મહેસાણા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મહેસાણા ‍(ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું શહેર અને જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

મહેસાણા
—  શહેર  —
રાજમહેલ, મહેસાણા
રાજમહેલ, મહેસાણા
મહેસાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ મહેસાણા: ઇતિહાસ, ભૂગોળ, વસતી ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
કલેક્ટર એચ. કે. પટેલ
રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર મુકેશ ગઢવી
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૧,૮૪,૧૩૩ (૨૦૧૧)

• 5,790/km2 (14,996/sq mi)
• ૧,૯૦,૧૮૯ (૨૦૧૧)

લિંગ પ્રમાણ ૧.૧૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

31.8 square kilometres (12.3 sq mi)

• 81 metres (266 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૪૦૦૧
    • ફોન કોડ • +૯૧ ૨૭૬૨
    વાહન • જીજે ૨

ઇતિહાસ

ચાવડા વંશના રાજપૂત મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે વિક્રમ સંવત ૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ શહેરનું તોરણ અને મંદિર બંધાવ્યું હતું. તેનું વર્ણન ૧૯૩૨માં જયસિંહ બ્રહ્મભટ્ટે કર્યું હતું.

ગાયકવાડે વડોદરા જીતીને પાટણને ઉત્તર ગુજરાતનું સંચાલન મથક બનાવ્યું હતું, જે પછીથી કડી અને ત્યારબાદ ૧૯૦૨માં મહેસાણામાં ખસેડાયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી તે ભારત સંઘમાં ભળ્યું હતું અને બોમ્બે રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. ૧૯૬૦માં તે ઉત્તર ગુજરાતમાં અલગ જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યું.

૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ રાજમહેલ તરીકે ઓળખાય છે.

ભૂગોળ

સમુદ્ર સપાટીથી મહેસાણાની સરેરાશ ઉંચાઇ 265 feet (81 m) છે.

મહેસાણામાં પરા તળાવ આવેલું છે.

વસતી

મહેસાણા: ઇતિહાસ, ભૂગોળ, વસતી 
મહેસાણાનો એક માર્ગ

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે મહેસાણાની વસતી ૧,૮૪,૧૩૩ની હતી. લિંગ ગુણોત્તર ૮૯૪ છે. મહેસાણામાં સાક્ષરતા દર ૮૪.૨૬% છે.

મહેસાણામાં બાળકોમાં જાતિ ગુણોત્તર ૭૬૨ છે, જે ભારતના શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો છે.

સંદર્ભ

Tags:

મહેસાણા ઇતિહાસમહેસાણા ભૂગોળમહેસાણા વસતીમહેસાણા સંદર્ભમહેસાણાMehsana.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેગુજરાતચિત્ર:Mehsana.oggભારતમહેસાણા જિલ્લોમહેસાણા તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમર્ત્ય સેનહલ્દી ઘાટીરા' નવઘણશિવાજી જયંતિઇસરોસુંદરમ્તકમરિયાંચાભારતીય દંડ સંહિતાસામવેદઆદમ સ્મિથહળવદભારતના વડાપ્રધાનચંદ્રચિનુ મોદીકલમ ૩૭૦સવાઇ માનસિંહ સ્ટેડિયમચક્રવાતખાખરોવિશ્વ વેપાર સંગઠનઅબ્દુલ કલામપન્નાલાલ પટેલબિંદુ ભટ્ટકવચ (વનસ્પતિ)વિક્રમાદિત્યજીમેઇલદિવાળીબેન ભીલઅરડૂસીભરૂચવિક્રમ ઠાકોરશિક્ષણનું સમાજશાસ્ત્રયજુર્વેદઇ-કોમર્સઔદ્યોગિક ક્રાંતિજૈન ધર્મયોગ (મનોશારીરીક જીવનશૈલી)દાદુદાન ગઢવીરાજેન્દ્ર શાહભારતીય અર્થતંત્રરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસઔદિચ્ય બ્રાહ્મણગાંધી આશ્રમગંગા નદીખેડા જિલ્લોભૌતિકશાસ્ત્રગુજરાત વડી અદાલતઆર્ય સમાજકમ્બોડિયામલેરિયાજોગીદાસ ખુમાણલગ્નનડાબેટગર્ભાવસ્થાતરબૂચતત્ત્વમારુતિ સુઝુકીસુશ્રુતસોલંકી વંશરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવિકિકોશઓસમાણ મીરવિધાન સભાભારતપ્રાચીન ઇજિપ્તપાણી (અણુ)ગામલદ્દાખગુજરાતી ફિલ્મોની યાદીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઅખા ભગતભારતીય રિઝર્વ બેંકસંગણકસત્યના પ્રયોગો અથવા આત્મકથાપિત્તાશયસંસ્કૃતિક્ષેત્રફળજન ગણ મનકુપોષણખોડિયાર🡆 More