માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય

માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુના પહાડી વિસ્તાર આવેલ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.

અહીં મુખ્યત્વે ભારતીય દિપડો, સ્લોથ રીંછ, જંગલી ભેંસ, સાંભર, ચિંકારા અને લંગુર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અરવલ્લી પર્વતમાળામાં ૨૮૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્યની સ્થાપના ઈ. સ. ૧૯૬૦ના વર્ષમાં કરવામાં આવી હતી. તેમજ ૧૯૮૦માં તેને અભયારણ્યનો હોદ્દો અપાયો હતો. અહીં પક્ષીઓની લગભગ ૨૫૦ તેમ જ વનસ્પતિની ૧૧૦ કરતાં વધુ પ્રજાતિઓ જોઈ શકાય છે. પક્ષી નિરિક્ષણમાં રસ ધરાવતા શોખીનો માટે આ યોગ્ય સ્થળ છે.

માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
ભારતના નકશામાં સ્થાન
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય (India)
સ્થળરાજસ્થાન, ભારત
નજીકનું શહેરમાઉન્ટ આબુ
અક્ષાંશ-રેખાંશ24°33′0″N 72°38′0″E / 24.55000°N 72.63333°E / 24.55000; 72.63333
વિસ્તાર૨૮૮ ચોરસ કિલોમીટર
સ્થાપના૧૯૬૦
મુલાકાતીઓઅપ્રાપ્ય (in અપ્રાપ્ય)
નિયામક સંસ્થાવન અને પર્યાવરણ વિભાગ, ભારત સરકાર

સંદર્ભ

Tags:

ભારતમાઉન્ટ આબુરાજસ્થાનસિરોહી જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જ્વાળામુખીસુખદેવગૌતમ અદાણીગુણવંત શાહભાભર (બનાસકાંઠા)પોપટસહસ્ત્રલિંગ તળાવતારક મેહતા કા ઉલ્ટા ચશ્માજ્યોતિબા ફુલેઅરડૂસીનારિયેળભૂતાનચાણક્યનરેન્દ્ર મોદીશેર શાહ સૂરિરા' ખેંગાર દ્વિતીયહિંદુ ધર્મદક્ષિણ ગુજરાતછત્તીસગઢરતન તાતાડાકોરસલમાન ખાનરાજકોટહનુમાનન્હાનાલાલભારતીય સિનેમાજીમેઇલબીજોરાવિરાટ કોહલીમાઉન્ટ આબુભારત સરકારવૈશ્વિક આબોહવા પરિવર્તનઉત્તરાખંડવડોદરાકાશી વિશ્વનાથફિફા વિશ્વ કપકસૂંબોઝરખકેદારનાથભારતીય સંસદદિવાળીકૃષ્ણચારચેલ વેઇઝસુંદરમ્સુરેશ જોષીપાણી (અણુ)ચિત્તોઅનિલ અંબાણીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકાચબોમાનવીની ભવાઇરાષ્ટ્રવાદરાવણમિનેપોલિસભારતના વડાપ્રધાનગામખુદીરામ બોઝજોગીદાસ ખુમાણપ્રેમાનંદભારતીય બંધારણ સભાવર્તુળનો વ્યાસસંસદ ભવનઅકબરહિતોપદેશકસ્તુરબાગુજરાતના તાલુકાઓઈન્દિરા ગાંધીમહાભારતજયંતિ દલાલવૈશ્વિકરણડાયનાસોરપૂરઆત્મહત્યાકપાસસમાનાર્થી શબ્દોઅમદાવાદ બીઆરટીએસરાજા રામમોહનરાય🡆 More