તુલસીશ્યામ

તુલસીશ્યામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું એક હિંદુ તીર્થ સ્થળ છે.

તુલસીશ્યામ
—  હિંદુ ધાર્મિક સ્થળ  —
તુલસીશ્યામ મંદિર
તુલસીશ્યામ મંદિર
તુલસીશ્યામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°03′06″N 71°01′32″E / 21.051747°N 71.025633°E / 21.051747; 71.025633
દેશ તુલસીશ્યામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ જિલ્લો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

કોડ
  • • પીન કોડ • 362530

તુલશીશ્યામ પહોંચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને સત્તાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે.

અન્ય સ્થળો

આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદીર છે. જે ૪૦૦ પગથિયાં ચઢીને ડુંગરા ઉપર આવેલું છે. અહીં ગૌશાળા આવેલી છે. આ જગ્યામાં ટ્રસ્ટ દ્વારા બનાવવામા આવેલુ અતિથીગૃહ છે અન્ય ધર્મશાળા પણ આવેલી છે. તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે.

તુલસીશ્યામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે.

તુલસીશ્યામ 
દ્રષ્ટિભ્રમવાળું સ્થાન

નજીકમાં રસ્તા પર દ્રષ્ટિભ્રમના કારણે વાહન ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ જતું હોય એવું લાગે તેવી જગ્યા આવેલી છે. આ ભ્રમને અંગ્રેજીમાં "ગ્રેવિટી હિલ" કહે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

ઉના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

Tags:

ઉનાગીર સોમનાથ જિલ્લોગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોલંકી વંશક્ષય રોગભરત મુનિચોઘડિયાંરબારીજળ શુદ્ધિકરણચાડિયોહડકવાબાવળમોહેં-જો-દડોદાર્જિલિંગઘઉંસંસ્થાસ્વાદુપિંડસી. વી. રામનવિશ્વ વન દિવસઆતંકવાદમુખપૃષ્ઠયુટ્યુબસિંહ રાશીસમાજશાસ્ત્રભાવનગર જિલ્લોપાટણ જિલ્લોઔદિચ્ય બ્રાહ્મણમહાકાળેશ્વર જ્યોતિર્લિંગવલ્લભી વિશ્વવિદ્યાલયસંત કબીરસાંચીનો સ્તૂપરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિસામાજિક સમસ્યાભાવનગર રજવાડુંમહાગુજરાત આંદોલનનાટ્યશાસ્ત્રમાહિતીનો અધિકારમટકું (જુગાર)દ્રૌપદીનિર્મલા સીતારામનબહારવટીયોજવાહરલાલ નેહરુમધર ટેરેસાડોલ્ફિનભાષાદેવચકલીલિંગ ઉત્થાનભારતમાં આવક વેરોનારિયેળબિરસા મુંડાબહુચર માતાઇ-કોમર્સવાયુનું પ્રદૂષણકલમ ૩૭૦પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ગુજરાતના શક્તિપીઠોસંજ્ઞાસુંદરવનવંદે માતરમ્વિશ્વ વેપાર સંગઠનહિંદુનક્ષત્રવિનાયક દામોદર સાવરકરઆંગણવાડીગુરુ (ગ્રહ)શુક્ર (ગ્રહ)ઉનાળુ પાકડાયનાસોરપશ્ચિમ બંગાળપાણીપતની ત્રીજી લડાઈખંડકાવ્યજામનગરચાણક્યદુબઇગણિતગુજરાતી વિશ્વકોશઅભિમન્યુચિત્તોડગઢભૂપેન્દ્ર પટેલ🡆 More