મુઅમ્મર ગદ્દાફી

મુઅમ્મર અલ-ગદ્દાફી જેઓ કર્નલ ગદ્દાફી નામે જાણીતા હતા, લિબિયાના તાનાશાહ હતા.વર્ષ ૧૯૬૧ થી ૨૦૧૧ સુધી તેઓએ લિબીયા પર એકાત્મુખ શાસન ચલાવ્યું હતું.

આરબ રાષ્ટ્રવાદ અને આરબ સમાજવાદ ની વિચારધારાને અનુસરનાર ક્રાંતિકારી નેતા હતા[સંદર્ભ આપો]. તેમનો જન્મ સિર્તે નજીક બેદુઈન જાતિના આરબ વણઝારા પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેઓ આરબ રાષ્ટ્રવાદના સંપર્કમાં રહ્યા હતા અને ઉચ્ચ શિક્ષણ લીધા બાદ લિબીયાની સૈન્ય અકાદમી સાથે જોડાયા હતા. સેનામાં નિર્દેશક અધીકારી તરીકે જોડાયા હતા અને ફરજ દરમિયાન જ ગદ્દાફીએ ક્રાંતિકારી પ્રવૃતિઓ શરૂ કરી દીધી હતી, સૈન્ય વિદ્રોહ કરી તેઓ લિબીયાના શાસક બન્યા હતા અને મૃત્યુ સુધી લિબિયા પર શાસન કર્યું હતું[સંદર્ભ આપો].

કર્નલ

મુઅમ્મર અલ-ગદ્દાફી
معمر محمد أبو منيار القذافي
મુઅમ્મર ગદ્દાફી
આફ્રિકન સંઘના સંમેલનમાં મુઅમ્મર ગદ્દાફી (૨૦૦૯)
લિબીયાના વિદ્રોહના નેતા અને માર્ગદર્શક
અંગત વિગતો
જન્મ
મુઅમ્મર મુહમ્મદ અબુ મિન્યાર અલ-ગદ્દાફી

c. 1940–1943
કસ્ર અબુ હદિ, ઈટાલિયન લિબીયા
મૃત્યુ20 ઓક્ટોબર 2011
સિર્તે, લિબીયા
રાજકીય પક્ષલિબીયન આરબ સમાજવાદી સંઘ (1971–77)
અપક્ષ (1977–2011)
જીવનસાથીફાતિહા અલ-નુરી(1969–70)
સૅફિઆ અૅલ-બ્રસાઈ(1970–2011)
સંતાનો
દિકરાઓ
  • મુહમ્મદ
    • સૈફ અલ-ઈસ્લામ
    • અલ સાદિ
    • મુતાસ્સિમ
    • હન્નિબલ
    • સૈફ અલ-આરબ
    • ખામિસ
    • મિલાદ (દત્તક)
દિકરીઓ'
    • આયેશા
    • હન્ના (દત્તક)
માતૃ શિક્ષણસંસ્થાલિબિયા વિશ્વવિદ્યાલય
બેન્ગાઝી મિલિટરી અકાદમી
ધર્મસુન્નિ ઈસ્લામ
સહીમુઅમ્મર ગદ્દાફી
સૈન્ય સેવાઓ
Allegianceમુઅમ્મર ગદ્દાફી લિબીયાનું કિંગ્ડમ (1961–69)
મુઅમ્મર ગદ્દાફી લિબીયન આરબ ગણરાજ્ય (1969–77)
મુઅમ્મર ગદ્દાફી લિબીયન આરબ જમહિરિયા (1977–2011)
શાખા/સેવાલિબીયન સેના
સેવાના વર્ષો1961–2011
હોદ્દોકર્નલ
કમાન્ડલિબીયન સશસ્ત્ર સેના
લડાઈઓ/યુદ્ધોલિબીયન કુપ ડિ'ઈટાટ
લિબીયા-ઇજીપ્ત યુદ્ધ
લિબીયા-ચાડ યુદ્ધ
યુગાન્ડા-ટાન્ઝાનિયા યુદ્ધ
લિબીયા ગુહ યુદ્ધ

Tags:

લિબિયાવિકિપીડિયા:સંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તુલસીગાંધીનગર લોક સભા મતવિસ્તારઅલ્પ વિરામમૌર્ય સામ્રાજ્યપ્રથમ વિશ્વ યુદ્ધમનુભાઈ પંચોળીઘોરખોદિયુંસુરતચંદ્રશેખર આઝાદપક્ષીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઆસામકલમ ૩૭૦વસ્તીપ્રજાસત્તાક દિન (ભારત)કુંભ રાશીજ્વાળામુખીઆચાર્ય દેવ વ્રતવિધાન સભામધ્ય ઝોન, અમદાવાદ શહેરકુતુબ મિનારભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓચામુંડાદ્રૌપદીગુજરાત વિધાનસભાક્રિકેટવશપાંડવમાનવ શરીરબેંકમહાભારતકેરીવાઘગુજરાત પોલીસનવરોઝસ્વામિનારાયણ મંદિર, અમદાવાદદ્રાક્ષભારતીય રેલરૂઢિપ્રયોગફૂલદિલ્હી સલ્તનતગુજરાતના જિલ્લાઓમણિબેન પટેલચુનીલાલ મડિયાચાંપાનેરચોટીલાબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાફણસદિવ્ય ભાસ્કરધીરૂભાઈ અંબાણીવિક્રમોર્વશીયમ્અમદાવાદ રેલ્વે સ્ટેશનHTMLજાપાનનો ઇતિહાસકૃષિ ઈજનેરીભારતના ચારધામતાલુકા પંચાયતહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીત્રિકમ સાહેબમંદિરવિક્રમ સારાભાઈરાજકોટરોકડીયો પાકઅશોકઔદ્યોગિક ક્રાંતિનરેન્દ્ર મોદી સ્ટેડિયમમોરારજી દેસાઈવાતાવરણમહેન્દ્ર સિંઘ ધોનીહિંદુરાણકદેવીઅભિમન્યુસ્લમડોગ મિલિયોનેરગઝલભારતના રાષ્ટ્રપતિઓની યાદી🡆 More