રાજસ્થાન બાણગંગા નદી

બાણગંગા નદી એ ભારત દેશની એક મહત્વની નદી છે.

બાણગંગા નદી ઉત્તર ભારતની મહત્વની નદીઓ પૈકીની એક એવી યમુના નદીની ઉપનદી (સહાયક નદી) છે.

ઉદ્ગમ

આ નદીનું ઉદ્ગમસ્થાન રાજસ્થાન રાજ્યમાં આવેલા જયપુર શહેર નજીક મૈઙ ગાઁવ બૈરાઠ ખાતે આવેલું છે.

નદીની લંબાઈ

આ નદી આશરે ૩૮૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

સ્ત્રાવ વિસ્તાર

આ નદીનો સ્ત્રાવ વિસ્તારમાં રાજસ્થાન રાજ્યના ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જયપુર, દૌસા અને ભરતપુર જિલ્લાઓમાંથી પસાર થઇ આ નદી યમુના નદીમાં ભળી જાય છે.

સંગમ

આ નદી આગ્રા જિલ્લામાં આવેલા ફતેહાબાદ ખાતે યમુના નદીમાં મળી જાય છે.

Tags:

રાજસ્થાન બાણગંગા નદી ઉદ્ગમરાજસ્થાન બાણગંગા નદી સ્ત્રાવ વિસ્તારરાજસ્થાન બાણગંગા નદી સંગમરાજસ્થાન બાણગંગા નદીભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતની ભૂગોળનવનાથકૃષ્ણમણિશંકર રત્નજી ભટ્ટયાદવકન્યા રાશીકુમારપાળરમણભાઈ નીલકંઠમીઠુંબોટાદ જિલ્લોસાગફણસબુધ (ગ્રહ)ભારતીય રેલપૃથ્વીરાજ ચૌહાણગરબાત્રિકમ સાહેબપ્રાથમિક શાળાસમાજશાસ્ત્રદશાવતારઅભિમન્યુયુદ્ધકમ્પ્યુટર નેટવર્કતત્ત્વસ્નેહલતારા' ખેંગાર દ્વિતીયબગદાણા (તા.મહુવા)જય જય ગરવી ગુજરાતછેલ્લો દિવસ (ચલચિત્ર)દેવભૂમિ દ્વારકા જિલ્લોઉચ્ચતર માધ્યમિક શાળાપ્રજાસત્તાક દિન (ભારત)સ્લમડોગ મિલિયોનેરઋગ્વેદરાજસ્થાનગોંડલકરીના કપૂરશાકભાજીચોઘડિયાંઇન્સ્ટાગ્રામભારત સરકારભાવનગરગોખરુ (વનસ્પતિ)દેવાયત બોદરકર્મ યોગવીંછુડોપારસીબકરી ઈદકંસઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારમાધવપુર ઘેડયુગગૌતમ બુદ્ધશુક્ર (ગ્રહ)૨૦૦૧ ગુજરાત ધરતીકંપખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાત વિધાનસભાઓખાહરણકર્કરોગ (કેન્સર)બારોટ (જ્ઞાતિ)ટ્વિટરરબારીરાજેન્દ્ર શાહસુરેન્દ્રનગરઇસ્લામજળ શુદ્ધિકરણકુદરતી આફતોકપાસનરેન્દ્ર મોદીપોરબંદરવડોદરામકર રાશિમુંબઈસિદ્ધરાજ જયસિંહપત્રકારત્વગુજરાતના શક્તિપીઠોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ🡆 More