મશક વાજું

મશક વાજું એ એક પશ્ચિમી વાદ્ય યંત્ર છે.

આ મૂળ રુપમાં સ્કોટલેન્ડનું વાજિંત્ર છે.

મશક વાજું
મશક વાજું (ધ બેગપાઇપર), ૧૭મી શતાબ્દીના સમયનું, નેધરલેન્ડ ખાતેનું એક ચિત્ર

મશક વાજું ભારત દેશના ઉત્તરાંચલ પ્રાંતમાં ખુબ વધારે પ્રચલિત છે. આ વાજિંત્ર અહિંયાના વિભિન્ન પારંપરિક સમારોહમાં તથા આયોજનો વખતે વગાડવામાં આવે છે. સ્થાનીક બોલીમાં તેનું પ્રચલિત નામ "પાઇપ" અથવા "બીન-બાજા" છે, આ સંગીતવાદ્ય અન્ય સ્થાનીક વાદ્યો "ઢોલ-ડ્રમોં"ની સાથે વગાડવામાં આવે છે. ઉત્તરાંચલમાં આ વાદ્યના ચલણના કારણ માટે અનુમાન લગાવવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ ગઢવાલી, કુમાઊ સૈનિકોંએ તેને પ્રચલિત કરવામાં વિશેષ ફાળો આપ્યો હશે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોહન પરમારભારતના રાષ્ટ્રપતિઓની યાદીવિદ્યાગૌરી નીલકંઠરક્તપિતમાનવીની ભવાઇતાલુકા મામલતદારમહારાષ્ટ્રસંચળઅમદાવાદઘોડોઆહીરદુલા કાગઆખ્યાનતાનસેનવિકિપીડિયામોબાઇલ ફોન૦ (શૂન્ય)શહેરીકરણત્રેતાયુગઆણંદ જિલ્લોમોરારજી દેસાઈદ્વારકાધીશ મંદિરગુજરાતી રંગભૂમિમુકેશ અંબાણીસલમાન ખાનમોગલ માવાળતુર્કસ્તાનરામાયણનાં વિવિધ સંસ્કરણોચંદ્રગુપ્ત મૌર્યગણિતફેસબુકમોરબીદિવ્ય ભાસ્કરઓખાહરણબારડોલી લોક સભા મતવિસ્તારવાઘઅક્ષાંશ-રેખાંશદશાવતારઅપ્સરાધ્વનિ પ્રદૂષણસતાધારધનુ રાશીખીજડોભારતનો ઇતિહાસ૨૦૦૧ ગુજરાત ધરતીકંપજ્ઞાનપીઠ એવોર્ડકબૂતરભારતમાં મહિલાઓરાણકી વાવતાલુકા વિકાસ અધિકારીગ્રહગોહિલ વંશટ્વિટરઉમાશંકર જોશીકેદારનાથ જ્યોતિર્લિંગગુજરાતના લોકસભા મતવિસ્તારોમીરાંબાઈહનુમાનવિશ્વ પર્યાવરણ દિવસકામદેવજાપાનનો ઇતિહાસરાજસ્થાનગઝલસોલંકી વંશનવરોઝસાગજવાહરલાલ નેહરુઅમિતાભ બચ્ચનહસ્તમૈથુનવિઘાપાલીતાણાના જૈન મંદિરોવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)લીંબુઅપભ્રંશદેવચકલીપરશુરામવલ્લભી વિશ્વવિદ્યાલય🡆 More