ડિસેમ્બર ૩૦: તારીખ

૩૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૬૫ – રુડયાર્ડ કિપલિંગ, ભારતીય-અંગ્રેજી લેખક અને કવિ, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૩૬)
  • ૧૮૭૯ – રમણ મહર્ષિ, ભારતીય આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક (અ. ૧૯૫૦)
  • ૧૮૮૭ – કનૈયાલાલ મુનશી, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી (અ. ૧૯૭૧)
  • ૧૯૨૩ – પ્રકાશવીર શાસ્ત્રી, ભારતીય શિક્ષણવિદ્ અને રાજકારણી (અ. ૧૯૭૭)

અવસાન

  • ૧૯૭૧ – વિક્રમ સારાભાઈ, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (જ. ૧૯૧૯)
  • ૧૯૯૦ – રઘુવીર સહાય, ભારતીય લેખક, કવિ અને વિવેચક (જ. ૧૯૨૯)
  • ૨૦૦૬ – ચંદ્રલેખા, ભારતીય નૃત્યાંગના અને નૃત્યનિર્દેશક (જ. ૧૯૨૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૩૦ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૩૦ જન્મડિસેમ્બર ૩૦ અવસાનડિસેમ્બર ૩૦ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૩૦ બાહ્ય કડીઓડિસેમ્બર ૩૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રેમમધ્ય ઝોન, અમદાવાદ શહેરરઘુવીર ચૌધરીઆસામવિશ્વકર્મામહાત્મા ગાંધીનું કુટુંબદિવેલમાધવપુર ઘેડસંક્ષિપ્ત સંદેશ સેવાગંગાસતીપ્રાણાયામશિવાજી જયંતિતિરૂપતિ બાલાજીચરક સંહિતાકાલિદાસહડકવાસુંદરમ્કુદરતી આફતોજ્યોતિર્લિંગહિમાલયકેદારનાથદશાવતારલોક સભાહનુમાન મંદિર, સાળંગપુરવ્યાસભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવિઘાસિતાંશુ યશશ્ચન્દ્રદાંડી સત્યાગ્રહવેબેક મશિનકૃષ્ણકુમારસિંહ ગોહીલગોળ ગધેડાનો મેળોનિરંજન ભગતજવાહરલાલ નેહરુછંદઅમૂલદુલા કાગકાંકરિયા તળાવક્રાંતિગાંધીનગરરવીન્દ્ર જાડેજાનગરપાલિકાશિવાજીગુજરાતી સાહિત્યજયંત પાઠકબિંદુ ભટ્ટનરસિંહ મહેતાવાયુનું પ્રદૂષણકરીના કપૂરઅલ્પ વિરામલોકશાહીચાંદીઓસમાણ મીરમોગલ માલાભશંકર ઠાકરભદ્રનો કિલ્લોસમ્રાટ મિહિરભોજભાવનગર જિલ્લોબુધ (ગ્રહ)ગ્રામ પંચાયતરંગપુર (તા. ધંધુકા)અમદાવાદ બીઆરટીએસઝાલાગોહિલ વંશચંપારણ સત્યાગ્રહબોટાદઅડાલજની વાવબહુચર માતાદિવાળીભારતના વડાપ્રધાનસમાજવાદમારી હકીકતહરદ્વારભારત સરકારસંગણક🡆 More