તમિળ ભાષા: ભારતીય ઉપમહાખંડની દ્રવિડ ભાષા

તમિળ ભાષા (தமிழ்) અથવા તામિળ ભાષા એ દ્રાવિડ ભાષાજૂથમાં એક ભાષા છે જે શ્રીલંકા, સિંગાપુર અને ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પોંડિચેરી પ્રદેશ ની અધિકૃત ભાષા છે.

તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભાષા વાંચી, લખી કે સમજી શકે છે.

તમિળ ભાષા: ભારતીય ઉપમહાખંડની દ્રવિડ ભાષા
તમિળ

ઇતિહાસ

તમિળ ભાષા દ્રવિડ ભાષા પૈકીની પ્રાચીનતમ ભાષા માનવામાં આવે છે. આ ભાષાની ઉત્પત્તિ સંબંધમાં અત્યાર સુધી એવો ચોક્કસ નિર્ણય નથી થઇ શક્યો કે કયા સમયમાં આ ભાષાનો પ્રારંભ થયો હશે. વિશ્વભરના વિદ્વાનો દ્વારા સંસ્કૃત, ગ્રીક, લેટિન વગેરે ભાષાઓની જેમ તમિળ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા માનવામા આવેલી છે. અન્ય ભાષાઓની અપેક્ષામાં તમિળ ભાષાની એવી વિશેષતા છે કે અતિ પ્રાચીન ભાષા હોવા ઉપરાંત લગભગ ૨૫૦૦ વર્ષોથી અવિરત રૂપે આજ સુધી જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યવહારમાં છે. તમિળ ભાષામાં ઉપલબ્ધ ગ્રંથોના આધાર પર આ નિર્વિવાદ નિર્ણય થઇ ચુક્યો છે કે તમિળ ભાષા ઈસવીસન પૂર્વેનાં કેટલીય સદીઓ પહેલાંના સમયથી જ સુસંકૃત અને સુવ્યવસ્થિત ભાષા છે.

Tags:

તમિલનાડુપોંડિચેરીભારતશ્રીલંકાસિંગાપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઋગ્વેદલિપ વર્ષમાધવપુર ઘેડમહી નદીપોરબંદરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સંયુક્ત રાષ્ટ્રસંઘસમ્રાટ મિહિરભોજવાઘરીરથયાત્રાભરૂચ જિલ્લોભારતના રાજ્ય વૃક્ષોની યાદીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરબારીદશાવતારબેંકદુલા કાગસ્વાદુપિંડકુંભ રાશીટાઇફોઇડપ્રેમઑડિશાજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતી સાહિત્યચંદ્રગુપ્ત પ્રથમફૂલગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોરાજેન્દ્ર શાહકાળા મરીસંસ્કૃત ભાષાગણેશવડજિજ્ઞેશ મેવાણીભારતમાં આવક વેરોઉપરકોટ કિલ્લોદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરઅરિજીત સિંઘગોહિલ વંશતિથિખાવાનો સોડાબાણભટ્ટગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભદ્રનો કિલ્લોદિલ્હી સલ્તનતદેવચકલીકાલ ભૈરવઝાલાશુક્લ પક્ષતુર્કસ્તાનક્ષત્રિયરમેશ પારેખગુજરાતના રાજ્યપાલોકારડીયાજવાહરલાલ નેહરુગાંધીનગરવૃશ્ચિક રાશીજિલ્લા પંચાયતગિરનારરૂઢિપ્રયોગઆસામગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકેન્દ્રશાસિત પ્રદેશઅંબાજીપુરૂરવાશિવસાગસ્વામી વિવેકાનંદમૌર્ય સામ્રાજ્યધરતીકંપઇસ્લામરાષ્ટ્રીય મતદાતા દિવસગોધરાસામાજિક વિજ્ઞાનમરાઠીકર્ક રાશીરામકરમદાંખજુરાહો🡆 More