નદીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયા નાગને નાથ્યો હતો. કૃષ્ણ અને તેમના મિત્રો ગેડી-દડાની રમત રમતા હતા ત્યારે દડો નદીમાં પડતા કૃષ્ણ દડો લેવા જાય છે અને કાલિયા નાગ સાથે લડીને તેનો પરાજય કરી તેની ઉપર નૃત્ય કરી દડો પાછો લાવ્યા અને કાલિયા નાગને યમુના નદી છોડી જવાનો આદેશ આપ્યો.

Tags:

ગંગા નદીદિલ્હીભારતયમયમનોત્રી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પારસીનર્મદા નદીઆંગળીજાંબુડા (તા. જામનગર)વિશ્વ બૌદ્ધિક સંપદા દિનઓઝોન અવક્ષયરામદેવપીરયુગસંસ્કારગુજરાતી સાહિત્યકારોની યાદીદયારામજવાહરલાલ નેહરુહિમાલયના ચારધામઆણંદ જિલ્લોગુજરાતી સાહિત્ય પરિષદદિવેલપંચમહાલ જિલ્લોમોરબીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપાકિસ્તાનઉંબરો (વૃક્ષ)બીજોરાવીમોઝાલાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયતાપી જિલ્લોઅમદાવાદ જિલ્લોઅસહયોગ આંદોલનબિન-વેધક મૈથુનમોહેં-જો-દડોન્હાનાલાલજન ગણ મનલગ્નધોળાવીરાકાદુ મકરાણીરક્તના પ્રકારમૂળરાજ સોલંકીરાધાકોણાર્ક સૂર્ય મંદિરસંત કબીરડિજિટલ માર્કેટિંગગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીસંસ્કૃતિકૃત્રિમ ઉપગ્રહશીખકીર્તિદાન ગઢવીઉમાશંકર જોશીકેરમપટેલસ્વાદુપિંડતીર્થંકરગુજરાત દિનલતા મંગેશકરઅમૂલવિક્રમ સંવતચંદ્રગુપ્ત મૌર્યરાણી લક્ષ્મીબાઈકુમારપાળમાંગરોળ (સુરત) તાલુકોરાઈટ બંધુઓદશાવતારભારતના નાણાં પ્રધાનપુ્ષ્ટિમાર્ગ બેઠકક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭સાર્થ જોડણીકોશઅડાલજની વાવધીરૂભાઈ અંબાણીબજરંગદાસબાપાનવગ્રહમહંત સ્વામી મહારાજઇતિહાસવર્ષા અડાલજાબાંગ્લાદેશસિંધુ ખીણની સંસ્કૃતિમૌર્ય સામ્રાજ્યગરમાળો (વૃક્ષ)અથર્વવેદ🡆 More